#gujaratweather #rainupdates #monsoon2024
ગુજરાતમાં હાલ વરસાદનો નવો રાઉન્ડ ચાલી રહ્યો છે અને તેમાં ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. 15 જુલાઈના રોજ ગુજરાતમાં વરસાદનું જોર અને પ્રમાણ વધવાનું શરૂ થયું હતું. ગુજરાતમાં આ વરસાદી રાઉન્ડ હજી બેથી ત્રણ દિવસ સુધી ચાલશે અને હજી પણ આવનારા દિવસોમાં રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. વિગતવાર અહેવાલ રજૂ કરી રહ્યા છે દીપક ચુડાસમા...
ઍડિટ - સુમિત વૈદ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Негізгі бет Gujarat Rain Update: બંગાળની ખાડીમાં બની નવી સિસ્ટમ, ગુજરાતમાં કેટલા દિવસ ભારેથી અતિભારે વરસાદ?
Пікірлер: 379