એક પણ શબ્દ નથી માડી ની પ્રસંશા કરવા માટે.... બીજા ભૂવા કામ કરવા માટે પૈસા લેય છે અને મારી ખૂંખાર મેલડી કામ કરી ને પૈસા આપે છે... વાહ માડી વાહ.... આ દૃશ્ય જોઈ ને આંખો માંથી આંસુ આવી ગયા.... રામ માડી રામ 🙏
@jyotiparmar1114
Жыл бұрын
રામ માડી રામ 🙏🙏🙏🙏🙏🌺🌺
@Arunsinhparmar6419
Жыл бұрын
જય શ્રી રામ 🙏 જય હો મારી વ્હાલી ખુંખાર મેલડી માઁ
@manjulabhoi933
Жыл бұрын
@@jyotiparmar1114રામમાડીરામ
@jigneshthakor2270
Жыл бұрын
રામરામ❤
@sharmishthaparmar8084
Жыл бұрын
Jay khunkhar meladi maa❤❤❤🙏🙏🙏🙏🙏
@riteshvlog1126
Жыл бұрын
રામ માડી રામ જય મારી ખુખાર મેલડી માં ને રામ રામ માડી તારા સાનીતય માં આવવાથી ગમેતેવા દુખ ભૂલીજવાય માં ધન સે માં ખુખાર મેલડી માંંને સોલંકી ભેઢી મા જાગૃત થઈ અને અમે બધા ભાવીક નસીબ વાલા છીએ કે અમને તમારા જેવા ગુરુ માં મલીયા રામ માડી રામ તમને જાજા રામ રામ માં અમે રામ ભગવાન ને પ્રાથના કરીયે છીએ કે માં ખુખાંર મેલડી માં નુ બાારેજા ધામે મંંદિર જલ્દી બની જાય રામ માડી રામ
@chiragrajvaghela4508
Жыл бұрын
Ram madi Ram ❤❤ બસ માં બીજું કઈ ની જોઈતું બસ મારી કુળ ની માં અને તમે સાથે રેજો માં ❤❤😊
@ashoksolanki3767
Жыл бұрын
ધન્ય છે માડી તમારી કૃપા ગરીબો ને વારે આવ્યાં.. રામ માડી રામ 🙏🙏♥️♥️
@Kaleshwari_maa_official
Жыл бұрын
માઁ તન મન ધન દિલ થી ખુશ થઈ ગયો છું કે આવા માતાજી અમને તમે મળ્યા છો સાક્ષાત હાજરા હજુર દયાળુ કૃપાળુ હરેક બાબત ધ્યાન રાખનારી માઁ સોલંકી પેઢી ની બહુચર ખુંખાર મેલડી માઁ ને જાજા જાજા રામ રામ🙏🚩
@user-te8im6jr6o
Жыл бұрын
ખૂંખાર મેલડી માં મારા મનું સપનું પૂરું કરજે માં જય ખૂંખાર મેલડી માં રામ રામ માડી રામ
@reshmareshma8213
Жыл бұрын
સોલંકી પેઢી ના બહુચર મેલડીમા ના રૂપ એક છે પણ દયા નો સાગર છે મા જય સોલંકી પેઢીના બહુચર મેલડીમા ને રામ માડી રામ❤❤❤❤
@dhavalprajapati191
Жыл бұрын
🙏મારી ગુરુ માતાને ખૂબ ઝાઝા રામ રામ માડી 🙏
@mayursolanki3383
Жыл бұрын
વાહ માડી વાહ 👏👏 ધન્ય ધન્ય માડી તારા સત ને માં ઘણી ખમ્મા મારી ખૂંખાર મેલડીમાં ને 🙏🙏 રામ માડી રામ 🚩🚩🚩🙇♀️🙇♀️
@bariyakanubhai4055
Жыл бұрын
મારી કુળદેવી ના જાજા રામ રામ 🙏🏻🙏🏻🙏🏻🚩🚩🙏🏻🙏🏻🙏🏻
@solnkidilip1665
Жыл бұрын
માં તમારા પ્રવચન સાંભળીને શરીરમાં રુંવાટા ઉભા થઈ ગયા છે રામ રામ મારી સોલંકી પેઢી ની બહુચર માતાજીના ખાતાંની રામ વારી ખુંખાર મેલડી માતાજી ને માં તમારી અમી ભરેલી નજરું અમારા પર રાખજો રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ
