krishna nu beju roop etale aapda khajur bhai. hooo❤
@vipulkumarkhaniya619
4 ай бұрын
❤આખું ગુજરાત માને છે ખજૂરભાઈ ને ભગવાન
@khilrabari
4 ай бұрын
હુ❤
@sunnys1422
4 ай бұрын
કોણ કોણ ખજુરભાઈ ને ભગવાન માને છે.....❤🙏
@devdigital6405
4 ай бұрын
નરેન્દ્ર મોદી સાયેબ પસી એમની જગ્યા ઉપર ખજૂર ભાઇ હોવા જોઈયે તો કોણ કોણ વિચારે એવું કરો લાઈક love you boos nitin bhai ખજૂર ભાઇ
@borichavishal5422
3 ай бұрын
❤❤❤❤❤
@duniyadari5940
3 ай бұрын
Aa sarkar khali name ni che ..kai kam nai to nai ...aa va loko ni help kyare nai kare ... And aa khajur bhai gamete va hoy pan ..koi ni help kare che .bhale ne ae video banave ..che aava ne je paisa aave ae aamna pachad vapare che
@shrihari2896
3 ай бұрын
Ha khajur bhai hova joiye
@shrihari2896
3 ай бұрын
Ha khajur bhai ne banavo
@ranjnparmar5127
4 ай бұрын
ખરેખર ભગવાન નો અવતાર છે ખજુર ભાઈ
@jaychavda3569
4 ай бұрын
શિવ જી નું રૂપ એટલે ખજૂરભાઈ ❤️🙏
@rahulmakvana0930
4 ай бұрын
ખજૂરભાઇ ને કોણ કોણ ભગવાન માને છે.
@KashiyaBariya-us1lh
4 ай бұрын
ખજૂર ભાઈ એટલું બધું કામ કરી રહ્યા છે ત્યારે નેતા સું કામના વિસરવા જેવું છે ❤❤❤
@Madhav.Govaliyo.vlog.6618
4 ай бұрын
મારો દ્વારકાવાળો ખજુર ભાઈ ને હમેશાં ખુશ રાખે એવી દ્વારકાધીશ ને પ્રાથના 🙏🙏🙏🙏❤❤
@hbgohil4646
4 ай бұрын
ખરેખર તમે ભગવાન નું સ્વરૂપ છો ખજુરભાઈ તમને અને તમારી આખી ટીમ ને કોટી કોટી વંદન જાની દાદા માતાજી હંમેશા ખુશ રાખે એજ પ્રાથના કરું છું.... જય માતાજી 🙏💐💐💐
ખરેખર તો ભગવાન નું બીજું સ્વરૂપ એ ખજુર ભાઇ છે.. love you bro 🥰 Mahadev bless you 🙏
@sureshraygor1607
4 ай бұрын
ધન્ય છે આવા મહાવીર ને મને ગર્વ છે નિતીનભાઇ ઉપર
@HappyClownfish-ez4ly
4 ай бұрын
Dhanya se nitin Bhai tamne .jug jug jivo bhai.sta.ne mataji aavane aava Kam karta ryo seva karta ryo . good bless you.mataji tamari sathe har hamesha ssatha rey avi prathana.🙏🙏💯💯
@mr.chetan1365
4 ай бұрын
આવું કોઈ માણસ નહિ જે ખજૂર ભાઈ ના વિરોધ માં હોઈ બધા એટલે બધા જ તેને પ્રેમ કરે❤❤ લવ યુ ભાઈ
@shubhasgohil2419
4 ай бұрын
અમારા ગુજરાત નું ગૌરવ એટલે નીતીનભાઇ જાની જય શ્રી રામ જય માતાજી 🙏🚩🚩
@piyushbhanushalibhanushali383
4 ай бұрын
ખજૂરભાઈ તમે ભગવાનના ઉતારો છો તમે સાથ સાથ શ્રીકૃષ્ણ છો❤❤❤❤😃🚩🚩 તમારા વિડીયો જોઈને બધા ગુજરાતી હિન્દુ ભાઈઓ બહેનોને ગર્વ થાય
