Sadguru Chaitany - સદગુરૂ ચૈતન્ય
જેને જેને જીવનમાં સદગુરુ મળ્યા તે સર્વે ના જીવનમાં પ્રકાશ થયો.જેમ કે મીરાંબાઈ , ગુરુ નાનક,કબીર સાહેબ ને સદગુરુ મળ્યા તો તે સર્વે ના જીવનમાં જ્ઞાન નો પ્રકાશ થયો , ભક્તિ નો પ્રકાશ થયો તે સર્વે સંતો પરમ પદને પામી ગયા.તેમ મારા જીવનમાં પણ જ્યાં સુધી સદગુરુ નું આગમન થયું ન હતુ, ત્યાં સુધી મારા જીવનમાં પણ અજ્ઞાન રૂપી અંધકાર જ હતો,હું પણ ભેદ,ભ્રમણા અને ભ્રાંતિઓ માં હતી,આ મનુષ્ય જન્મ મને કેમ મળ્યો તે મને ખબર ન હતી
જ્યારે મને જીવનમાં સદગુરુ નું સાનિધ્ય મળ્યું,ત્યારે મારા જીવનમાં જ્ઞાન નો પ્રકાશ થયો.મને સદગુરુ એ આત્માની ઓળખાણ કરાવી,જુગતી મુક્તિ ની વાત સમજાવી,જીવ,ઈશ્વર અને માયા નો ભેદ સમજાવ્યો,અને ભગવાન જેને હું બહાર શોધતી હતી તે મને મારી અંદર જ મળી ગયા.
અને સદગુરુ કૃપાથી મારો વાણી દ્વાર ખુલ્યો.અને મેં 1000 થી વધારે ભજન,200 ગઝલ,200 ગરબા,150 ઉલ્ટીવાણી વિવેચન સાથે,કુંડળીયા,સાખીઓ, અમૃતવાણી, અષ્ટપદી નું ,સદગુરુ કૃપાથી પ્રાગટય થયું.તો હું આપ સર્વે ને આ સર્વે ભજનામૃત નો તત્ત્વાર્થ સમજાવીશ,જેથી તમારા જીવનમાં પણ જ્ઞાન નો પ્રકાશ થાય,તમારી પણ ઉચ્ચગતી થાય.તમારું કલ્યાણ થાય તે જ મારો ઉદેશ્ય છે.
- 33:43
- 21 сағат бұрын
ગુરુપર્ણિમા વિશેષ સત્સંગ ૨૦૨૪- Sadguru chaitany
- 26:59
- Күн бұрын
સદગુરૂ હાજર હોય ત્યારે કેમ ઓળખાતા નથી.-Sadguru chaitany
- 24:13
- Күн бұрын
ધ્યાન માં બેસવાની સરળ રીત - Sadguru chaitany
- 3:11
- 14 күн бұрын
નિત્ય, અનિત્ય અને સત્ય સ્વરૂપ નું જ્ઞાન -Sadguru chaitany
- 32:39
- 14 күн бұрын
ગુરુપૂર્ણિમા સત્સંગ ૨૦૨૪-Sadguru chaitany
- 10:58
- 14 күн бұрын
આધ્યાત્મિક જીવન કેવી રીતે જીવવું?-Sadguru chaitany
- 22:38
- 14 күн бұрын
આત્માની અલૌકિક શકિતઓ -Sadguru chaitany
- 8:18
- 21 күн бұрын
કાળ અને કર્મો ની જેલ માંથી મુક્તિ ક્યારે મળે?-Sadguru chaitany
- 23:58
- 21 күн бұрын
ઈશ્વરીય અનુભૂતિ થયેલા સાધક ની સ્થિતિ કેવી હોય છે.-Sadguru chaitany
- 26:52
- 21 күн бұрын
ભગવાન ક્યારે મળે? -Sadguru chaitany
- 21:27
- 28 күн бұрын
ભગવાન ની ઓળખાણ ક્યારે થાય?-Sadguru chaitany
- 30:36
- Ай бұрын
ભક્ત ના જીવન માં કષ્ટો કેમ આવે છે?-Sadguru chaitany
- 25:13
- Ай бұрын
ભગવાન નું ભજન કોણ કરે છે.-Sadguru chaitany
- 19:22
- Ай бұрын
ૐ પરમાત્મા મંત્ર નું રહસ્ય -Sadguru Chaitany
- 32:09
- Ай бұрын
કુંડલિની યોગ - Sadguru chaitany
- 29:51
- Ай бұрын
શ્રી ગુરૂ મહિમા -Sadguru chaitany
- 21:48
- Ай бұрын
ધ્યાન સ્થિતિ માં મહાઆરતી ના દર્શન - Sadguru chaitany
- 33:42
- 2 ай бұрын
યમલોક નું વર્ણન - Sadguru chaitany
- 21:19
- 2 ай бұрын
મહામાનવ ની અસીમ શક્તિઓ - Sadguru chaitany
- 30:56
- 2 ай бұрын
સુવર્ણ લોક ની દિવ્ય અનુભૂતિઓ - Sadguru chaitany
- 33:56
- 2 ай бұрын
પાતાળ લોક ની દિવ્ય અનુભૂતિઓ - Sadguru chaitany
- 33:07
- 2 ай бұрын
Пікірлер