ગોરા કુંભાર ને ઘેર ચાકડો ફરે કિર્તનનો...
નદી કિનારે વાલો માટી ખોદે છે
મનની માટી ખોદાય ચાકડો ફરે કિર્તન નો...
કોડિયાં બનાવ્યા વાલે કુલડી બનાવી
પૂર્યો છે રાતડિયો રંગ ચાકડો ફરે કિર્તન નો...
માટલા બનાવ્યા વાલે માટલી બનાવી
પાડી ચોખલયાળી ભાત ચાકડો ફરે કિર્તન નો...
હાથ બનાવ્યા વાલે પગ બનાવ્યા
દીધો મનુષ્ય અવતાર ચાકડો ફરે કિર્તન નો...
ચાંચ બનાવી વાલે પાંખ બનાવી
પંખીડા નો નહીં પાર ચાકડો ફરે કિર્તન નો...
જગત બનાવ્યું વાલે મંદિર બનાવ્યું
ભક્તોનો નહીં પાર ચાકડો ફરે કિર્તન નો...
ગોરા કુંભાર ને ઘેર ચાકડો ફરે કિર્તન નો...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
Негізгі бет Музыка ગોરા કુંભારને ઘેર ચાકડો ફરે કિર્તનનો - વસંતબેન (કિર્તન લખેલું નીચે છે)
Пікірлер: 30