Welcome to my KZitem channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates
Geeta Saar Kirtan:
• ગીતાજી નો સાર
See other Krishna Kirtan Playlist :
• ક્રિષ્ના કીર્તન
See other Ramdevpir kirtan:
• રામાપીરના ભક્તિ ગીત
See other Guru Bhakti Kirtan:
• ગુરુ ભક્તિ
See Other Mahadev's Kirtan:
• શિવજીના કીર્તન
See Other Shree Ram's Kirtan:
• શ્રીરામ ના કીર્તન
હનુમાનજી દેજો રે સંદેશો મારા રામને
મેં રાવણ ની સામે જોયું નથી
મારા રામને હું ભૂલી નથી
હનુમાનજી દેજો રે સંદેશો મારા રામને
મેં રાવણની નગરીને જોય નથી
મારી પંચવટીને હું ભૂલી નથી
હનુમાનજી દેજો રે સંદેશો મારા રામને
મેં તો રાવણનો મહેલ જોયો નથી
મારી જંગલની ઝુપડીને ભૂલી નથી
હનુમાનજી દેજો રે સંદેશો મારા રામને
મેં રાવણનું અન્ન જ જમી નથી
મારા વનના વનફળ ભૂલી નથી
હનુમાનજી દેજો રે સંદેશો મારા રામને
મેં તો રાવણના વસ્ત્રો પેહર્યા નથી
મારા વનના વલ્કલ ભૂલી નથી
હનુમાનજી દેજો રે સંદેશો મારા રામને
#viralsong #સત્સંગ #gujaratikirtan #mahilamandal #raghav #ram #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #ramayan #ramanand_sagar #gujaratisong #sitaram #lanka #hanuman #aayodhya #aayodhyarammandir #vanarsena #sitaram #meerabai #krishna #god #govind #gopal
Негізгі бет Ramayan - હનુમાનજી દેજો રે સંદેશો મારા રામને (લખેલું છે)| Best Gujarati kirtan 2024
Пікірлер: 51