@prakashsolanki1315
Жыл бұрын
હે માં ખુંખાર મેલડી માં તમને મારી માં બહુચર માં ના રામ રામ માં..🙏❤️🌎 રામ માડી રામ..... ધન છે તારા તેજ ને માં.....🌎🙈🙏
@asvinthakor9680
Жыл бұрын
હે માં તારા ભરોસે 🙏🙏🙏🙏🙏🙏
@rushgolakiya2425
Жыл бұрын
❤ખરેખર માં તમે તો દિલના દાતાર છો માં હે આવા કળયુગમાં દુખડા ભાંગે માં મેલડી બારેજામાં હાજરા હજૂર છે .❤માં દર્શન દેજો રે… ❤ભારત તણી આ ભોમમાં , ઇતિહાસને પાને ચડી બુટિયે સવારી તુ કરે ભક્તો તણી માં બેલડી ભક્તોના ટાળ્યા દુઃખ માતા હરતી તું તો હરઘડી ચરણે નમાવું શીશ હું તો વંદન કરું હું ખૂંખાર મેલડી 🙏🌹🪔🌹🙏❤️ માડી રામ રામ 🙏 બારેજા ધામની સોલંકી પેઢીની ઉગતપોરની બહુચરના ખાતાની મૅલડીમાં ને ઘણી ખમ્મા 🙏 રામ માડી હર હર મહાદેવ શ્રાવણમાસ માં 🙏 ભક્તિ કરવાનું જ્ઞાન આપજો માડી 🙏🪔🌹🥥
માડી ભાવિક ઉપર કરેલો ઉપકાર ખરેખર અભિનંદનને પા ત્ર છે ખુખારમેલડી મા રામ રામ🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹મા ખરેખર તમે ખુબ દયાલુ છો🌹🙏🌹
@user-dr5vh8kc8c
Жыл бұрын
હે મારી ખુંખાર મેલડી માઁ,માં જિંદગી માં દુઃખ તો ઘણા છે,પણ તમારા જેવા માં નું આવા સમય માં મળવું એ અમારા નસીબ અને અમારા અહોભાગ્ય છે માં, બસ એટલી જ દિલ થી અરજી માં કયારેય સાથ ના છોડતાં માં,ખોટા રસ્તે થી પાછા વાળી ને સત ના માર્ગે લાવ્યા માં,ભલે કંઈ થાય કે ના થાય પણ બધા ની જીવનશૈલી તો તમે ક્યારની બદલી નાખી માં,તમારા હાથ અમારા સૌ ના માથે રાખજો માં,રામ રામ માં🙏🙏🙏
@solankiarvindsinh4012
Жыл бұрын
✋🤚💞🌼💞🌼🙏રામ રામ Baarejaà બહુચર મેલડી માં માડી તમારી આ દરિયાદિલી મોલ ના થાય મા આતો અણમોલ છે માડી✋🤚💞🌼💞🌼💞🌼💞🌼💞🌼💞🌼🙏
મા સત ની ગાદી બેસી ને ભાવિકો ના કામ દુઃખ નું સમાધાન બતાવી ને દેવ ના હક વેવાર બતાવી ને દુઃખિયા ના દુઃખ દૂર કર નારી માં ખુંખાર મેલડી માઁ ને જાજા રામરામ માં,
@anjanazala6877
Жыл бұрын
કિંગ આેફ ખુંખાર મેલડી માં તમારી તો વાત ના થાય માડી. રામ માડી રામ જય ખુંખાર મેલડી માં 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🔱🔱🔱
રામ રામ માડી,ધન છે મા તમને હે માડી તમારી વાતો કરીએ એટલી ઓછી છે.માડી હૂ તમને એ જ કહુ છુ કે જેમ તમે બધા ભાવિકો ની પ્રાથૉના સાંભળો છો એમ મારી પણ સાંભળ જો.હે મા ખુંખાર મેલડી તમને જા જા રામ રામ.
