હું તો સંધ્યા ટાણે બેઠી મોર ભરવા કે મોરલો અધૂરો રહ્યો🦚|| 👇 લખેલું છે || shraddh paksh nu bhajan
હું તો સંધ્યા ટાણે બેઠી મોર ભરવા કે મોરલો અધૂરો રહ્યો
મને સુજે નહિ કોઈ આધાર કે મોરલો અધૂરો રહ્યો...
કાયા કેરો મોરલો કોણે કંડાર્યો
હા રે એને જાજા રે રંગ થી બનાવ્યો કે મોરલો અધૂરો રહ્યો...
એમાં જીણી નજર થી જોયું મારી બેનડી
હા રે એમાં ભક્તિ નો એક રંગ ઓછો રે મોરલો અધૂરો રહ્યો...
આળસુ બની ને હું તો સૂતી રહી મેડીએ
હા રે એમાં ઘણા દિવસ વીતી ગયા રે મોરલો અધૂરો રહ્યો...
સમય હતો ત્યારે સમજી નહિ બેનડી
હા રે મારી માયા માં મતી મુંઝાણી કે મોરલો અધૂરો રહ્યો...
લાખેણી વેળા વીતી ગઈ વાત માં
હા રે હવે પસ્તાવો મારા મન માં કે મોરલો અધૂરો રહ્યો...
સ્વપ્ન સંસાર માં મોજ ઘણી માણી
હા રે હું તો ભૂલી ભગવાન ને ભજવા કે મોરલો અધૂરો રહ્યો...
એક સમય મને સંત સામા મળિયા
હા રે એના પગલાં માં પગ મારો પડ્યો કે મોરલો પૂરો થયો...
મીરા નરસૈંયા એ એવો ભર્યો મોરલો
હા રે એની ભક્તિ માં મોરલો જબક્યો કે મોરલો પૂરો થયો...
કૃષ્ણ પ્રભુ ને ગમી ગયો મોરલો
હા રે એણે મોરપીંછા નો મુગટ પેર્યો કે મોરલો પૂરો થયો...
ભકત મંડળ એ ગાયો છે મોરલો
મારો મનખ્યો સુધરી ગયો કે મોરલો પૂરો થયો...
હું તો સંધ્યા ટાણે બેઠી મોર ભરવા કે મોરલો પૂરો થયો....
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
નમસ્તે મિત્રો ! prakriya voice ચેનલ માં આપનું સ્વાગત છે ગુજરાત જામનગર થી આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#prakriyavoice
#હુંતોસંધ્યાટાણેબેઠીમોરભરવા
#શ્રાદ્ધપક્ષનાભજન
#પિતૃનાભજન
#ગણપતિનાભજન
#કૃષ્ણભજન
#હનુમાનભજન
#શિવભજન
#રામભજન
#દ્વારકાધીશભજન
#રસીલાબેનઠુંમરનાભજન
#ભાવિકાગોંડલીયાનાભજન
#ભક્તિઆહીરનાભજન
#હેમંતચૌહાણનાભજન
#ભક્તિગીત
#સત્સંગ
#ભજનસંતવાણી
#ભજન
#gujaratibhajan
#bhaktigeet
#bhajan-kirtan-satsang
#kirtan
#Vilasvekariya
#bhavnabhajan
#bhaktiaahir
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન_નિમાવત
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use
Негізгі бет હું તો સંધ્યા ટાણે બેઠી મોર ભરવા કે મોરલો અધૂરો રહ્યો🦚|| 👇 લખેલું છે || shraddh paksh nu bhajan
Пікірлер