જય શ્રી બહુચર ખુંખાર મેલડી માઁ ને ઝાઝા રામ રામ ❤❤ રામ માડી રામ🚩🚩
@mukeshdamor7943
Жыл бұрын
રામ રામ મારી ગુરૂ માતાજી ખુંખાર મેલડી માં તમારા આર્શીવાદ અને મારી કુળદેવી માં ની કૃપા હંમેશા મારા પર રહે અને અમારા ગુના નું સમાધાન બતાવજો માં રામ્ રામ્ માડી અને અમારા દેવ ચોખ્ખા થાય એવું કૃપા કરજો માં ❤️😘👑🪔🙏
@DilipPatel-pf3ph
Жыл бұрын
સોલંકી પેઢીની ઉગતા પોરની બહુચર ખુંખાર મેલડી માઁ રામ રામ 🙏🙏 માઁ નો ડંકો આખા વિશ્વ માં વાગશે અને આપણા ભારતના ગુજરાતનું બારેજા ધામનુ નામ આખા વિશ્વ માં ગૂંજશે માઁ ખુબ ખુબ રામ રામ 🙏 જય શ્રી રામ 🚩🚩
@Kaleshwari_maa_official
Жыл бұрын
બારેજા ધામ રામ વાળા બહુચર માઁ ખુંખાર રજવાડી મેલડી માઁ ના દરબારમાં ફરી ફરી ભુવા કરી કરી ને થાકી ગયેલા હોય મારા જેવા હતાશ થયેલા હોય અને દેવ ની આશા બધું છોડી દીધી હોય અને છેલ્લે માઁ બહુચર મેલડી માઁ મળ્યા અને મારો મારા પરિવાર નો અને મારા દેવ નો ન્યાય વહેવાર બતાવ્યા અને આજ ખરા અર્થમાં જીવન જીવીએ એવું લાગે છે ખુબ ખુબ રામ રામ માઁ🙏🚩🚩🚩
@DesaiSachin-qo9ju
Жыл бұрын
Ma mari to adru jay che ma kai kar sahn nahi tatu ma mara dhusmn khush ne hu dhuki kem
@Kaleshwari_maa_official
Жыл бұрын
@@DesaiSachin-qo9ju રવિવારે આવતા હોવ છો તો પછી દર્શન ની લાઇન થાય છે તો ગણાય ભાવિકો ના સવાલ ના જવાબ માઁ આપે જ છે તમે પણ પૂછી શકો છો દર્શન ની લાઇન માં જે પણ બતાવે માઁ એનો રસ્તો કરજો જરૂર ગુમાયેલ વસ્તુ કે માણસ પાછો મળશે રામ રામ🙏🚩
@DesaiSachin-qo9ju
Жыл бұрын
@@Kaleshwari_maa_official દર્શની લાઈન કેટલા વાગે લાગે છે અમને ખબર નથી અમે ગયા તો સેવકો ના પાડતા હતા કે અત્યારે ના પૂછાય અમે બે થી પાંચ ત્યાં હોઈએ છીએ
@Kaleshwari_maa_official
Жыл бұрын
@@DesaiSachin-qo9ju રાહ જોવો છેલ્લા દર્શન ની લાઇન થાય જ છે બધા ને જવાબો આપે છે માતાજી તમે તમારા સમયે નીકળી જાવ એમાં માતાજી શુ કરી શકે રામ રામ🙏🚩
@DesaiSachin-qo9ju
Жыл бұрын
@@Kaleshwari_maa_official ha bhai he rokasu
@prakashsolanki1315
Жыл бұрын
હાચુ માં હાચુ માં તમારા જેવા ન્યાય ક્યાંય જોવા ના મળે માં. રામ માડી રામ... રામ માડી રામ....રામ માડી રામ.....રામ માડી રામ......રામ માડી રામ.......રામ માડી રામ જય શ્રી બહુચર મેલડી માં....... જય ખુંખાર મેલડી માં....🥺🙏🙇🥺🙏🙇🥺🙏🙇🥺🙏🥺
@Sun_Off_Meldi_143
6 ай бұрын
