બ્રાહ્મણો અમુક ખુબજ ગરીબ છે,એમને મદદ કરજો નીતિનભાઈ,કોઈ બીજું એમને મદદ કરવા આવતું નથી,ખુબજ ધન્યવાદ સાથે salute to you and your team
@pareshvyas2861
2 жыл бұрын
હર હર મહાદેવ
@sanjaythevlogs8881
2 жыл бұрын
kzitem.info/news/bejne/onmYz6RnioOFd3o
@niteshkumarsangani3632
2 жыл бұрын
આવા કળયુગમા તમે ખરેખર મિત્ર ભગવાન જેવુ કામ કરો છો રીયલી બેસ્ટ ઓફ લક 👌👍
@priyajoshi2650
2 жыл бұрын
Omg in 16 min u just make us emotional. Really so grateful you have people like u. Lot of love. Keep going.
@makwanashailesh8385
2 жыл бұрын
Hmm
@rathodharpalsinh1165
2 жыл бұрын
ખજૂર ભાઈ તમે જે સેવા કરો છો. તેવી સેવા સરકાર પણ કરતી નથી. તમને ખુબ ખુબ ધન્યવાદ ભાઈ આવું કામ કરતા રહેજો માં મોગલ તમને હંમેશા તમારી કૃપા વરસતી રહેશે.
@j_jani
2 жыл бұрын
ખજુર ભાઈ ની અને આ દાદા ની આંખો મા આંસુ જોઈને......😭🥺🥺
@shobhanadhokia3414
2 жыл бұрын
100 100salam Nitin bhai& team ne 🙏 🙏🙏
@talaviyabhagyalaxmi1389
2 жыл бұрын
Ha.😭
@dineshmalkiya1736
2 жыл бұрын
ગુજરાતનું ગૌરવ ખજૂર ભાઈ
@kirtibenbodana8960
2 жыл бұрын
Jug jug jivo Nitin bhai & tamari team tne mara 100 .100 salam 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👌👌👌👌👌
@hareshthakor1219
2 жыл бұрын
Tmara namBar aapi ne plz 😩😭
@yograjacharya6314
2 жыл бұрын
વાહ.. બ્રાહ્મણ કુળ મા જન્મ એજ એનું પ્રમાણ છે... ધન્ય છે તમારી જનેતા ને..ધન્ય છે તમારા પૂર્વજો ને..એક ભૂદેવ ને એક ભૂદેવ ના જય મહાદેવ..
@thakorkiran1813
2 жыл бұрын
વાહ ખજૂર ભાઇ વાહ ધન્ય છે તમારી ટીમને
@RANGILARAJAHADOL
2 жыл бұрын
સૌ સૌ સૌ સલામ ખજુર ભાઈ🙏🙏🙏🙏
@r_m144
2 жыл бұрын
👍👍👍🙏🙏🙏
@sureshbariasureshbaria6634
2 жыл бұрын
Nitin Bhai tame khub Seva karo chho bhagvan tamne khubaj agad vadhare Jay mataji
@hastaraho001
2 жыл бұрын
જે કામ ગામના સરપંચ ને કરવાનું હોય એ કામ તમે કરો છો એ જાણીને ખૂબ આનંદ થાય છે. તમારા જેવા દયાળુ લોકોની ખૂબ જ જરૂર છે. આ દેશમાં. ભગવાન તમને ખુબ પૈસા આપે એવી મારી પ્રાર્થના છે. જય પરશુરામ
કોઇ એક માણસ થી આવુ કામ ના થાય આવા કામ માંટે સૌને સાથ સહકાર આપવા જોઈએ 🙏🙏 ભાઈ ને આભાર ભગવાન સુખી રાખે 🙏🙏🙏🌞🌻
@dhruvijoshi6309
2 жыл бұрын
સુખ માં તો સો લોકો સાથ આપે પણ દુઃખ માં તો એક સચોજ માનવ જ સાથ આપે મહાદેવ તમારી બધી ઇચ્છા પૂરી કરે..... મહાદેવ હર 🙏🏻
@prajapatichetan1144
2 жыл бұрын
👌
@sonidhaval9537
2 жыл бұрын
100% sachi vat kari java ka jani brother's khud shaksat bhagavan avtariya ho Avu laga che Har har mahadev 🙏🏻 Jay shree Krishna 🙏🏻 Jay shree swaminaryan 🙏🏻
