ગુજરાતના આ એવા ખેડૂત છે જેઓ કાજૂની ખેતી કરીને લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ધાવા ગીર ગામમાં રહેતા જસમતભાઈ કાજૂની ખેતી કરી રહ્યા છે. ગીર પંથકમાં સામાન્ય રીતે મોટા ભાગના ખેડૂતો કેરીની ખેતી કરતા હોય છે. પરંતુ પાણીની તંગીને લીધે જસમતભાઈએ વર્ષો પહેલાં કાજૂની ખેતી કરવાનું શરૂ કર્યું.
વીડિયો : દિલીપ મોરી / રવિ પરમાર
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Негізгі бет ગીરમાં કાજૂની ખેતી કરી લાખો રૂપિયાની આવક કરનારા ખેડૂતને મળો
Пікірлер: 29