#varshabengkaklotar
#bhajan
#ભજન
#સત્સંગ
#bhajanmandal
#satsangmandal
#gujaratibhajan2023
#gujaratikirtan2023
varshaben G. kaklotar present
જોરદાર શ્રદ્ધાંજલિ નું કીર્તન
હારે એક પરદેશી પંખી આવ્યું પ્રભુજી
જંગલમાં બાંધી ઝૂંપડી
હારે મારા વાલા દાદાજી આવ્યા પ્રભુજી
જંગલમાં બાંધી ઝૂંપડી
હારે એને મનગમતા ઉતારા દેજો પ્રભુજી
જંગલમાં બાંધી ઝૂંપડી
હારે એને મનગમતા દાતણ દેજો પ્રભુજી
જંગલમાં બાંધી ઝૂંપડી
હારે એક પરદેશી પંખી આવ્યું પ્રભુજી
જંગલમાં બાંધી ઝુંપડી
હા રે મારા વાલા દાદાજી આવ્યા પ્રભુજી
જંગલમાં બાંધી ઝૂંપડી
હારે એને મનગમતા નાવણ દેજો પ્રભુજી
જંગલમાં બાંધી ઝુંપડી
હારે એને મનગમતા પહેરણ દેજો પ્રભુજી
જંગલમાં બાંધી ઝુંપડી
હારે એક પરદેશી પંખી આવ્યું પ્રભુજી
જંગલમાં બાંધી ઝૂંપડી
હારે મારા વાલા દાદાજી આવ્યા પ્રભુજી
જંગલમાં બાંધી ઝૂંપડી
હારે એને મનગમતા ભોજન દેજો પ્રભુજી
જંગલમાં બાંધી ઝુંપડી
હારે એને મનગમતા મુખવાસ દેજો પ્રભુજી
જંગલમાં બાંધી ઝૂંપડી
હારે એને મનગમતા પોઢણ દેજો પ્રભુજી
જંગલમાં બાંધી ઝૂંપડી
હારે એક પરદેશી પંખી આવ્યું પ્રભુજી
જંગલમાં બાંધી ઝૂંપડી
હા રે મારા વાલા દાદાજી આવ્યા પ્રભુજી
જંગલમાં બાંધી ઝૂંપડી
જો તમને આ વિડીયો પસંદ આવે તો
વિડિયોને like કરો, share કરો, coment કરો અને
અમારી ચૅનલ વર્ષાબેન જી. કાકલોતર ને subscribe કરો તેમજ 🔔 દબાવો.
જેથી તમને અમારા દરેક વિડીયોની notification મળતી રહે.
ધન્યવાદ.
Негізгі бет જોરદાર શ્રદ્ધાંજલિનું કિર્તન🙏લખાણ સાથે🙏|| વર્ષાબેનજી.કાકલોતર || ભજન-સત્સંગ ||
Пікірлер: 5