@dhruvijoshi6309
2 жыл бұрын
@@sonidhaval9537 very true 🌠
@ankitdesai7039
2 жыл бұрын
@@dhruvijoshi6309 Har Har Mahadev ❤️
@budhamaldhari73
2 жыл бұрын
😭😭😭😭 વાહ ખજૂર ભાઈ જે વિડિયો જોવે એના આંખ માં આંસુ આવી જાય મારી આંખ માં પણ આંસુ આવી ગયા 😭😭😭. તમે ફરિશ્તા સઓ
@pramoddarji3275
2 жыл бұрын
બહૂ શરસ કામ કરો છો ખજુર ભાઈ 👍👍👍👍👍👍👍👍👍👍 ભગવાન તમને આગર વધારે જય માતાજી 🙏🙏🙏
@bad_moneys5791
2 жыл бұрын
Khajur bhai ne duniya ni badhi khushi made....ho mara baap.... ❤️❤️❤️ #JayDwarkadhish ❤️
@murjibharvad282
2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ કહેવાય માટે શબ્દ નથી ખજૂર ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ તમને હર પલ ખુશ રાખે નીતિન ભાઈ
@shlok_9123
2 жыл бұрын
દાદા ની હાલત જોઈ ને મારા ધબકારા વધી ગયા 😭😭😭..... ભગવાને જેવું આપ્યું છે તેમાજ મારો સંતોષ જય શ્રી ગોપાલ
@Code_Krupa
2 жыл бұрын
*😢😢😢GOD BLESS KHAJURBHAI 🙏🙏😭AND HIS TEAM*
@Vijay_prajapati_21
2 жыл бұрын
વાહ!ખજૂરભાઈ ખૂબ ખૂબ ધન્ય છે તમને💐💐🙏🏻
@deviben3095
2 жыл бұрын
ખજુર ભાઇ તમારી આંખ માં આશુ જોઈ દુઃખ થયું કામ તો એક નંબર 👌👌👍❤️ બીજુ કે તરુન ભાઈ ને ધનોરનુ ઇન્જેક્શન મુકાવી દેજો ખ્યાલ રાખજો બધાં નો🌺
@hiteshsalaiya
2 жыл бұрын
ભગવાન પાસે પ્રાર્થના કે તમને ક્યારેય દુઃખ નહિ આવવા દે ખજૂરભાઈ......, જન્માષ્ટમી ની શુભકામના 🙏🙏
@sanjaythevlogs8881
2 жыл бұрын
kzitem.info/news/bejne/onmYz6RnioOFd3o
@opdkgaming5973
2 жыл бұрын
Khajur bhai is 👑👑👑👑👑👑👑👑👑👑👑👑 king
@dilipdhandhalya9124
2 жыл бұрын
Khajurbhai you are real hero❤❤❤❤ Mahadev sada sahayate ❤❤❤ Thank for support saurastra...❤❤❤
@jitubharvad6538
2 жыл бұрын
ખુબજ સુંદર ખજૂરભાઈ ટીમને જે રક્ષાબંધન હોય કે સાતમ આઠમના દિવસે પણ પોતે જાતે મહેનત કરીને બીજાને સેવા આપે છે તે બદલ ખજૂર ભાઈ ની પૂરી ટીમ તેમનો આભાર મને એટલો ઓછો છે
@me_shrey
2 жыл бұрын
Jay Swaminarayan Khajurbhai! This is the first time I'm commenting on someones' channel. Honestly, I was not a big fan of your funny videos before but after watching your vlog and this work, it melts my heart. I stay in the USA and would like to donate a little for a good cause. My prayers to HDH Mahantswami Maharaj for your success ahead!
@chahatpokar7562
2 жыл бұрын
Good Sir I Am So Happy
@rajsoladhra2351
2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@rohitbhola358
2 жыл бұрын
Mahantswami will always there with him definitely.
