Gujarati Sangeet
વિશ્વના ચારે ખૂણે વસતા સૌ ગુજરાતીઓને નમસ્કાર. અમારી 'ગુજરાતી સંગીત' ચેનલ ગુજરાતની ધીંગી ધરાનું વિસરાઈ ગયેલુ અને વિસરાઈ રહેલું પ્રાચિન ગુજરાતી સંગીત જૂની અલભ્ય ૭૮ આર.પી.એમ, ૪૫ આર.પી.એમ, અને ૩૩ આર.પી.એમ. રેકર્ડોમાં, જુના રીલ ટુ રીલ પ્લેયરના સ્પુલોમાં, ઓડિયો કેસેટોમાં અને અન્ય જગ્યાઓમાં દટાયેલ છે તેને બહાર કાઢી, જીવંત કરી, ડીજીટલમાં રૂપાંતર કરી, સાચવીને વિશ્વમાં વસતા તમામ લોકોને યુ ટયુબના માધ્યમથીપહોંચાડે છે. નીતિ અને પરસેવાથી કમાયેલ દૈવી શુભ લક્ષ્મીનો સદુપયોગ કરી તથા કિંમતી સમય કાઢીને અમે અમારી માતૃભાષાની સેવા કરવા માટે ગુજરાતી સંગીત પીરસીયે છીએ.Gujarati Sangeet, Gujarati Loksangeet, Gujarati Music, Gujarati Bhajan, Prachin Bhajan, Gujarati Bhajano, Gujarati Lok Varta, Gujarati Natak, Dayro, Hemu Gadhvi, Kanu Barot, Amardas Kharavala, Amarnath Nathji, Gujarati lagna gito.
- 2:33:41
- 14 күн бұрын
રથયાત્રા-૪. આયોજક: પૂ. કાનજી ભગત, જ્ઞાનબાગ, વડતાલ. Rathyatra-4. Pujya Kanji Bhagat, Gnan Bag, Vadtal
- 2:29:48
- 14 күн бұрын
રથયાત્રા-3. આયોજક: પૂ. કાનજી ભગત, જ્ઞાનબાગ, વડતાલ. Rathyatra-3. Pujya Kanji Bhagat, Gnan Bag, Vadtal
- 2:29:09
- 14 күн бұрын
રથયાત્રા-૧. આયોજક: પૂ. કાનજી ભગત, જ્ઞાનબાગ, વડતાલ. Rathyatra-1. Pujya Kanji Bhagat, Gnan Bag, Vadtal
- 5:43
- Ай бұрын
ભયે પ્રગટ ક્રિપાલા, દિન દયાલા. પરેશ ભટ્ટ, હરિશ્ચંદ્ર જોશી. Bhaye pragat Kripala. Paresh Bhatt
- 4:45
- Ай бұрын
નાથ તમે તુલસીને પાંદડે તોળાણાં. મહેશ વ્યાસ. Nath tame Tulsine pandade tolana. Mahesh Vyas.
- 8:54
- Ай бұрын
રાજકારણની રમત. Political game.
- 6:51
- Ай бұрын
શ્રી રામજીએ રાવણ સામે યુદ્ધમાં વાનરોની સેના કેમ રાખી? Why Shri Ram kept monkeys to fight Ravan?
- 5:01
- Ай бұрын
દિલ ઐસા કીસીને મેરા તોડા, બરબાદી કી તરફ ઐસા મોડા. ફિલ્મ: અમાનુષ (૧૯૭૫). Dil aisa kisine mera toda.
- 3:57
- Ай бұрын
જીવનનું સાચું સુખ. True Happiness.
- 1:00:10
- 2 ай бұрын
પ્રાણલાલ વ્યાસ, ભારતીબેન કુંચાલા. Pranlal Vyas, Bharatiben Kunchala.
- 3:09
- 2 ай бұрын
જય દુર્ગા મહારાની કી. ચિત્રગુપ્ત, સાથીઓ. Jay Durga Maharani ki. Chitragupta, Chorus. (Nav Durga).
- 2:54:11
- 2 ай бұрын
ગઢપુરમાં શ્રી ગોપીનાથજી મહારાજના અલૌકિક દર્શન. Gadhpur Darshan.
- 3:51
- 2 ай бұрын
મોદી ગીત. સ્વર: મનોજ જોશી.
- 1:16:42
- 2 ай бұрын
જીરાગઢમાં શ્રી રોકડીયા હનુમાનજી મહારાજનો યજ્ઞ. ૨૭-૧૦-૨૦૦૮. કાળી ચૌદશ. Rokadiya Hanumanji, Jiragadh.
- 5:34
- 3 ай бұрын
હો કનૈયાજીરે અમને મોહન માયા લગાડી. ગરબો. નાટક: સતી દ્રૌપદી. Ho Kanaiyaji re amne Mohan Maya lagadi.
- 1:34:11
- 3 ай бұрын
Пікірлер