@gambhirdihora4481
4 ай бұрын
ગરીબોનો એકજ આધાર ખજુરભાઈ જાની ગુજરાત નો સાવજ જુગ જુગ જીવો ભગવાન ભોળાનાથ તમને ખુબ ધન દોલત નો ભંડાર આપે 🙏 જય શ્રી રામ ❤❤❤
@nileshnayak4110
4 ай бұрын
Jay shree Ram 🚩🚩🚩
@manishmerja4746
4 ай бұрын
ખરેખર ખજૂર ભાઈ ભગવાન બની ને ગરીબ માણસો દુઃખ દૂર કરે છે ખજૂર ભાઈ ને કોટી કોટી વંદન
આ કળિયુગ માં ખરેખર ગરીબો નો બેલી અને ભગવાન છે.. ધન્ય છે આ મહા માનવ ને
@ll_kirit_raval_ll
4 ай бұрын
દુખીયા ના બેલી ગરીબો ના તારણહાર સૌના દિલ માં વસેલા ખજુરભાઈ ના સેવાકીય કામો માં હંમેશાં ખજુરભાઈ આગળ જ હોય ખાલી તેમને કહેવું પડે ગુજરાત ની ધરતી ઉપર આવા વિરલા ઓની સેવાકીય કાયૅ થી ગુજરાત ની ધરતી નુ નામ રોશન કરી દીધું ખુબ ખુબ અભિનંદન ખજુરભાઈ અને તેમની સમ્રગ ટીમ ને 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@HyperdancetimliVikkibhabhor
4 ай бұрын
ખજુર ભાઈ હુ પણ તમને ભાગવાન રૂપ માનુ છું તમે અમને દુઃખ માં મદદરૂપ થાજો
@ajaydantani4069
4 ай бұрын
Vah mara vala khajur bhai sihori mata tamne ganu aape ne sada tamara sathe rahe
@ravianiyariya585
4 ай бұрын
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને
@kamleshpanchal5892
4 ай бұрын
વાહ મારા વાલા વાહ ભગવાન તમને ખુશ રાખે દુનિયા ની બધીજ ખુશી ઓ આપી વાલા
@jaydwarkadhish_77
4 ай бұрын
ધન્ય છે હાવજ ને ❤️❤️ભાઈ દાન કરતા તો ઘણા ને જોયા પણ આ તો કર્ણ છે સાહેબ ❤️❤️દ્વારકાધીશ વધારે સેવા કરવાની શક્તિ આપે 🙏🙏જય દ્વારકાધીશ 🙏
@rajasikotarofficial4182
3 ай бұрын
મારાં ફેવરેટ હિરો ખજુરભાઈ ❤ ❤
@PrakashlokhilLokhil-wn8nf
3 ай бұрын
વાહ ખજુર ભાઈ ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે
@narsinhrabari7649
4 ай бұрын
કળિયુગ ના ભગવાન છે ખજૂરભાઈ .. જેમના માટે કહેવા માટે કોઈ શબ્દ નથી........ અદભુત.... સેલ્યુટ 🎉
@yogeshsolankiofficial
4 ай бұрын
આ ખજૂર ભાઈ ભોલેનાથ છે કોણ કોણ માને છે ભગવાન છે🙏
@chandubhaipujabhaithakor2842
4 ай бұрын
ખજૂર તમને તો ભગવાન રૂપ છે સાહેબ મહાશિવરાત્રી પર્વ ખૂબ ખૂબ અભિનંદન
@vijayjethava293
4 ай бұрын
કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે 🙏🙏🙏
@dharmeshkavaiya7514
4 ай бұрын
Jay mataji 🙏🏻 Jay Shree Krishna 🙏🏻 jug jug jivo Bhai
@chetanapatel323
4 ай бұрын
ખજૂર ભાઈ એટલે ભગવાન નું બીજું સ્વરૂપ.
