પ્રસ્તૃત કર્તા - સોનલ સાસાણી
સંપાદક - નિશા (editor)
👇🏻 • શ્રીજી ઝુલો જુલાવે તમન... કિર્તન ની લિન્ક
કીર્તન
ઘનશ્યામ હાલે ચાલીને વાગે ઘુઘરી રે
મારા વાલા ને નિરખું નેણા ભરી રે
જમનાની જારી છે
તાંબાકુંડી તૈયાર છે
ભક્તિ માતા નવરાવે ઘનશ્યામ ને રે
ઘનશ્યામ હાલે ચાલીને વાગે ઘુઘરી રે
મારા વાલા ને નિરખું નેણા ભરી રે
પીળા પીતાંબર પહેરા છે ને
જરકસી જાંબા તૈયાર છે
ભક્તિ માતા પહેરાવે ઘનશ્યામ ને રે
ઘનશ્યામ હાલે ચાલીને વાગે ઘુઘરી રે
મારા વાલા ને નિરખું નેણા ભરી રે
32 જાતના ભોજન છે ને
દુધ ને કઢી તૈયાર છે
ભક્તિ માતા જમાડે ઘનશ્યામને રે
ઘનશ્યામ હાલે ચાલીને વાગે ઘુઘરી રે
મારા વાલા ને નિરખું નેણા ભરી રે
સોના રૂપા ના પારણીયા ને
સુંદર ખોયા તૈયાર છે
ભક્તિ માતા જુલાવે ઘનશ્યામને રે
ઘનશ્યામ હાલે ચાલીને વાગે ઘુઘરી રે
મારા વાલા ને નિરખું નેણા ભરી રે
#jayswaminarayan #mandir #bapsphoto #gyanvatsalswami #bapsvideos#akshardhamtemple #bochasanmandir #kundaldham #pramukh #rajkot #harikrushnamaharaj #vadtalgadi #swaminarayanmandir #sarangpurmandir #swaminarayanbhagwan #ahmedabad #dharmakul #surat #dharmakulaashrit #hari #temple #india #shreeji #darshan #narnarayandev #laxminarayandev#swaminarayan #baps #bapsphotos #mahantswami #bapsmedia #pramukhswami #pramukhswamimaharaj #vadtal #mahantswamimaharaj #bapsswaminarayan #bapsshriswaminarayanmandir #swami #akshardham #bapsswaminarayanmandir #ghanshyammaharaj #bapa #psm #harikrishnamaharaj #satpurush #vadtaldham #swamibapa #dailydarshan #sarangpur #swaminarayantemple #bapsswaminarayantemple #jayswaminarayan #mandir #bapsphoto #gyanvatsalswami #bapsvideos#akshardhamtemple #bochasanmandir #kundaldham #pramukh #rajkot #harikrushnamaharaj #vadtalgadi #swaminarayanmandir #sarangpurmandir #swaminarayanbhagwan #ahmedabad #dharmakul #surat #dharmakulaashrit #laljimaharaj #krishna #yogijimaharaj #hindu #vadtalmandir
[ ભગવાન, ઈશ્વર, ગીત, થાળ, આરતી, ભજન, કીર્તન, સ્તુતિ, પ્રાર્થના, કથા, દર્શન, સ્તુતિ, ધર્મ, હિંદુ , ચેષ્ટા, પ્રભાતિયા, આરાધના, પ્રવચન, અર્ચના,
સહજાનંદ સ્વામી, ઘનશ્યામ મહારાજ, નીલકંઠ વર્ણી, શ્રીજ મહારાજ, નારાયણમુની, રામાનંદ સ્વામી,
Негізгі бет • ઘનશ્યામ હાલે ચાલે ને વાગે ઘુઘરી રે •
Пікірлер: 35