ગઢપુરમાં શ્રી ગોપીનાથજી મહારાજના અલૌકિક દર્શન. Gadhpur Darshan.
૧૯૭0 આસપાસ વડતાલમાં આવેલ જ્ઞાનબાગના પ.પૂ. શ્રી કાનજી ભગત દ્વારા શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયના મંદિરો, પ્રસાદીના સ્થળો અને પ્રસાદીની વસ્તુઓનું વિડીયો શૂટિંગ થયેલું. પ.પૂ. શ્રી લાલજી ભગતે એનું એડિટિંગ કરાવીને પાંચ વિડીયો કેસેટોનો સેટ બનાવેલ. એમની પાસેથી અમને બધી કેસેટો, કીર્તનોના ઓડિયો સ્પુલો અને જૂની ફિલ્મો મળેલ છે જે અમે સૌ ભાવિક ભક્તો માટે અપલોડ કરીયે છીએ.
Негізгі бет Музыка ગઢપુરમાં શ્રી ગોપીનાથજી મહારાજના અલૌકિક દર્શન. Gadhpur Darshan.
No video
Пікірлер