@kichan-king
4 ай бұрын
🕉️Om namah shivay 🕉️ Thank you khajur Bhai and tarun Bhai
@sagarvora6613
4 ай бұрын
🙏 હર હર મહાદેવ 🙏 વાહ ખજૂર ભાઈ ગરીબના ભગવાન બની મદદ કરતા રહેજો. ભગવાન ભોળાનાથ તમને તમારા પરિવારને તમારી ટીમને સદા સુખી સમૃદ્ધ અને નિરોગી રાખી જીવનમાં ખૂબજ પ્રગતિ કરાવે તેવી દિલથી શુભેચ્છા.
@dashrathprajapati4536
4 ай бұрын
ધન્ય છે ગુજરાત ના સાવજ તમને નીતિન ભાઈ જાની સાહેબ તમને ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ શ્રી ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@user-jo3zz9gx5i
4 ай бұрын
વાહ ખજૂર ભાઈ વાહ ભગવાન તમારી રક્ષા કરે એજ મારી પ્રાર્થના.. જય માતાજી ભાઈ 🙏🙏🙏
@B4uprsr
4 ай бұрын
નીતીન. . ખુબ જ સારું કાર્ય કરો છો બધા આશ્રય વગરના જરૂરિયાતમંદ માટે. .ખુદ આટલી રાતદિવસ મેહનત કરી જે આ ભોગ આપો છો . .ખરેખર કોઈ નું સારું થાઈ એ માટે આવો ભોગ આપવો એ છપ્પન ભોગ કરતા પણ વધુ કિંમતી ભોગ છે❤
ખજૂરભાઈ તમને સો સો સલામ સલામ છે ભાઈ આવા પરિવારનું તમે ધ્યાન રાખો છો આ કળિયુગમાં તો આ પરિવારનું કોઈ ધ્યાન રાખતું નથી તમે એક સાહસી અને બહાદુર માણસ છો ભગવાન માતાજી ખૂબ લાંબી આવરતા આપે❤
@akshaychauhan3753
4 ай бұрын
જેનુ કોઈ નો હોય એનો ભગવાન બની જાય ખજુરભાઈ❤
@ramtariya4088
4 ай бұрын
🙏🏻✨️✨️✨️✨️✨️✨️✨️ધન્ય વાદ ખજુરભાઈ🙏🏻
@makwanashailesh2554
4 ай бұрын
હર હર મહાદેવ ૐ નમઃ શિવાય મહાદેવ ની આરાધના નું પર્વ શિવરાત્રી ના પાવન પર્વ ની ખજૂર ભાઈ અને તેમની ટીમને હાર્દિક શુભકામનાઓ
@kukadiyavishal6100
4 ай бұрын
ખુબ ખુબ અભિનંદન ખજૂર ભાઈ ગરીબો માટે ભગવાન સમાન સવો તમે...❤❤❤
ધન્ય છે તમારી જનેતા ને ખજૂર ભાઈ ગરીબો ના તારણહાર ❤ jay ma bhavani ❤jay jay garvi gujrat❤
@HarshadbhaiSarvaiya
4 ай бұрын
મહા શિવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ જય માતાજી
@letssolveit2575
4 ай бұрын
શક્ષાત ભગવાન ની જેમ પ્રકટ થાવ છો તમે આવા પરિવાર સામે.. ધન્ય છો આપ આપ ના કર્મો ને નમન 🙏
@PrabhuRam33470
4 ай бұрын
🙏🙇♂️🙌હર હર મહાદેવ ભગવાન તમને ખુશી રાખે અને હર હંમેશા સાથ આપે🙌🙇♂️🙏
@villagetrip4906
4 ай бұрын
Love you ❤️ khajurbhai, Jay dwarka dhish 🙏
@gopirajbaria1164
4 ай бұрын
હે ભગવાન ખજુરભાઈ તમારો ખુબ આભાર 😢😢
@Jay_Dwarkadhish123
4 ай бұрын
Khajurbhai is always king ❤
@sanjayporiya7401
4 ай бұрын
