જય ગુરુદેવ શ્રી ને બહેન બા તમે અમને આટલો બધો સત્સંગ સંભળાવો છો અને દરેક મનુષ્ય ને સદગુરુ દેવ બનીને તમે કોઈ મનુષ્ય ભજન સત્સંગ કર્યા વગર રહી ના જાય એનો તમે ખુબ ખ્યાલ રાખો છો માટે તમને લાખો વાર વંદન કરું છું તમે આધ્યાત્મિક જગતમાં ખુબ ગજ્ઞાન ધરાવો છો ધન્ય છે તમારા માતા પિતા અને ધન્ય છે તમારા ગુરુદેવ શ્રી
Пікірлер: 30