મારી ખૂંખાર મેલડી માઁ જો માં તું મારી માતાજી માઁ મેલડી ભેંસાસુર ઝાપડી જોગણી ભાથીજી દાદા અને મસાણી અઘોરી ને આ ચાયતર નવરાત્રી માં રમવા ઉતારે તો હું તારું નારિયેળ ચૂંદડી ચડાવીશ માઁ અને જે પણ કાય ભૂલ હોય તો તેનો દીવો પણ કરીશ માઁ જાય હો માં મેલડી
@mahidamahipalsinhji1399
Жыл бұрын
🙏🚩 શ્રી માં ક્ષેમકલ્યાણી પરીવાર ના ખૂબ જાજા રામ રામ 🚩 રામવાળી મેલડી માં સત્ નો દરબાર સત્ય ની સાચી સમજણ આપનારી માં, સત્ય નો ન્યાય આપનારી માં અને સત્ય નું માગૅદશૅન આપનારી માં ❤ દરેક ભાવી ભક્તો ને સત્ય ના માગૅ મા લઈ જનારી માં ખૂબ જાજા રામ રામ 🥰 🙏🚩 જય જય શ્રી રામ 🚩🙏
@sunilmakwana5892
8 ай бұрын
🙏જય રામ વાળી ખુંખાર મેલડી માઁ 🙏
@manojchauhan4812
Жыл бұрын
ખુબ જાજા રામ રામ મારી લાડકવાયી ગુરૂ માતા 🙏🚩🚩
@mansimakwana7572
Жыл бұрын
🙏😇રામ રામ મારી ખુંખાર મેલડી માં 😇🙏
@BhavanaRaval-kw8ts
Жыл бұрын
રામ રામ માં જય ખુંખાર મેલડી માઁ ❤❤ આભાર માં તમારો માં આજે અમારા પૂર્વજ નો વેવાર કરીઓ કેટલા વર્ષે અમને હકે થી પોહચે એમની આત્મા ને તૃપ્તિ મળે એવું કરજો રામ રામ માં ને હું તમારા ધામે એવું એવો રસ્તો કરજો માં તમારા ધામે નથી આવતું પણ માં ધીરજ આપજો રામ રામ જય ખુંખાર મેલડી માઁ ❤❤❤❤❤❤
@rathodbalavantsinh6463
Жыл бұрын
રામ રામ મેલડી માઁ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@mehulbhaimakwana-zv1ev
Жыл бұрын
🙏🚩રામ માડી રામ🌺બહુચર મેલડી માં ને અમારા ખુબ જાઝા રામ રામ🚩🙏⚔️🙏
@ashokbaraiya2144
Жыл бұрын
ખુંખાર મેલડી બહુચર માં ને મારાં રામ રામ માંડી 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
રામ માંડી રામ રામ રામ સોલંકી પેઢી ની બહુચર માતાજીના ખાતાંની રામ વારી ખુંખાર મેલડી માતાજી ને રામ રામ સોલંકી પેઢી ની બહુચર મેલડી માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે
@user-bo1ht3lx5x
6 ай бұрын
બારેજા વાળી રામ વાળી મેલડી બહુચર ને મારાં રામરામ માં તારા બાળક ના જાજા રામ રામ માં મારાં અંતરની અ રજી સા ભળો માં તારા દુવારે મારે આવું છેં જય માં બારેજા વાળા જ ગ માં જય હો માં તમાસહુના દુઃખ દૂર કરો માં
@miteshvasava9357
Жыл бұрын
રામ ‼️🌹રામ‼️🌹 માડી🌹‼️ જય ખુંખાર મેલડી મા🙏
@rajubhasarvaya9179
Жыл бұрын
🙏🙏🌹🌹🚩 હા મારી માનીતી માં મેલડી હા 🚩🌹🌹🙏🙏😌😌
@Kaleshwari_maa_official
Жыл бұрын
જય શ્રી બહુચર મેલડી માઁ રામ રામ🙏🚩