Good work nitin bhai ❤જય સોમનાથ 🙏🏿🚩🙏🏿
@pruthvirajsinhgohil4383
4 ай бұрын
ખૂબ સરસ કામ કરો છો ભાઈ ભગવાન સદાય સહાય કરે. 🙏
@bholabhaisolanki9823
4 ай бұрын
Jay mataji khajur Bhai from Gariyadhar
@nareshjravalnaresh3142
4 ай бұрын
ખજૂર ભાઈ. તમે અમારા અટક ને મદદ કરી મને આજે લાગ્યું હજુ દુનિયા માં ભગવાન સે જય માતાજી
@sanjaysolanki7579
4 ай бұрын
મારા ભગવાન એવા ખજુર ભાઇ ને લાખ લાખ વંદન 🙏🙏
@masikuofficalkamboi8361
4 ай бұрын
જય માતાજી ખજૂર ભાઈ આગળ વધો વધુ ઘર બનાવો .... ફૂલ સપોર્ટ સે
@Rahul__JR
4 ай бұрын
કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે ❤❤ જયં અલખધની 🚩🌎🙏
@pushu_.21
4 ай бұрын
Bhai bhagvan mani ny te bhagvan j che 🙏🏻🙏🏻
@KhajurBhai_Fans7739
4 ай бұрын
Real hero khajurbhai & Tarunbhai ❤💯🙌
@rajeshrajput7824
Ай бұрын
આભાર ભાઈ પદ્મશ્રી એવોર્ડ થી ભાઈ ને સરકાર ક્યારે સંમાનીત કરશે, એ દિવસ ની મારો પરિવાર રાહ જોઈ રહ્યો છે . ❤❤❤❤❤❤
@user-qg1xt1rf5w
4 ай бұрын
કોન કોન ભગવાન માનેસે ખજુર ભાઈ ને
@GANESH_BHAU
4 ай бұрын
ભગવાન તમને અને તમારા પરિવાર ને અને તમારી આખી ટીમ ને લાંબુ આયુષ્ય આપે. તંદુરસ્ત રાખે તેવી ભગવાન શ્રી ના ચરણો મા કોટી કોટી વંદન 🙏
@user-rs1yd2qc9l
3 ай бұрын
ખજુર ભાઇ તમને ભગવાન ખુબજ આગળ વધારે
@dilkiaavaj5484
4 ай бұрын
Dhany che Tamari Janetane KhajurBhai ke Ane Tamara Jeva કર્ણ Ne જન્મ આપ્યો
@RANJIT_FREEFIRE
4 ай бұрын
કોઇ એ ખજૂર ભાઈ ના વીડિયો માં ખરાબ coommet કરવી નઇ❤❤
@vatukiyavishal289
4 ай бұрын
કોન કોન ખજુરાભાઈ ના ભગવાન મન સે આ જેમ કરો અને ગુજરાત નો કોઈ માણસ જે હમાશા બીજા માતે કા બલકાના ઘર અને જરુરિયાતની વસ્તુ આપા તો તમરો ખુબ ખુબ અભરા ખજુરભાઈ ❤❤❤❤❤😂🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@MakwanaSartansinh
4 ай бұрын
વાહ ખજૂર્ભાઈ તમારી લોકોને મદદ કરવા બદલ સો સો સલામ જીઓ હજારો સાલ ખજૂરભાઈ માતાજી તમે ધારેલા કામ પૂરાં કરો એવી આશા 🙏
@bhavinupadhyay7596
4 ай бұрын
મહાદેવ 🙏🏻...
@64ma75
4 ай бұрын
માં સિકોતર તમને ખૂબ આગળ વધારે
@JAYPALking-df8eu
4 ай бұрын
I love you🌹 khajur bhai❤ thi
@chaljeevilaiye
4 ай бұрын
તમારો ખુબ ખુબ આભાર આ બહેનો ને ધર બનાવી આપી ધન્ય છે તમારા માતા પિતા ને તમારા જેવા દિકરાને જન્મ આપી આખાં ગુજરાત માં તમારા માં ભગવાન નાં રૂપમાં દર્શન થાય છે.
