Welcome to my KZitem channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates
Geeta Saar Kirtan:
• ગીતાજી નો સાર
See other Krishna Kirtan Playlist :
• ક્રિષ્ના કીર્તન
See other Ramdevpir kirtan:
• રામાપીરના ભક્તિ ગીત
See other Guru Bhakti Kirtan:
• ગુરુ ભક્તિ
See Other Mahadev's Kirtan:
• શિવજીના કીર્તન
See Other Shree Ram's Kirtan:
• શ્રીરામ ના કીર્તન
રાધાજી પૂછવાને જાય પ્રભુ શ્રી કૃષ્ણને
મહિમા સમજાવો સ્વામીનાથ એકાદશીનો
સમજાવું તે રાધાપ્યારી મહિમા છે મારી એકાદશીનો
પેલી સેવા કરો માતા પિતાની
અંતરના આશિષ મળી જાય મહિમા છે મારી એકાદશીનો
બીજી સેવા કરો સાસુ સસરાની
એમના પૂજો તમે પાય મહિમા છે મારી એકાદશીનો
ત્રીજી સેવા કરો તમારા કંથની
એને જમાડી પછી ખાવ મહિમા છે મારી એકાદશીનો
ચોથી સેવા કરો ગાય માતાની
પેલી રોટલી ગાયને ધરાય મહિમા છે મારી એકાદશીનો
પાંચમી સેવા કરો તમારા પરિવારની
હળીમળી રેજો સૌ સાથ મહિમા છે મારી એકાદશીનો
છઠી સેવા કરો તમારા દેહની
નાઈ ધોઈ ને કરો પૂજા પાઠ મહિમા છે મારી એકાદશીનો
સાતમી સેવા કરો ધરતી માતાની
સંભાળીને મૂકો તમે પાય મહિમા છે મારી એકાદશીનો
આઠમી સેવા કરો દિન દુઃખિયાની
અંતરની દુવા મળી જાય મહિમા છે મારી એકાદશીનો
નવમી સેવા કરો નારાયણના નામની
થશે એનો બેડો પાર મહિમા છે મારી એકાદશીનો
રાધાજી પૂછવાને જાય પ્રભુ શ્રી કૃષ્ણને
મહિમા સમજાવો સ્વામિનાથ એકાદશીનો
સમજાવું રાધાપ્યારી મહિમા છે મારી એકાદશીનો
#viralsong #bhim #એકાદશીભજન #સત્સંગ #kirtan #govindgopal #krishna #aekadashi #gujaratikirtan #mahilamandal #gujaratisong #krishnavani #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #krishna #ram #govardhan #govardhanpujasong #govardhanleela #krishnalove #radhakrishna #radha #krishnagopi
Негізгі бет એકાદશી કિર્તન-રાધાજી પૂછવાને જાય પ્રભુ શ્રી કૃષ્ણને(લખેલું છે)|radhaji puchhvane jay|aekadshi kirtan
Пікірлер: 62