@Dr.Niteshyadav
Жыл бұрын
*જય શ્રી બહુચર મેલડી માઁ* (બારેજા ધામ)
@gangabenshrimali5883
Жыл бұрын
જય શ્રી બારેજા ની સોલંકી વંશની બહુચર માં ના ખાતાં ની ખુંખાર ખુંખાર ને ખુંખાર મેલડી માં કલ્યાણ કરજો નોંધારા ની આધાર દુઃખિયા ની બેલી માં કૃપા કરજો માં મારી માનીતી લાડલી વાઘણ સાવજ દુખીયા ની બેલી માં અમારા અધુરાં કામો પુરા કરવા મારી ખુબ જ ભાવ થી પ્રાર્થના કરું છું જય માતાજી
@bharatmakwana236
Жыл бұрын
દેવ દુઃખ માં અમારી માં કેટલી મજબૂર હસે કોણ જાણે કેટલી દુઃખી હસે કોને ખબર હે
@nareshchavda5686
Жыл бұрын
🙏🙏🙏🙏🌹🌹🌹🌹🚩🚩🚩🚩જય શ્રી બહુચર મેલડી ને રામ રામ રામ રામ રામ 🙏🌹🌹🌹🌹🙏🙏🌹🚩🚩🚩
રામ રામ માંડી પિયુષ રાણા અમદાવાદ જય ચામુંડા માં ના રામ રામ માંડી માં દરેક ભાવિક ના કામ થાય છે જે માં માસી પર વિશ્વાસ શ્રધ્ધા રાખે છે રાત દિવસ રામ રામ રામ રામ માં માં કરે છે રામ રામ માં જય ચામુંડા માં
@yuvrajsinhzala9456
Жыл бұрын
આજ નેઆજે હારે રેજોમા ખૂશીના સમાચાર આપજો મા પછીજ પાણી પીસ મા રામ માડી રામ જય ખૂંખાર મેલડી માં રામ મા જય બહૂચર મેલડી માં ભાભી ને દસ વષર્ષે દિલવરી નો કેસ છે મા તમે બધુ જાણો છો મા બસ અમારી હારે રેજો મા કાય વિઘન નો આવે મા જયખૂંખાર મેલડી માં 🎉
@HitenRana-zb9zj
8 ай бұрын
રામ માડી રામ માઁ બધાને એક જ આશીર્વાદ મળે કે કોઈ ના ઘર માં કોઈ તકલીફ ના પડે.❤
🙏🏻🙏🏻🙏🏻રામ રામ માડી.... મારી દરેક ભાવિકોને એક નમ્ર વિનંતિ છે કે જો તમે માં ના સાનિધ્યમાં આવતા થયા હોય ને માં નો છેડો જાલ્યો હોય ને માં પર વિશ્વાસ બેઠો હોય તો ટકી રહેજો...તમારો આજે નહીંતો કાલે પણ માં બેડો પાર કર્યા વગર નહિ મૂકે..આ ખુંખાર મેલડી માં તો દયાનો દરિયો ને પ્રેમ નો સાગર છે..બસ જરૂર છે તો તમારા ભાવની અને શ્રધ્ધા ની. રામ રામ 🙏🏻
@Gohilak749
Жыл бұрын
Ram Ram mari khunkhar meldi maa ne 🙏 🙏🙏🙏🙏
@SohitSaloni-ob5wb
6 ай бұрын
જય મેલડી જય મેલડી મેલડી રામ,
@user-iu6li5xj4o
Жыл бұрын
જય ખુંખાર મેલડી માં રામ રામ માડી રામ રામ 🚩🌹🌹🌹🌹🌹🙏🙏🙏
@vinodpunjani1735
28 күн бұрын
જય શ્રી રામ ખુંખાર મેલડી માઁ બહુચર માતાજી ને રામ
@gohilbrijrajsinh6757
Жыл бұрын