@chetanhalpati4126
4 ай бұрын
ઈશ્વર નો સ્વરૂપ સે ખજુરભાઈ તમે રાધે રાધે
@jaymulvanath9240
4 ай бұрын
જય દ્વારકાધીશ વાલા ખજૂર ભાઈ આપ ના હોત તું ગરીબ ની રદયની વેદના કોણ જાણત
@10k_subscribe0
4 ай бұрын
ભાઈ મે પણ આવીજ જિંદગી વિતાવી 18 વર્ષ મને ખબર છે આ બેનો બુ દુઃખ સમજી શકું છું 😢 આ પરિસ્થિતિ મેં જોય છે 😢
@jayubharajput444
27 күн бұрын
સાચી વાત છે હું છેલ્લા પાંચ વર્ષ થી ભાઈ આજ પરિસ્થિતિ છે ખબર પડે ભાઈ આપણને ગરીબી મા જ છીએ પણ જીવી ત્યાં લગી આપણે કોઈની મદદ કરવી જોઈએ
@KingGohil007
4 ай бұрын
ખજુરભાઈ એટલે ભગવાન
@VinodBhai-ez8wy
4 ай бұрын
જાની ભાઈ જય માતાજી. હર હર મહાદેવ તમારી આખી ટીમ ને શીવરાતી ની શુભેચ્છાઓ જય ભમભમ ભોલે ભંડારી
@maheshrathod10888
4 ай бұрын
દુઃખિયા લોકો ના ઘર બનાવી આપી સેવાયજ્ઞ કાર્ય માં ખજુર ભાઈ ભોલેનાથ ના આશીર્વાદ તમારી સાથે હોય તેવી પ્રાર્થના છે....
@user-lb1wt3mo7m
4 ай бұрын
Jay shree Krishna 🙏 khajur Bhai aavi j Loko ni madad karta rejo ame tamne full support karishu ❤
@Vanabhai.Chauhan
4 ай бұрын
ખજુરભાઈ ગરીબોને ખૂબ જ મદદ કરે છે હું વિડિયો જોઉ એટલે મને પણ આંખમાં આંસું આવી જાય શું આ દેશનાં નેતા ભાષણો ઝીંકે કોઈ દુઃખી ન રહેવું જોઈએ તે ખોટું બોલે છે.ખરે ખર ખજુરભાઈ ગરીબોના ભગવાન છે હું પણ તેમને ભગવાન માનું છું
@moj_with_mayur
4 ай бұрын
ભગવાન આ સ્વરૂપે જ દર્શન આપે... નીતિનભાઈ તમે ભગવાન છો ભાઈ
@ravalakshar3140
4 ай бұрын
Thank you khajur bhai amara raval samaj na loko ni madad karva mate thank you so much ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@user-ll1mp8vt7k
Ай бұрын
ખજૂરભાઈ ના માતા પિતા ને પ્રણામ જે આવા તેજસ્વી વાન પુત્ર ને જન્મ આપિયો ધન્ય છે જનેતા ને.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@RonilTalaviya
4 ай бұрын
Jay mataji jay shree Krishna khajurbhai and all team members
@rahipatel4591
3 ай бұрын
મારો દ્વારકાધીશ ખજૂરભાઈ ને ખૂબ ખૂબ ખુશ રાખે એવી મારી પ્રાર્થના
@dpjoshi81
4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Jai Ho Khajur bhai Gujarat Karn
@BudheshKaviraj-zn8gx
3 ай бұрын
માં ભગવતી હર પલ ખુશ રાખે ખજૂર ભાઇ ❤
@jashupatel3635
3 ай бұрын
જય માતાજી, ભાઈ ખરેખર તમારા કામ ને વંદન કરું છું 🙏🙏
@karamshibhaidungrani3680
Ай бұрын
ખરેખર ખજુર ભાઈ ભગવાન જકેવાય.ધનવાદ.છે
@foodskhajana7752
Ай бұрын
Khajur Bhai great 🙏🙏🙏🙏
@user-hg9ni2bk7j
3 ай бұрын
નિતિન ભાઈ ને જાજી ખમાં મારી મેલડી માં ના આશીર્વાદ છે એક બહેન ના દુવા કરૂં છું આવા ભાઈ ની મને જરૂર છે
@k.r.parmar5340
3 ай бұрын
ખજૂર ભાઈ તેવા પરિવારને શોધી શોધીને પોતાના આવક માંથી જે મદદ કરે છે. તેમ સરપંચ કે તલાટી કર્મી કરી શકે છે.
Пікірлер: 1,9 М.