@baradvinu3901
2 жыл бұрын
Tank sir ji thanyawad 🙏🙏🙏🙏
@ankitrealfact
2 жыл бұрын
Same here
@virajhumbal732
2 жыл бұрын
ખજૂર ભાઈ તમારી જનેતાને ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ જેવા દીકરાને જન્મ આપ્યો અને તે તમે સારા કામ માટે તમારું જીવન આગળ વધારયુ તમે નવા નવા શિખરો સર કરો તેવી ભગવાન પાસે પ્રાથના જે બીજાનું સારું કરે છે તેનું કોઈ દિવસ ખરાબ થતું નથી
@balaiashvin4
2 жыл бұрын
Super great work 👍
@payalnimavat8926
2 жыл бұрын
ખજૂર ભાઈ ની આખી ટીમ ને મારા તરફ થી જન્માષ્ટમી ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👍👍
@sanjaythevlogs8881
2 жыл бұрын
kzitem.info/news/bejne/onmYz6RnioOFd3o
@All_video_109
2 жыл бұрын
Happy janmastami
@rajameldi408
2 жыл бұрын
નીતીન સર ખરેખર આજે આ વિડીયો જોઈ આખ માથી આશુ આવિ ગયા....સલામ છે સર તરુણ સર ને જલદી માતાજી સારુ કરી દેય એવી ભગવાન પાસે પાથના કરી એ
@ASH0K.H.BATIYA
2 жыл бұрын
નીતીન દાદા ખરેખર આ વિડીયો જોય ને આંખ માથી આસુ આવી જ ગયા ખરેખર ધન્ય છે
@sanjaymodhavadiya1178
2 жыл бұрын
Dil Thi Vandan Che Khajur Bhai Tamane ❤️
@k_d_m_y_t7544
2 жыл бұрын
વાહ ખજુર ભાઇ તમે તો ગુજરાત ના હીરો છો ભગવાન તમને 1000 વષઁ નુ જીવન આપે
@dashu_m
2 жыл бұрын
ધન્ય છે તમારી જનેતા કે જેમને તમારા જેવા સાચા હીરા ને જન્મ આપ્યો ❤️ ખૂબ સરસ કામ કરો છો ભાઈ 👍
@makavanaashvin4678
2 жыл бұрын
ખજુર ભાઈ ખરે ખર તમે ગરીબોના ભગવાન થયને ગુજરાત માં આવ્યા તરુણ ભાઈ જલ્દી સાજા થઈ જાય 🙏🙏🙏🙏🙏 ❤️❤️❤️❤️ ❤️❤️❤️❤️
@sanjaythevlogs8881
2 жыл бұрын
kzitem.info/news/bejne/onmYz6RnioOFd3o
@chetanpansuriya3324
2 жыл бұрын
તમને ખૂબ દુઃખ છે પણ મને પણ દુઃખ થાઈ છે તો શું કરવું ખજુર ભાઈ
@vasu1259
2 жыл бұрын
Love u khajur bhai tame atala manso ni madd karo chho 🥺🥺🥺
@foodjourneywithsunitaratho1667
2 жыл бұрын
ખજુર ભાઈ તમે લોકો ના દુ:ખ માં સાથ આપીયો છે. ભગવાન તમને હંમેશા ખુશી આપે તે અમારી પ્રાર્થના છે. ❤️❤️❤️❤️
@chavdaravi3973
2 жыл бұрын
to ane kem dukhi rakhe che je bhagvan ni vartao sambhade je bhakti kre jadu kro kaik bhagvan nakr have western culture and science ni duniya ma bhuli jase badha
@The_sanatani_007
2 жыл бұрын
ખજુર ભાઈ એક વિનંતી છે.. તમારા એક આખા વ્લોગ મા રાકેશ અને શોમા કાકા વીશે બધાય ને અવગત કરાવો...અમને ખુબ આનંદ થાશે તમારી ટીમ ના આ બે મહેનતી શક્ષ વીશે જાણી ને 🙏🙏🙏🙏
@ajitajit3686
6 ай бұрын
ખજુર ભાઈ તમને સૌ સૌ સલામ
@cndesai5954
2 жыл бұрын
આ ગુજરાત ની ધરતી પર તમારા જેવા પરોપકારી માનવ છે ત્યા કોઈ જીવ દુઃખી ના રહે ભગવાન ભોળા મહાદેવ દરેક ને સુખી રાખે 👏 જયશ્રી ક્રિષ્ના જય મહાદેવ 🙏🌺
@shimabhaibharwad7383
2 жыл бұрын
ખજૂરભાઈ તમે આવા સારા કામ કરો મારો ઠાકર તમને 1000 ઘણું કરીને આપે એવી પ્રાર્થના 🙏 જય ઠાકર ❤️🙏
