#trumpindiavisit, #donaldtrumpindiavisit, #trumpmodi, #donaldtrump
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની પણ મુલાકાત લેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ બંને અમદાવાદ ઍરપૉર્ટથી રોડ શો કરશે અને ત્યારબાદ તેઓ ગાંધી આશ્રમ પણ જશે. અંતે મોટેરા સ્ટેડિયમમાં મોટો કાર્યક્રમ થશે. આ પહેલાં ઍરપૉર્ટની બાજુમાં આવેલી ઝૂંપડપટ્ટીઓની આસપાસ દીવાલ બની રહી છે.
બીબીસી આ વર્ષે પહેલી વખત 'બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર' ઍવૉર્ડનું આયોજન કરી રહ્યું છે. જેની માટે નૉમિનેટ કરાયેલાં મહિલા ખેલાડીઓનાં નામો પણ જાહેર કરી દેવાયાં છે. તમારાં મનપંસદ સ્પૉર્ટ્સવુમનને જિતાડવા માટે લિંક પર ક્લિક કરી વોટ કરો.
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati
Негізгі бет Donald Trump ની મુલાકાતને કારણે Ahmedabad ની ઝૂંપડપટ્ટી સંતાડવા દીવાલ બની રહી છે?
Пікірлер: 275