@sdabhi3974
Жыл бұрын
રામ માડી રામ જય ખૂંખાર મેલડી માતા
@jayeshrathod6504
Жыл бұрын
રામ રામ માડી ખૂંખાર મેલડી માઁ ને ઉદવાડા થી એના દિકરા જયેશ રાઠોડ ના ખૂબ ઝા ઝા રામ રામ માડી ❤
@mukeshdamor7943
Жыл бұрын
મારી અંબે મેલડી માં ના મારી ગુરૂ માતા ખુંખાર મેલડી માં ને ખૂબ ખૂબ રામ્ રામ્
@urvashizala8127
Жыл бұрын
મારી માઁ ખૂંખાર મેલડી માઁ મારી ગુરૂ માઁ તારી જેટલી મહિમા વિશે જેટલું બોલુ એટલું ઓછું છે માઁ આ કડજુંગ મા આવું કામ તારા સિવાય બીજું કોઈ ના કરી શકે.જ્યા અત્યારે આખી દુનિયા લૂંટવા બેઠી છે ત્યાં માઁ તારી દયા માટે શબ્દો ઓછા પડે એવું છે માઁ તારા દરેક ભક્ત અને સેવક પર તારી આવીજ અમિ દ્રષ્ટી રાખ જે મારી માઁ ખૂંખાર મેલડી ❤❤❤
@rajubhasarvaya9179
Жыл бұрын
🙏🙏🌹🌹😭😭😭😭 માં તમે બહુ જ દયાળુ છો😭😭😭😭🌹🌹🙏🙏
@nareshchavda5686
Жыл бұрын
જય શ્રી બહુચર ની ખુંખાર મેલડી ને રામ માડીરામ માડી રામ માડી રામ માડી રામ માડી રામ માડી રામ માડી રામ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🌹🙏🌹🙏🙏🙏🌹🙏🌹🌹🙏🌹🌹🙏🙏
@bipinparmar2108
Жыл бұрын
રામ માડી રામ જય શ્રી બહુચર મેલડી માં માં તમને મારે એક વિનંતી કરવી છે કે આવતા રવિવારે ભારત તણી આ ભોમ મા ઇતિહાસ ને પાને ચઢી આ આરતી વગડાવ જો ને રામ માડી રામ
@patelpankaj2910
Жыл бұрын
જય ખુંખાર મેલડી માં જય બહુચર માં તમારી કૃપા નો કોઈ પાર નથી 🙏🙏🙏🙏🙏
@bharatmakwana236
Жыл бұрын
માં,,, તુતો મારી દયાનો સાગર છે,, માં મારી ગુરુ માતા,,, તમે તો માં અમારો રામ ને રહીમ છો માં,, દરેક નો સહારો છો માં સર્વ ની મન ની વાત જાણી લો છો માં,, ને એને પુરી પણ કરો છો માં દરેક નું દિલ મા દીવા કેરું અજવાળું જે પાથરી ને બધાના જીવન માં રોશની પસરાય દીધી છે માં,,, આદ્યશક્તિ પ્રગટ થઈ ગઈ છે માં, ઉગતા પોરની મેલડી માતા ને રામ રામ માડી,,,
@harshdetroja199
Жыл бұрын
ખુંખાર મેલડી માં મોરબી થી મારી બહુચર ના રામ મનેરડવુ આવુ ગયુ માં 😢😢😢😢😢😢😢😢
@maheshkolipatel6134
Жыл бұрын
માં માં તમારા જેવું આ જગતમાં કોઈ નથી દીનદયાળ માં આ વિડીયો જોઈને રડવું આવી ગયું માં તમારા આશીર્વાદ બધા ભક્તોને આપજો માં હે માં બારેજા ધામના સોલંકી પેઢીના બહુચર માં ખાતાના ઉગતા પોરના ખૂખાર મેલડી માં ને રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ 🙏🚩🌹🪔🌞💫🌄
@harshdetroja199
Жыл бұрын
જય ખુંખાર મેલડી માં તમારા દસ કે બાર રવિવાર હરિયા હસે હવે નથી આવઈસકતઈ માં મોરબી થી મારી બહુચર ના રામ રામ રામ રામ રામ
🌹🙏મારી ખુંખાર મેલડી ને રામ માંડી રામ. તમારી જેવી માં ક્યાં નથી જોઈ માં તમે તો સાક્સત છો માં તમારા ચરણો લાખ લાખ વંદન માં. જય હો ખુંખાર મેલડી માત ની 🌹🌹🌹🙏🙏🙏🙏
