ભીખા દાદા અને સોમા કાકા ને જો ય ને આનદ થયો વાહ ખજુર ભાઈ વાહ તમે તો ઘરે બેઠા દુબઈ બતાવી દીધું તમે તો ખુબ ખુબ આભાર માનું છું 👍👍👍
@neeraj20228
2 жыл бұрын
Jai mataji , Jai Swaminarayan nitinbhai & Team , from Mumbai , beautiful dubai trip , chance malse toh jaroor rotli karta sikhvadish
@laljivalani4868
2 жыл бұрын
Yes
@sureshpipaliya9763
2 жыл бұрын
🙄😁
@piyushsonani1676
2 жыл бұрын
Pu
@rimsphotography9419
10 ай бұрын
@@laljivalani4868😊f .😊
@parth4318
2 жыл бұрын
ભીખા કાકા અને સોમાં કાકા દુબઈ જઈને જે આનંદ કરે છે, એ જોઈને ખૂબ ખુશી થાય છે .🙂
@digitalsandip1284
2 жыл бұрын
Sachi vat bhai.... 😇😇💯
@divkijoshidevki5407
2 жыл бұрын
👍👌👍👍👍👍👍👍👍👍
@bhagvanhanda3919
2 жыл бұрын
તમારી આંખો થી દુબઈ જોવાની મજા આવી ખજુર ભાઈ અને તમારી ટીમ ને ખુબ ધન્યવાદ
@Sunilsambhavani24
2 жыл бұрын
જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@niravpatelvlogs
2 жыл бұрын
ખરેખર ભીખા કાકા ને જોઈ ને ખુબજ આનંદ થયો. 👌
@mr7jafrabadindia567
2 жыл бұрын
જય માં શક્તિ 🙏🙏.. ખજૂર ભાઈ ને માં શક્તિ ખુબ સારા આશીર્વાદ આપે🙏🙏🙏💯
@bharatijoshi1549
2 жыл бұрын
દુબઈ જોઈ ખૂબ આનંદ થયો. પોરબંદર🙏
@gujaratmahiti
2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 જય માતાજી ખૂબ સરસ ખજૂરભાઈ અને સમગ્ર ટીમ તમે તો દુબઈ ગયા...પણ સાથે સમગ્ર ટીમને પણ ફરવા લઈ જવી...અદભુત... 👌🙏
@user-im4xe3iw9z
2 жыл бұрын
કેમ છો
@salmankhanduplicatesbhaves2785
2 жыл бұрын
Kajur bhai tamari team ja 👧 girl bane che ta bhai ne Kam nathi faravta not good bhai pls aap ki team ek hisa ha
@Dhruvkumardhanani
2 жыл бұрын
ખરેખર નીતિન જી તમે ઘણા હકારાત્મક માણસ છો તમને જોય ને અલગ જ vibes આવે અમે પણ ખુશ થઈ જાયે
@solankibharatkumar4160
2 жыл бұрын
જય માતાજી ખજૂર દાદા ભલે vlog મોટો થય જય ઓકે પણ જોવા માટે તૈયાર સે તમારા vlog ni રાહ જોઈને જ બેઠો હોય કે ક્યારે vlog આવે જય માતાજી જય શ્રી કૃષ્ણ
@anilpatel1398
11 ай бұрын
ધન્યવાદ ખજૂર ભાઈ તમે તમારી સાથે તમારા ટીમને પણ દુબઈના પણ દર્શન કરાવ્યા એના માટે
@gohiljitubha333
2 жыл бұрын
જય માતાજી ખજુર ભાઈ તમારી ટીમ ને ખુબ ખુબ અભિનંદન મને રોટલી શાક દાળ ભાત બનાવતા આવડે છે તમારે સીખવુ હોય તો હું શીખવાડીસ જય માતાજી ખુબ સેવા ના કામ કરો અને ખુબ આગળ વધો એવી શુભેચ્છા તમને મળવાની તમન્ના છે ક્યારે મળીશું એ ખબર નથી જય માતાજી
Nitin . . Greatttt Way to show all the places . . दोनो जगह के बारे में और उसके दृश्यों और उसके बारे में बहोत अच्छे से बताया । हम अगली जगह को देखने के लिए उत्सुक हैं। बहोत अच्छा लगा के साथ में दोनो बुजुर्गो को भी इस जगह पर घुमा के आनंद दिला रहे हो । 🙏 जय श्री कृष्ण 🙏
@vajavijay3555
2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ ખજુર ભાઈ ની પુરી ટીમને ધન્ય વાદ છે ભાઈ 🙏
@gopalmakwana6940
2 жыл бұрын
સરસ ખુબ ખુબ આભાર ખજૂરભાઈ ઘરમાં જ દુબઈ જોવા મળી તમારી ટીમ ખુબ જ થાકી ગઈ હોવા છતા પણ સરસ સહકાર આપીને વિલોગ બનાવ્યો. અને તમારી ખિચડી માટે પાછા આવી ને પણ એક અલગથી સરસ વિલોગ બનાવી આપજો એ જોવાની ઈચ્છા થઈ ગઈ છે.
