=====કીર્તન=======
સત્સંગ કીધો પણ હૃદયના લીધો
નિંદા માંથી નવરા ના થાઈ આ સંસારમાં
ભૂલ પડી ભગવાન અમારી
તુલસી વવરાવી મેં ગીતાજી ગવરા વી
ગીતાજી ના જ્ઞાન ના લીધા સંસારમાં ભૂલ.....
કાના તારી ગાવડી ને માવડી રે કીધી
અધ વચ્ચે જાતા એને રેઢી મેલી દીધી
પાછી એની ખબર ના લીધી સંસારમાં ભૂલ...
સૌને આંગણિયે દીકરીરમતી
નાની હતી ત્યારે સૌને ગમતી
મોટા થઈ તો માન ન દીધા સંસારમાં......
રામાયણ વાંચ્યા અમે તો ભાગવત વાંચ્યા
ભાઈ માંથી ભેદ ન કાઢીયા રે સંસારમાં....
ચાર ચાર ધામની જાત્રા કિધી
દેવડે દેવડે દોડું જોને દીધી
કુટુંબમાંથી કલેશ ના કાઢ્યો રે સંસારમાં...
સાધુ જમાડ્યા મેં તો બ્રાહ્મણ જમાડ્યા
ભાણેજ ના ભાવ ના પૂછ્યા રે સંસારમાં....
ગંગામાં ના અમે ગોમતી મા ના આયા
માવતર ને પાણી ના પાયા સંસારમા.....
સતસંગ કીધો પારો દિયે ના લીધો
નિંદા માંથી નવરા નો થાઈ
આ સંસારમાં ભૂલ પડી ભગવાન.....
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Негізгі бет ખુબ સરસ કીર્તન છે એકવાર જરૂરથી સાંભળ જો.. (કીર્તન નીચે લખેલ છે 👇👇) ગુરુકૃપા કીર્તન#
Пікірлер: 15