રામ રામ માડી દરિયા થી વિશાળ દિલ છે માં મેટર સાભળી ને આખ માથી આસું આવી ગયા માં રામ રામ માં ધન્ય છે માડી રામ
@janakshah3910
Жыл бұрын
હે મા રામ રામ 🌹 જય શ્રી રામ માં રામ રામ માં મારુ માનીતું માવતર મારા હૈયા નો હાર મારી ખૂંખાર મેલડી આજથી મારી તમામ સુખની દુઃખ ની પળો માં તારા ચરનો માં માં સદા સહાય રજો માં રામ રામ માં
@karansinhsolanki9094
Жыл бұрын
રામ રામ મારી લાડકી ગુરુમાતા જય શ્રી ખુંખાર મેલડી માં રામ રામ માડી 🙏🔱🚩
@siddhucreation07
Жыл бұрын
રામ રામ ખુંખાર મેલડી માં ❤
@Kaleshwari_maa_official
Жыл бұрын
આજ સુધી અસંખ્ય જગ્યા જાય આવ્યો છું છેલ્લા 15 વર્ષ ની આજુબાજુ ભુવા ભુવા માતાજી માતાજી ભટકી ભટકી ને છેલ્લે હતાશ નિરાશ થઈ ગયેલો અને ખુંખાર મેલડી માઁ નો ભેટો થયો અને આશા નું કિરણ બધાયું પછી રવિવાર ભરવાના ચાલુ કર્યુ એક કે બે રવિવાર ભાવ વિશ્વાસ થી ભર્યા નું પ્રમાણ માઁ એ આપી દીધું અને પછી ગણતરી કર્યા વગર મારા દેવ ના ન્યાય વહેવાર હક્ક અધિકાર માટે જ રવિવાર આવવાનું નક્કી કર્યું કોઈ રવિવાર ની ગણતરી જ નહીં પછી તો વાત જ નો થાય એવા માતાજી ના પરચા મળ્યા પ્રમાણ મળ્યા સાક્ષાત માતાજી હાથોહાથ જગાડી ને બોલાવે એવા મારા સાથે ઘટના બનેલ છે જેમ જેમ આવતો ગયો એમ એમ માઁ ના પ્રવચન લાઈવ માં સાંભળ્યા મેટર જોઈ વિશ્વાસ આંધળો બધાય ગયો અને જે ફિલિગ રવિવારે આવે છે એવી લાખો રૂપિયા ખર્ચ કરવા છતાંય ક્યાં વેચાતી નો મળે અને કાલે તો એવુ જોવા મળ્યું કે અન્ય જગ્યા ભુવાજી પાટ ઉપર રૂપિયા મુકાવે બાદ માં આગળ બે શબ્દો કે પણ માઁ એ તો ભાવિક ના કામ કરેલ અને માનતા કરવા આવેલ એવા ભાવિક ને હજારો ની સંખ્યા હતી એમાં થી બોલાવ્યો સ્ટેજ ઉપર અને કહ્યું માનતા કરવા આવ્યો છે તો કે હા અને એ માનતા માં જે પણ રૂપિયા આવ્યા એ માતાજી સાક્ષાત મેટર માં બેઠેલ ભાવિક ને આપ્યા આંખ માં આંસુ આવી ગયા હદય ભરાઈ ગયું કે આવી માતા દુનિયામાં ક્યાં નહિ આજ સુધી ના ઇતિહાસ આ એક જ બારેજા ધામ રામ વાળી બહુચર ખુંખાર મેલડી માઁ છે ખુબ ખુબ અંતર નાભિ ના જાજા જાજા રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ🙏🚩
@user-yb3qo3cu3j
Жыл бұрын
❤ રામરામ ખૂંખાર મેલડી માં
@user-et3cp6oq3x
3 ай бұрын
રામ માડી રામ સાક્ષાત માડી
@kashishraval7339
Жыл бұрын
રામ રામ માઁ 🙏❤ ભાગ્ય શાળી છે અમે કે કયા ભવ ની પુનય કરી હશે કે આ જનમારો ખુંખાર મેલડી જેવા માતા મળ્યા એમના દિકરા ની ભક્તિ ને ખુબ રામ રામ છે એમના દીકરા નો એક ભાવ જો દરેક ના મન મા ઉતરી જાય તો દરેક ના જીવન ને બદલી નાખે માઁ તમારા ને તમારા દીકરા ના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે માઁ ભલે તમારા ધામે ના આવી શક્તિ હોવ છતા પણ તમે મારી જોડે જ હોવ છો માઁ મારી પાસે કઈ હસે કે નહીં હોય પણ મને મેલડી વગર નથી ચાલતુ મારુ સારુ કરે ના કરે પણ બસ એ મારી જોડે છે એ જ જોયે મારે માઁ ❤🙏❤ માઁ મને ગયા વર્ષ 5-7-2022 હુ ખુબ દુઃખી થઈ ગઈ હતી કે જાણે હવે લાઈફ મા કાઈ રહીયુ જ નથી કેમ કે ફેમિલી problem ને ઘણા બધા સારા ખોટા વિચાર ના લીધે હી મારા મઢ મા કુળદેવી સામે બેસી ખુબ રડી તો રાતે 1:56am મને સપનુ આવ્યુ કે એકદમ કાળા રંગ વાળી આખો એકદમ સફેદ ચમકે પછી હું એ પરમાર ને જોવા ગેલેરી મા ગઈ તો તયા અરીશા સામે એક દીવો થયો ને હુ માઁ માઁ કરી રડતા રડતા જોડે ગઈ ને આવાજ આવ્યો કે મારી દીકરી એ બોલાય ને એ રડી એટલે હુ આવી છુ ને છેલ્લા જતા જતા એટલુ કીધી કે મારો વેવાર કરજે પણ શી કરવો એ ખબર નથી ને મારી ઈચ્છા છે કે ખુંખાર મેલડી માઁ કે એજ વેવાર કરુ ને માડી જે માતા જાહેર કરે એ મને માનય છે રામ રામ માઁ જય ખુંખાર મેલડી માઁ રામ રામ 🙏🙏🙏❤❤❤❤
@sonalsanchaniya301
Жыл бұрын
ખુંખાર મેલડી માં ને રામ રામ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@khumanchavda2568
Жыл бұрын
રામ રામ બહુચર મેલડી માઁ 🙏🙏
@rohitrojasara2729
Жыл бұрын
ગરીબ નો આધાર હોય તો મારી ખુંખાર મેલડી માં bareja ધામ રામ રામ માડી રામ વારી માં મેલડી માતાજી મારી મસાણી મેલડી ના રામ રામ માડી
@sanjaymachhi6679
Жыл бұрын
રામ રામ મા ખુંખાર મેલડી મા 🙏🙏
@dhirajbhaijadav5194
Жыл бұрын
જય શ્રી ઉગતા પોર રામ વાળી બહુચર ખુંખાર મેલડી માં ને રામ રામ માંડી રામ
Har har mahadev Mari khunkhaar ma ne khub ram ram ram ram ram ram madi
@chinulakharachinu8864
Жыл бұрын
राम राम
@chinulakharachinu8864
Жыл бұрын
जय बरेजा धाम वाली मेलडी माता की जय
@_raja_hardev_3603
Жыл бұрын
@@chinulakharachinu8864 tr
@jaysukhvaghela7888
Жыл бұрын
Ram ram khunkhar maldi ma
@ranjitpadhiyar1139
Жыл бұрын
🙏🌺જય શ્રી માં બહુચર મેલડી માં રામ રામ માંડી રામ રામ માંડી 🌺🙏
@rudrapatel9207
Жыл бұрын
વાહ મારી ખુંખાર મેલડી માં વાહ ખરેખર માં તમારા જેવું સાનિધ્ય ક્યાંય નથી જોયું માં તારા વખાણ કરવા માટે માં કોઇ શબ્દ નથી માં ખુબ જાજા રામ રામ મારી લાડકવાયી ખુંખાર મેલડી માં રામ રામ…🙏❤️
@moradiyapushkar8497
Жыл бұрын
જય શ્રી રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ માં ખુંખાર મેલડી માતાજી ને મારા કુલદેવી બ્રહ્માણી માતાજી ના રામ 🙏🙏🙏🙏🙏 ,જયહો જય વિર વચ્છરાજ દાદા સોલંકી વંશના દાદા નાં રામ રામ રામ રામ રામ 🙏🙏 🙏🙏🙏 માં ખુંખાર મેલડી માતાજી ધામ બારેજાધામ ને ધન્ય છે માં મેલડી માતાજી 🙏
@Khunkharmeldimaabarejadham
Жыл бұрын
🙏Ram Ram Maa 🙏 Jay Khunkhar Meldi Maa 🙏
@maheshrathod8563
Жыл бұрын
રામ રામ માં બારેજાધામ વાળી બહુચર ના ખાતાની ખૂંખાર મેલડી માઁ તમને રામ રામ માં રામ રામ.