@murjibharvad282
2 жыл бұрын
🙏Jay Thakar Bhai🙏💜
@shimabhaibharwad7383
2 жыл бұрын
Jay Thakar ❤️🙏
@sarvaiyajaydeep6332
2 жыл бұрын
એકજ શબ્દ છે તમારા માટે ! ભગવાન
@sonidhaval9537
2 жыл бұрын
You tube par India 1st no daanvir karaan hoy to khajur bhai jani brother's nd all tem mambers salute che 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Jay shree Krishna 🙏🏻 Jay shree swaminaryan 🙏🏻
@Harsh-tg9qf
2 жыл бұрын
Great work really 🙏🏻
@SayarGargivyas
2 жыл бұрын
હદય ભરાઈ ગયું ભઈલા તમે જે કાર્ય કરી રહ્યા છો ને એના માટે કોઈજ શબ્દ નથી ભગવાનનો હાથ સદા તમારે માટે રહે જય માતાજી જયશ્રી કૃષ્ણ
@user-hg1bd2dn5b
2 жыл бұрын
તરુણભાઈ ને જલ્દી સારુ થઇ જાય એવી માતાજી ને પ્રાર્થના 👏👏👏👏
दया,करुणा,प्रेम,सेवा,समर्पण का अद्धभुत उदाहरण आप भाइयो ने इस दुनिया को दिखाया है । वाह रे आप की मानवता ! धन्य है आप। बाबा भोलेनाथ खूब खूब कृपा करें आपपर🙏
@RANGILARAJAHADOL
2 жыл бұрын
જય માતાજી 🙏 જય ગુરુદેવ 🙏
@sanjaythevlogs8881
2 жыл бұрын
kzitem.info/news/bejne/onmYz6RnioOFd3o
@sumitrabenparmar3474
2 жыл бұрын
Jay Shree Somnath🙏🙏
@Totalvideo8211
2 жыл бұрын
Hajaro sal jio khajur bhai
@Alisaibapu
2 жыл бұрын
ખુબજ ગર્વ અનુભવ થાઇ છે કૈ ખજૂર ભાઇ નાના લૌકો માટે કામ કરી રહ્યા છે . 👍🙏
@yashbizparivar
2 жыл бұрын
આ કામ બધું સરકાર નું સે ખજુર નું નહિ... આપણે સરકાર ને પૂછવું જોઈએ ત્યાં સવાલ કરવા ની હિંમત નથી ..અને એટલે લોકો હેરાન થાય છે
@sanjaythevlogs8881
2 жыл бұрын
kzitem.info/news/bejne/onmYz6RnioOFd3o
@bharatmakavanavlogs9038
2 жыл бұрын
Love you Bhai તુમ જીયો હજારો સાલ જય મોગલ જય માતાજી ભાઈ હેપ્પી જન્માષ્ટમી
@tgk7804
2 жыл бұрын
Khajurbhai tamane dhany chhe 🙏🙏god bless you khajurbhai
@user-sv8uv9wz2i
2 жыл бұрын
જયમાતજી ખજુર ભાઈ
@solankisayaba493
2 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન નીતિન ભાઈ & તરુણભાઇ ખુબજ સારુ કામ કરી રહ્યા સો તમે બને ભાયો 👍👌🙏
@anjumshekh1244
2 жыл бұрын
Good work Nitin bhai Allah blessings you
@jasmingori4695
2 жыл бұрын
Vaah khjur bhai Allah tamane jaji roji barkat aape
@kalpeshramgi5135
2 жыл бұрын
Relly hero khajur bhai tame so Krishna no rup so bhai 👏👏👏
@hareshbaria1683
2 жыл бұрын
સો સો સલામ છે નિતીન સાહેબ તમને EXCELLENT🙏🙏
@Shivkadash1
2 жыл бұрын
🙏KHAJUR BHAI THE REYAL HERO🙏 👍👍Please like comments share👍👍 ♥️🙏I. LOVE. YOU KHAJUR BHAI🙏♥️
@olakiyarahul808
2 жыл бұрын
જય દ્વારકા ધીસ
@dipakbhamre3304
2 жыл бұрын
Khajur bhai priceless work your are doing for people ... Salute to you Khajur bhai...Thank you very much.. Tamne ek vaar Madvu chhe... Evi ichha chhe..
