નમસ્તે સાહેબ વારંવાર તમારા વિડીયો જોવાથી ખેતી મા ધીરે ધીરે ખેતી ની દીશા બદલી રહ્યા છીયે
@parbatparbatkumarpurohit7914
3 жыл бұрын
Sir me Rajasthan se hu.Aor Aap ke all video dekhta hu.Aapke dara batai jankari bahut Aachi laghti hai.Aapke samjane ki bhasa bhut saral hoti hai jo koi bhi farmers samaj sakta hai.sair mughfali me jo p.r.j.tonic Cultar Aata hai spary karne ka uska video banaye, thanks your all videos is best
@hepilchhodavadiya4109
3 жыл бұрын
धन्यवाद🙏🙏 आप गुजराती समझ सकते हे❓ मेरी हिंदी उतनी अच्छी नहीं है। फिर भी टूटीफूटी हिंदी में वीडियो बनाने का सोच रहा हु😂😁
આપના લાગતા વળગતા ખેડૂત ગ્રૂપ માં વિડિયો મોકલી આપશો જી.
@baradrajesh7741
3 жыл бұрын
મોકલી દીધો છે ભાઈ બધા ને
@ahirvipul666
11 ай бұрын
Hepil bhai aa badha tatvo 17 tatvo mix karine paya khatar tarike aap sake k ny
@narendrapatel562
3 жыл бұрын
Good good sar
@hepilchhodavadiya4109
3 жыл бұрын
આભાર 🙏🙏
@gunvantladumor1896
3 жыл бұрын
જય સોમનાથ
@hepilchhodavadiya4109
3 жыл бұрын
જય સોમનાથ.....
@alpeshkumarpatel2457
3 жыл бұрын
કાર્બન શામાંથી મળેછે.?
@hepilchhodavadiya4109
3 жыл бұрын
ટુંક સમયમાં વિડિયો અપલોડ કરીશ....
@ahirramesh5154
3 жыл бұрын
kheti ma karban hoy to dap 12 32 16 khatar vadhare lage
@hepilchhodavadiya4109
3 жыл бұрын
હા
@immu3787
3 жыл бұрын
Varmicompost no use kevi rite Karvu ane benifit che ena par ek video banavo saheb.
@hepilchhodavadiya4109
3 жыл бұрын
ઓકે વર્મિકંપોસ્ત કેમ બનાવવું તેનો વીડિયો આગળ મુકેલ છે..
@immu3787
3 жыл бұрын
@@hepilchhodavadiya4109 logo ne use kevi rite Karvu enu noleg nathi . benifit ane je kisan use kare che emno response su che evo video banavo to thodi maza aav se ane apda khetud mitre pan faydo thase .hu pan chahu chu ke Tamara video na mathay thi sov ne pohche .plz sir mari ek request che Tamara thi plz .tame kaam saru karo cho saheb aatlu Maru ek nanak du kaam che
@hepilchhodavadiya4109
3 жыл бұрын
@@immu3787 ચોક્કસ... વિડિયો મુકીશું....👍
@viramchadahir2187
3 жыл бұрын
Saheb apne 0 52 34 khatr nu rijlt nthi malyo atle khatr chek karva mate bhuj ma kya thse janavjo
@hepilchhodavadiya4109
3 жыл бұрын
કઈ કંપની છે?
@ashwinzala6287
3 жыл бұрын
Good 👍
@hepilchhodavadiya4109
3 жыл бұрын
આભાર 🙏
@jaydharnidhardhimastatusvi4687
3 жыл бұрын
Nice sar
@hepilchhodavadiya4109
3 жыл бұрын
આભાર...
@tarunlakhani1115
3 жыл бұрын
Good bhai
@hepilchhodavadiya4109
3 жыл бұрын
આભાર... તરુણ ભાઈ🙏🙏
@dilippadhiyar5851
3 жыл бұрын
ખુબ સરસ 🙏🙏🙏👍
@hepilchhodavadiya4109
3 жыл бұрын
આભાર
@ashvinkyada803
3 жыл бұрын
ખુબ સરસ વાત કરી અત્યારે મોટા ભાગના ખેડૂતો એવું માને છે કે ડી એ પી વગર નકામું હાલમાં પણ પોઝીશનમાં એવી છે કપાસ મા ૨૦ થી૩૦ જીંડવા બેસે પછી આખો છોડ પુરો થય જાય છે માહિતી આપવા બદલ આભાર
@hepilchhodavadiya4109
3 жыл бұрын
આભાર....
