અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
______________ કિર્તન ________________
કાના આવી જા મારા ઘરમાં બહાર ગરમી પડે છે બહુ કારમાં
તને ઠંડી ઠંડી આઈસ્ક્રીમ ખવડાવું
આઈસ્ક્રીમ માં રાજભોગ લાવું
હે કાના આવી જા મારા ઘરમાં બહાર ગરમી પડે છે બહુ કારમાં
તને બરફના ગોળા ખવડાવું
મહીં મીલ્ક મલાઈ નખાવુ
હે કાના આવી જા મારા ઘરમાં બહાર ગરમી પડે છે બહુ કારમાં
તને ઠંડી ઠંડી લસ્સી પીવડાવુ
મહીં કાજુ ને દ્રાક્ષ નખાવુ
હે કાના આવી જા મારા ઘરમાં બહાર ગરમી પડે છે બહુ કારમાં
તને ઠંડી ઠંડી છાસ પીવડાવુ
મહી મીઠું ને જીરું નાંખવું
હે કાના આવી જા મારા ઘરમાં બહાર ગરમી પડે છે બહુ કારમાં
ઠંડો શેરડી નો રસ પીવડાવુ
મહી લીંબુ નો રસ નખાવુ
હે કાના આવી જા મારા ઘરમાં બહાર ગરમી પડે છે બહુ કારમાં
મારા હંસા બેન તમને વીનવે
તું દર્શન દેવા ને વેલો આવજે
હે કાના આવી જા મારા ઘરમાં બહાર ગરમી પડે છે બહુ કારમાં
Негізгі бет કાના આવી જા મારા ઘરમાં બહાર ગરમી પડે છે બહુ કારમાં || નીચે લખેલું છે || કષ્ટભંજન કિર્તન
Пікірлер: 33