@vipulvaghela1510
2 жыл бұрын
ખાજુર ભાઈ🙏 તમે ખરેખર રદીગયા તમને રડતા જોયું મને પણ રડવુ આવી ગયું જય રામદેવપર બાપ સીતારામ🙏
@shankarsaraswat8843
2 жыл бұрын
आप सभी सेवादार भाइयो को माताजी सदैव स्वस्थ, मस्त तंदुरुस्त रखें और आप सबके जीवन मे मौज ही मौज हो यही अंतर्मन से प्राथना माताजी से। आपके वीडियो, वीडियो नही जीवन मंत्र बनते जा रहे है मानवता के लिए । ।।जय माताजी।। ।।जय श्री कृष्ण।।
@rahulsingh-iw6bt
5 ай бұрын
Khajur bhaiya aapka video dekh kar आखों से आसू नहीं बंद होता है मेरा सर you really great man
@kuldeepthakor491
2 жыл бұрын
Such a great person nitin bhai👍
@gujjurahulbmakvanavlogs9426
2 жыл бұрын
ખુબ મદદત કરો ભગવાન ઠાકર દસ ધણૂ દે
@zalavipulsinh8442
2 жыл бұрын
ગુજરાત માટે આપ ભગવાનની સરસ ભેટ છો સાહેબ. અમોને ગર્વ થાય છે કે અમે આવા વીરો ની ભૂમિ પર જન્મ્યા છીએ.🙏🙏🙏
@Dave_5153
2 жыл бұрын
The great man...salute Bhai...🙏🙏🙏🙏
@rahulthakor5510
2 жыл бұрын
The real hero of Gujarat proud of you sir Lakh Lakh vandan Tamne ❤❤❤❤❤
@kukdiyabhanukukdiya8973
2 жыл бұрын
લાખો રોજો પણ લાખોનો પાલણ હાર નો રોતા
@bhaktimantra103
2 жыл бұрын
👍🙏🏻👍
@Chhotaudepurkirana1895
2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ જન્માષ્ટમી કી હાર્દિક શુભકામનાઓ ખજુરભાઈ તમને
@maherajagrut9063
2 жыл бұрын
Salute che khajur bhai ne ❤️❤️👍
@vijaydigitalofficial
2 жыл бұрын
ખજુર ભાઇ તમને સલામ છે... 🙏 Jay Mata Di Bhai... 🙏
@Raj_9788
2 жыл бұрын
Big fan khajur bhai 🙏 from ahmedabad ❤️
@heenalukka
2 жыл бұрын
🙏જય શ્રી કૃષ્ણ 🙏 જન્માષ્ટમીની શુભકામના🙏
@himanshurathod7645
2 ай бұрын
ખજૂર્ભાઈ તમને મારી ઉંમર માંથી અડધી ઉંમર આપે ભગવાન ❤
Khajur bhai you do the service. The government does not do such a service. Thank you very much brother. Keep doing this, Mogul, your grace will always be showered on you.
@kahjurbhaiabadet1010
2 жыл бұрын
તિમે ભગવાન કેવાય હો🙏 હજી પણ તિમે આગળ વધો
@ajaychayhan1526
2 жыл бұрын
🙏હર હર મહાદેવ 🙏 જય હો 🙏
@sunitatank362
2 жыл бұрын
Sachi vat manso keva kevay aava saga ni su jarur selut 6e khajurbhai tmne🙏🙏🙏🙏🙏🙏
@satyamevjayate8319
2 жыл бұрын
સુપર હીરો ખજૂર ભાઈ ભગવાન ખજૂર ભાઈ છે
@himmatprajapati3478
2 жыл бұрын
Real Hero 😍
@nikunjgujrati7919
2 жыл бұрын
Bhagvan akj che khajur bhai
@sachinchheda9930
2 жыл бұрын
Bhai Dhanya che tamne, tamari team and tamara parents ne. 🙏
@ramdeahir2539
2 жыл бұрын
ખજુર ભાય તમારા જેવા માણસ મેં હજી આ દુનિયામાં નથી જોયા
Пікірлер: 2,4 М.