@mansukhbhaisavaliya6085
3 жыл бұрын
Good👍 bhai
@hepilchhodavadiya4109
3 жыл бұрын
આભાર
@mathurbhaigoti6567
2 жыл бұрын
17 prakar na poshak tatva valu koi khatar bazarma male chhe? Suggest please.
@hepilchhodavadiya4109
2 жыл бұрын
ના વધારે માહિતી માટે 7574848586 માં મેસેજ કરશો જી
@haribhai9513
3 жыл бұрын
Very good
@hepilchhodavadiya4109
3 жыл бұрын
આભાર....હરી ભાઈ🙏🙏🙏
@gadhemahesh6326
2 жыл бұрын
Sir mung che te jamin વધારે ખેંચે છે તેનું છું કરવાનું
@dr.hansagami2561
3 жыл бұрын
Hepil bhai..very informative video which related to issue of carbon and nutrition requirement fr soil health and crop...easily understood by farmers..
@hepilchhodavadiya4109
3 жыл бұрын
આભાર 🙏
@patelritesh9366
Жыл бұрын
Marcha ni kheti ma payo nu khatar Kaya nakhva joie
@HindiLoveShayari143
2 жыл бұрын
Bhai amare to kharch ghati rahyo chhe ne utpadan vadhi rahyu chhe dar varshe, bas paya na ghadtar ni jarur chhe
@hepilchhodavadiya4109
2 жыл бұрын
૧૦૦ ટકા....
@mahendraayar6697
Жыл бұрын
Aama saniyu khatar hu dar 1yasr a apiye site ne jivamryut aapiye to sali k dar 1 mahine to
હેપી ભાઈ ઓર્ગેનિક ખેતી મા કેવી રીતે વધારી શકાય તે જણાવશો
@hepilchhodavadiya4109
2 жыл бұрын
આગળ કાર્બન નો વિડિઓ માં વિગત કહી છે
@ranchhodanghan7900
2 жыл бұрын
@@hepilchhodavadiya4109 ok
@bharatahir3074
3 жыл бұрын
👌👌👍👍👍💯
@hepilchhodavadiya4109
3 жыл бұрын
આભાર 🙏
@puratannagaridhank7145
3 жыл бұрын
🌏🌐🌐🌐🌐
@kaushikchhodavadiya6652
3 жыл бұрын
👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻
@hepilchhodavadiya4109
3 жыл бұрын
આભાર
@pansuriasagar
3 жыл бұрын
કાર્બન નો વિડિયો બનાવો
@hepilchhodavadiya4109
3 жыл бұрын
ટુંક સમયમાં..
@hepilchhodavadiya4109
3 жыл бұрын
Vidio અપલોડ કર્યો છે
@alafainfo
3 жыл бұрын
All farmer must follow..JADAM Ultra low cost farming ..
@hepilchhodavadiya4109
3 жыл бұрын
વિગત થી જણાવજો jadam વિશે....
@alafainfo
3 жыл бұрын
@@hepilchhodavadiya4109 just find in utube. Jadam ulta low cost farming....get all video there...thx
@drajai8405
2 жыл бұрын
Korean chhe ne ?? Maati ni andar ek dravan chhatvanu hoy ama
@samirahmed5593
3 жыл бұрын
સરસ માહિતી આપી.... સાહેબ મારી જમીન ph લેવલ 5 થી 6 ની આસપાસ સે તો વધાર વા માટે સુ કરવું PH કેટલું હોવું જોઈએ... માહિતી આપજો...
@hepilchhodavadiya4109
3 жыл бұрын
Kyo vistar?
@hardaschocha2592
3 жыл бұрын
6.5thi 7.5ni vachhe Hoy to best
@lifeoffarmar7761
3 жыл бұрын
To sir evu kyu khatar se jema badha tatvo avi jay chaniya khatar sivay kyo
@hepilchhodavadiya4109
3 жыл бұрын
વિજ્ઞાન લોહી લેબોરેટીમાં બનાવી શકતું નથી. તેમ તમામ તત્વો રસાયણ ના સ્વરૂપ માં બેગ માં મોટા પ્રમાણ માં બની શકતાં નથી. તેના માટે જમીન માં થી કે કુદરત દ્વારા મળતા સ્ત્રોત ની જ જરૂર પડે. અળસિયા ખાતર, લીલો પડવાશ , સુકો પડવાષ , પશુ સમાધિ , પાક અવશેષ નું જમીન પર આછાદન / મલચિંગ વગેરે થી થઈ શકે
@kkrabari9565
3 жыл бұрын
Carbon no video jaldi banavjo bajar ma mali sake ae pan mahiti aapjo
Пікірлер: 290