જલપરી એક સાથે કેટલા બાળકોને જન્મ આપી શકે છે?
શું તમે જાણો છો કે જલપરી કોની સાથે સંબંધ બનાવે છે? અને તે એક સાથે કેટલી પરીઓને જન્મ આપી શકે છે? અને તે કયા અંગમાંથી તેના બચ્ચાને જન્મ આપે છે?
દોસ્તો શું જલપરી ખરેખર અસ્તિત્વમાં છે? અને તેની સુંદરતા પાછળનું રહસ્ય શું હોય છે? અને સૌથી પહેલીવાર ક્યાં અને કઈ સ્થિતિમાં જલપરી જોવા મળી હતી? જાણવા માટે વિડીયો અંત સુધી જરૂર જોજો..
નંબર 1.
બ્રિટનના એક બીચ પર જ્યારે પોલ જોન્સ નામનો ફોટોગ્રાફર તસવીરો લઈ રહ્યો હતો ત્યારે તેને દરિયા કિનારે એક મૃતદેહ દેખાય છે જે સડી ગયેલી અવસ્થામાં હતો.સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે આ શબનો ઉપરનો ભાગ માનવ હાડપિંજર જેવો હતો. જ્યારે નીચેનો ભાગ માછલીની પૂંછડી જેવો હતો... જેને તેણે પોતાના કેમેરામાં કેદ કરીને ઈન્ટરનેટ પર મૂક્યો. જ્યાં જલપરી ખરેખર અસ્તિત્વમાં છે એવું માનનારા અને ન માનનારા લોકો ની ભીડ જામી ગઈ. તસવીર જોઈને કેટલાક લોકો કહે છે કે તે કોઈ શીલની લાશ છે. તો વિશ્વાસ કરનારા લોકો લખે છે કે આ વાસ્તવમાં જલપરી ની લાશ છે.
નંબર 2.
દોસ્તો જલપરી જોવાના દાવાઓ માત્ર આજથી જ નહીં પરંતુ ઘણા વર્ષોથી કરવામાં આવી રહ્યા છે. 1830 માં સ્કોટલેન્ડના એક ટાપુ પર દરિયા કિનારે કેટલાક લોકોએ સમુદ્રની અંદર એક છોકરી જેવી દેખાતી વિચિત્ર વસ્તુ જોઈ. જે ખૂબ જ નાના કદની હતી. જલપરી ને જોતા જ લોકો તેનો પીછો કરવા લાગે છે. અને કિનારા પર હાજર બાળકો પથ્થર મારવા લાગ્યા. પછી જલપરી ત્યાંથી ભાગી જાય છે. પરંતુ તમને બધાને જાણીને નવાઈ લાગશે કે થોડા દિવસો પછી દરિયા કિનારે આ જ જીવની લાશ મળી આવે છે. અને સ્થાનિક લોકોનું માનવું છે કે તેઓએ જલપરી ને જ જોઈ હતી.
નંબર 3.
આ દુનિયામાં એક એવી જગ્યા પણ છે જ્યાં જલપરીનું હાડપિંજર સાચવવામાં આવ્યું છે. તે જગ્યા છે ડેનમાર્કનું નેશનલ મ્યુઝિયમ... તમને જાણીને નવાઈ લાગશે કે આ મ્યુઝિયમમાં રાખવામાં આવેલ હાડપિંજર કોઈ દરિયા કે નદીમાંથી મળ્યું ન હતું.. પરંતુ એક ખેતરમાંથી મળી આવ્યું હતું.. જે એક સ્થાનિક ખેડૂતને ખેતરમાં ખોદકામ કરતી વખતે મળી આવ્યું હતું. આજ સુધી આવા અનેક હાડપિંજર મળી આવ્યા હતા પરંતુ આ એકમાત્ર હાડપિંજર હતું જેને નેશનલ મ્યુઝિયમમાં સ્થાન મળ્યું હતું. જે સાબિત કરે છે કે તે એકદમ અસલી છે. આજે પણ ઘણા લોકો જલપરી ને જોઈ હોવાનો દાવો કરે છે અને આ દાવાઓ સામે દુનિયા ફરી બે ભાગમાં વહેંચાઈ જાય છે.
Do you know who Jalpari is in a relationship with? And how many fairies can she give birth to at once? And from which organ does she give birth to her young?
Friends, does Jalpari really exist? And what is the secret behind its beauty? And where and in what condition was the mermaid seen for the first time? Watch the video till the end to know.
Number 1.
On a beach in Britain, when a photographer named Paul Jones was taking pictures, he saw a dead body on the beach which was in a state of decay. The most surprising thing was that the upper part of this corpse was like a human skeleton. While the lower part was like a fish tail... which he captured on his camera and put it on the internet. Where people who believed and did not believe that Jalpari really existed got crowded. Seeing the picture, some people say that it is the dead body of a sheel. So believers write that this is actually Jalpari's corpse.
Number 2.
Claims of seeing Dosto Jalpari are being made not only from today but for many years. In 1830, some people on the beach on an island in Scotland saw a strange object that looked like a girl in the sea. Which was very small in size. As soon as people see Jalpari, they start chasing her. And the children present on the shore started pelting stones. Then Jalpari runs away from there. But you all will be surprised to know that after a few days the dead body of the same creature is found on the beach. And local people believe that they saw Jalpari itself.
Number 3.
There is also a place in this world where the skeleton of Jalpari has been preserved. That place is the National Museum of Denmark... You will be surprised to know that the skeleton housed in this museum was not found in a sea or a river.. but in a field.. which was found by a local farmer while digging in the field. Many such skeletons have been found till date but this was the only one that found its place in the National Museum. Which proves that it is absolutely genuine. Even today many people claim to have seen Jalpari and the world is again divided into two parts against these claims.
#jalparikikahani #jalpari #mermaid #mermaids #mermaidcommunity #gujarati #children #sea #monster #seafood
Негізгі бет જલપરી એક સાથે કેટલા બાળકોને જન્મ આપી શકે છે?
No video
Пікірлер