@son_of_meldi
Жыл бұрын
જય શ્રી સત્ શ્રી બહુચર ખુંખાર મેલડી માઁ ને ઝાઝા રામ રામ ❤❤ રામ માડી રામ 🚩🚩
🙏હે માં દુખીયા ની બેલી બહુચર મેલડી માં તમને ખૂબ ખૂબ રામ🙏🚩🚩🚩🚩
@combinegaming5829
Жыл бұрын
રામ રામ મા જય ખુંખાર મેલડી માઁ🙏🙏🙏🌹🚩રામ રામ મા મારી કુળદેવી માં ના રામ 🙏🙏🙏🌹🚩
@khunkhar_meldi_maa_007
Жыл бұрын
હે માઁ મેલડી ને મારા જીવ ને મારા રામ રામ માઁ મેલડી ❤❤❤
@user-cv8cs4un2s
Жыл бұрын
મારી માને ખૂબ ખૂબ રામ રામ માડી 🙏🙇🙌
@theglam9494
Жыл бұрын
😭😭 રામ માડી રામ અમારી વાલી ગુરુ માતા તમને કોટી કોટી વંદન મા અંતર આત્મા થી આસોડા નીકળી ગયા માં તમારી દયા નો કોઈ પાર નથી મારી માવડી તમને અને સેવક ભાઈઓને મારા ભાવ ભર્યા કોટી કોટી વંદન માં મારે ખૂબ તકલીફ છે મા
@vijaydabhi2612
Жыл бұрын
જય માં ખુંખાર બહુચર માં મેલડી દયાકરો મારી ઉપર દયા કરો મા
@yashvasava9089
Жыл бұрын
મારી ઉગતાની મેલડી માઁ ની જય હો મારી કુળદેવી ખબાર નથી મા ધોળકા થી મહેન્દ્ર ભાઈ વસવા રામ માડી રામ
🙏🏻❤️ Jay Shree Khunkhar Meldi Maa ❤️🙏🏻🙏🏻❤️ Jay Shree Bahuchar Maa ❤️🙏🏻❤️❤️ Mari Bane Mataji Ne Ram Ram Mari Ram Ram ❤️🙏🏻❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@Kaleshwari_maa_official
Жыл бұрын
માઁ બહુચર ખુંખાર રજવાડી મેલડી માઁ તમારા વખાણ કરવા માટે શબ્દો જ નહીં માઁ સાક્ષાત હાથોહાથ લક્ષ્મી આપી કેવો ભાવ પ્રેમ ભક્તિ હશે ભાવિક ની અને સામે તમે કેવા દયાળુ મમતા પ્રેમ વાળા માઁ હશો કે માનતા માં આવેલ લક્ષ્મી તમે હાથોહાથ ભાવિક ને ભાડા માટે આપ્યા આવી દયાળુ કૃપાળુ માયાળુ આ કાળા કળજુગ માં સ્વાર્થી દુનિયામાં તમારા જેવી માઁ મળવી મુશ્કેલ છે નામુમકીન છે અમને તમે મળ્યા માઁ નસીબદાર અમે છીએ આભાર રામ રામ માઁ🙏🚩
Пікірлер: 1,2 М.