જાણીતા ગાયક જિગ્નેશ કવિરાજ આજે લોકપ્રિયતાની ટોચ પર છે.જિગ્નેશ કવિરાજના અવાજે તેમના ચાહકોમાં ઘેલુ લગાડ્યું છે.જોકે તેમના ચાહકો જાણતા નહીં હોય કે એક સમય હતો જ્યારે જિગ્નેશ કવિરાજ સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે રાત્રે કાર્યક્રમ પુરો કરી જયારે ઘરે પાછા જવા નિકળતા ત્યારે ઘણી રાતો હાઈવે પરના બાકડા પર ઉંઘીને પસાર કરવી પડેલી.શું તમે જાણો છો કે જિગ્નેશ કવિરાજ દરેક કાર્યક્રમમાં જતા પહેલા કોના હાથે એક રૂપિયો લે છે ?
આ અને આવા અન્ય વીડિયો જોવા જોડાઓ DivyaBhaskar.com સાથે
Негізгі бет જિગ્નેશ કવિરાજે તેમની મમ્મી વિશે પહેલીવાર એક વાત
Пікірлер: 78