Welcome to my KZitem channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates
ઓખાહરણ નુ કિર્તન:
• ઓખાહરણ(નીચે લખેલું છે)...
Geeta Saar Kirtan:
• ગીતાજી નો સાર
See other Krishna Kirtan Playlist :
• ક્રિષ્ના કીર્તન
See other Ramdevpir kirtan:
• રામાપીરના ભક્તિ ગીત
See other Guru Bhakti Kirtan:
• ગુરુ ભક્તિ
See Other Mahadev's Kirtan:
• શિવજીના કીર્તન
See Other Shree Ram's Kirtan:
www.youtube.co...
પવનપુત્રએ ભકિત કરી રામની રે
એણે ભાવે ભજ્યાં છે સીતારામ
પવનપુત્રએ ભકિત કરી રામની રે
માતા અંજનીને કૂખે અવતરીયા રે
ધરતી ઉપર ધર્યો છે અવતાર
પવનપુત્રએ ભકિત કરી રામની રે
હનુમાન જનમ્યા ને માં ને આંસુ આવીયા રે
કહે બાળક માતા તમે સાંભળો રે
તમને કેમ દુભાયા છે દિલ
પવનપુત્રએ ભકિત કરી રામની રે
માતા કહે બાળક તમે સાંભળો રે
સૂરજ ઉગસેને દેહ મારો બળશે રે
મારે ત્યજવા પડશે રે મારા પ્રાણ
પવનપુત્રએ ભકિત કરી રામની રે
હનુમાન કહે છે માતા સાંભળો રે
મારે ધાવણનો ભરવો એક ઘૂંટડો રે
મારે કરવા છે અમીરસ પાન
પવનપુત્રએ ભકિત કરી રામની રે
પયપાન કરીને હનુમાન ઉડિયા રે
ઈ તો ઉડીને હાલ્યા ગગનમા રે
પવનપુત્રએ ભકિત કરી રામની રે
એણે સુર્ય ને લીધો મુખમાય
પવનપુત્રએ ભકિત કરી રામની રે
ત્યાં તો દેવો ને દાનવ મુંજાય ગયા રે
આખી દુનિયામાં અંધારું છવાઈ ગયું રે
પછી ભોળાનાથે ધરિયા છે ધ્યાન
પવનપુત્રએ ભકિત કરી રામની રે
સર્વે દેવો હનુમાનજીને વિનવે રે
હનુમાન તમે સુર્ય દેવને છોડજો
ધરતી ઉપર થયો છે અંધકાર
પવનપુત્રએ ભકિત કરી રામની રે
હનુમાન કહે દેવો તમે સાંભળો રે
પેલા મારી માતાને તમે પૂછજો રે
પછી થાશે તમારા કામ
પવનપુત્રએ ભકિત કરી રામની રે
સર્વે દેવોએ વરદાન આપ્યા રે
પછી હનુમાને સુર્ય દેવને છોડિયા રે
પછી ધરતી ઉપર પડ્યો છે પ્રકાશ
પવનપુત્રએ ભકિત કરી રામની રે
જે કોઈ તેલને સિંદૂર ચડાવશે રે
જે કોઈ ભાવેથી આંકડાની માળા ચડાવે
એના કરશે હનુમાનજી પૂરા કામ
પવનપુત્રએ ભકિત કરી રામની રે
પવનપુત્રએ ભકિત કરી રામની રે
એણે ભાવે ભજ્યાં છે સીતારામ
પવનપુત્રએ ભકિત કરી રામની રે
#viralsong #સત્સંગ #gujaratikirtan #mahilamandal #raghav #ram #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #ramayan #ramanand_sagar #gujaratisong #sitaram #lanka #hanuman #aayodhya #aayodhyarammandir #vanarsena #sitaram #meerabai #krishna #god #govind #gopal
Негізгі бет Gujarati best kirtan - પવન પુત્રએ ભકિત કરી રામની રે (લખેલું છે)| Pavan Putra ni bhakti
Пікірлер: 34