Bhikha dada ne joy bau khushi thy che mne mara dada yaad aavi gya....waaah khajur bhai tme aek mahan vykti cho 🙏🙏🙏
@jaydiprathva2722
2 жыл бұрын
ભીખા કાકા અને સોમા કાકા દુબય જયને મોજ માણી રહ્યા છે વાહ ખજૂર ભાઈ
@ashokbthakor7813
2 жыл бұрын
જેસી કૃષ્ણ ખજુરભાઈ ની આખી ટીમલી, 🙏👌
@nivasignature1438
2 жыл бұрын
Lala bhai is looking very stylish 😎 today.. Good Social work... 👍
@Yogesh_3064
2 жыл бұрын
ખૂબ સરસ ખજૂરભાઈ તમે તમારી ટીમ ને પણ ફરવા લય ગયા એ ખૂબ સારું કહેવાય. અને અમને ઘરે બેઠા દુબઈ બતાવવા બદલ તમારો ખુબ ખુબ આભાર🙏🙏
@baldevrawal4336
2 жыл бұрын
જય હો ખજૂરભાઈ ગરીબોના ભગવાન આપ તો મહાન દેવ પુરુષ થઈ ગયા
@pravinashah3434
2 жыл бұрын
ખુબ જ સરસ..... સરસ વાત એ છે કે બે વડીલો ને દુબઇ ફેરવવા લઈ આવ્યા... આટલુ સરસ સ્વપ્ન પૂરું કર્યું ...... 👌🏼👌🏼👌🏼👌🏼🙏🙏
@gamingpointtitle4395
2 жыл бұрын
Love from gujrat Rajkot ❤️❤️❤️ And Congratulations for trending in 4 th place
@karangiyahitesh2382
2 жыл бұрын
Vah vlog joy ne moj padi gai ame rubru to dubai nai joye pan vidio ma joi ne shntosh jay mataji
@ravianiyariya585
7 ай бұрын
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને
@prafulbhaipatel4614
2 жыл бұрын
LaIa bhai is looking very stylish 😎 today good social work👍
@AppleWoodShortMovie
2 жыл бұрын
Jay shree krishna.. Good job Enjoying brothers 👍👍👍👌👌👌😊☺️☺️☺️
@NavuChikhoGujarati
2 жыл бұрын
દાદા તમે સમય અને તારીખ બોલજો જેથી અમને ખબર પડે ....
@chandrakantm5511
2 жыл бұрын
Bahu maja aavi tamaro vlog joi ne
@krishnajaydwarkadhish4737
2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ ખજુર ભાઈ ની પુરી ટીમને ધન્ય વાદ છે 🚩🙏🙏🙏🙏🙏🙏
@krishnajaydwarkadhish4737
2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏🙏🙏
@dhruvandhariya8575
2 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન દુબઈ ની ટ્રીપ માટે તમારી આખી ટીમ ને નીતિન ભાઈ 👍👍💐💐
@tsgaming6102
2 жыл бұрын
ખજૂરભાઈ તમે દમનનો ઉતમ
@s.v.parmar4108
2 жыл бұрын
Jordar khajur bhai bhikhadada ni moj joy ne aanad aavyo
@narenrajput5489
2 жыл бұрын
જય માતાજી ખજુરભાઇ તમને તમારી ટીમ ને ખુબ ખુબ આભાર જય આશાપુરા તમારી મનોકામના પુર્ણ કરે
@DHBaraiya
2 жыл бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏
@sainaansari7753
Жыл бұрын
Very nice dubai country khajur bhai 😊👌
@dayanikalubhai4850
2 жыл бұрын
Supar moj bhai
@ergaming6105
2 жыл бұрын
Jay Ho Gujarat Ki❤❤
@parmaramit7371
2 жыл бұрын
Jay mataji khajur BHAI
@anjumshekh1244
2 жыл бұрын
Nitin bhai part 1 bahu mast che to next vlog to part 1 karta pan bahu saras hai .. super excited for new vlog..😀😀🤟🤟🤟
@kantilalvankar7226
5 ай бұрын
Khajur Bhai ni team ne best of luck
@pramukhtrading4226
2 жыл бұрын
Jay mataji 🙏🙏🙏
@ritukoli1117
2 жыл бұрын
નિતીન સંર દુબઈ જોઇ ને ઘંણુજ સારુ લાગ્યુ સંર તમે તમારિ ટિમ ને ધંણી જ મોજ કરાવી સંર હુ તમને મળવા આવીશ ત્યારે તમને રોટલી બનાવતા સીખ વાડિશ દુબઈ મા મોજ કરો જય માતા મોમાઇ ની 🙏🙏🙏❤👍
@ashokpatel6499
2 жыл бұрын
Khub saras Khajur bhai Banne Vadilo ne Dubai Darshan karavya te badal 🙏🎉🙏
@navinchaudhari3008
2 жыл бұрын
જય માતાજી ખુબ ખુબ અભિનંદન
@MAHIDASARJUSTATUS
2 жыл бұрын
Nice vlogs khajur bhai
@shoaibvalodia4507
2 жыл бұрын
Very good very well khajur bhai Enjoy Dubai 👍👍 Bahuj Zabbardast super
@malharbandbayad9719
2 жыл бұрын
Ha moj ha dubai ni nitin bhai
@chiragzinzuwadia6292
2 жыл бұрын
Happy to see your full team ,on out of country trip
@m.r.babriya6950
2 жыл бұрын
રોટલી બનાવતાતો નથી આવડતી પણ સાક બનાવતા આવડ઼ેસે સ્વાદ લેવો હોય તો આવજો આપણી વાડીયે😊😊🤗
@jayeshpatel7063
2 жыл бұрын
Ha bhai ni Moj ho
@mitalnareshshah5093
2 жыл бұрын
Super cha volga tanun khur Bhai comment Sare cha👍👍👍👍👍👌👌👌❤❤❤👍👍
@Dada_Digital
2 жыл бұрын
હા ખજૂર ભાઈ ની મોજ હા
@jayjalajay7280
2 жыл бұрын
jay Mataji bhai 👌❤
@nayan_rajput2190
2 жыл бұрын
આવતીકાલ નો ક્યાં જવાનો પ્રોગ્રામ છે એ પણ જણાવજો તો અમે પણ આપને મળી શકીએ,જય શ્રીકૃષ્ણ નિતિન ભાઈ જાની.
Пікірлер: 1 М.