Jay mataji ram ram khukhar meldi maa mari aecha puri kri maa comments in krva ni bdha pela maa tme bdhu jano cho ma dya kro raksha krjo manni aecha puri krjo laj rakhjo sapna ma drshn dyo chamundama maa ne ram ram khukhar meldi maa ne ram ram solanki pedhi na bahuchr maa ne ram ram Goga mharaj ne ram ram mhakali mane ram ram khodiyar maa ne ram ram tmne bthij khbr che maa Mari aecha puri krjo laj rakhjo maa dya kro raksha krjo ram ram khukhar meldi maa ne Jaja ram ram madi ram 😭🥺🙇🏻♀️🌹👑⚔️📿🔱❤️💞🚩
@siddharthvasava1273
Жыл бұрын
🌺 ્ર રામ રામ માંડી મારી મહાકાળીના રામ ્ર 🌺
@khumanchavda2568
Жыл бұрын
રામ રામ બહુચર મેલડી માઁ 🙏🙏
@dangishailesh9770
Жыл бұрын
રામ રામ માડી જય શ્રી ખુંખાર મેલડી માઁ Bareja dham
@user-sy7pt7wt2k
8 ай бұрын
સોલંકી વંશની ઊઞતા પોરની રાજ રાજેશ્વરી બહુચર મેલડી માં ને મારા રામ રામ 🔱🚩🕉️🙏
તમામ જગ્યા તમામ ધાર્મિક સ્થળો તમામ ભુવાજી તમામ માતાજી ફરી ફરી થાકી છેલ્લે માંડી વાડેલ કે હવે આપણે કોઈ ઉદ્ધાર નથી બસ નસીબ ના આધાર ઉપર જીવન કાઢવું છે અને બારેજા ધામ સોલંકી પેઢી ની બહુચર માઁ ખુંખાર મેલડી માઁ મળ્યા અને બેડોપાર થાય એવી આશા બંધાઈ પહેલા આવ્યા ત્યાં જ વિશ્વાસ થઈ ગયો અને જેમ જેમ રવિવાર ભરતા ગયા તેમ તેમ આધ્યાત્મિક પ્રેરણાદાયી પ્રવચન સાંભળ્યા વિશ્વાસ વધતો ગયો મેટર લાઈવ માં સાંભળી સાંભળી ને ભરોસો બેસી ગયો અને માતાજી એ જ્યારે કહ્યું મારા પેઢી ના દેવ ઇતિહાસ નામ પુરાવા પ્રમાણ સાથે કે એ ક્યાં શબ્દો માં વર્ણન કરું હું અને એ માતાજી ના બતાવેલા મારા પેઢી ના દેવ એકદમ સત્ય હતા અને ઘરે પૂજા ચાલુ કરી એક એક દેવ બતાવતા ગયા અને અમે બેસાડી ને પૂજતા ગયા આજ નવુજીવન જીવતા હોય એવું લાગે છે મારી માતાઓ ના શરણ માં માઁ તમે લઈ ગયા છો તમે એક એક જિના જિના ગુના ન્યાય વહેવાર વેણ ના વટાવ બતાવ્યા એ મુજબ કરતા ગયા આજ સફળતા મળવા લાગી છે શબ્દો માં જેટલા વખાણ કરું એટલા ઓછા છે જે માગ્યું એ આપ્યું છે જે વિચાર્યું એ કરી આપ્યું છે જે નહોતું વિચાર્યું એ તમે પૂરું કરી આપ્યું હૈ માઁ ભગવતી સદા આવી ને આવી કૃપા અમી નજર રાખજો માઁ આભાર ખુબ ખુબ જાજા જાજા રામ રામ🙏🚩
@nishaparmar3404
Жыл бұрын
જય મારી કુડદેવી હરસિદ્ધિ માતાજી ના ખુંખાર મેલડી માતાજી ને રામ રામ ❤❤🎉🎉❤❤ રામ રામ માંડી ❤❤🎉🎉🎉 રામ રામ સોલંકી પેઢી ના ખુંખાર મેલડી મા 🎉🎉❤❤
@ravirajmakwana3689
Жыл бұрын
Ram Ram Maa 🙏🏻❤️🙏🏻
@FreeFireMaincraftPLAY
Жыл бұрын
રામ રામ મેલડી માઁ તમે તો મારી મનની વaત કરી કે ઘર સંસાર છોડવાની,,🙏🙏
Пікірлер: 767