અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ - ગુજરાત્રી પ્રસ્તુત કરે છે 'કવિતાના ક, ખ, ગ...'
પ્રથમ ગુજરાતી 'બૈતબાજી'ના સર્જકો તરફથી ગુજરાત સ્થાપના દિન ની પૂર્વ સંધ્યાએ, સમગ્ર વિશ્વના ગુજરાતીઓ અને કાવ્યપ્રેમીઓને એક અમૂલ્ય ભેંટ...
ફરી એક વખત કવિ મિલિન્દ ગઢવી અને નાટ્યકાર વિરલ રાચ્છની જુગલબંધીમાં માણો ગુજરાતી ભાષાના કેટલાંક ઉત્તમ કવિઓની કેટલીક શ્રેષ્ઠ કવિતાઓ - 'કવિતાના ક, ખ, ગ...'....
વિડીયો શૂટિંગ :
અભિષેક ઠાકર (જૂનાગઢ)
હર્ષલ કનખરા (જામનગર)
વિશેષ આભાર :
ચેતન માધવાણી (જામનગર)
#Akila #Gujratri #ViralRachh #MilindGadhavi #GujaratDay #કવિતા #Kavita #Literature
Негізгі бет Kavita na 'K, kh, g...' | Milind Gadhavi | Viral Rachh | Akila
Пікірлер: 41