લોકો સેવા કરે માની ગયો હો |સાઇકલ લઇને આશાપુરા પહોંચી ગયા | સાઇકલયાત્રા | #harjigingoravlogs
#cycleride #dailyvlog #gujrativillagelife #yatra
instagram : harji_gingora
દ્વારકાધીશ મિત્રો,
આ આપણી વ્લોગ ચેનલ છે જેમાં આપણે ગામડાની લાઇફસ્ટાઇલ કેવી હોય તેને લગતા વિડિયો બનાવી છી, અને ક્યારેક ખિસ્સુ ગરમ હોય તો ટ્રાવેલિંગ વિડિઓ પણ આપણે બનાવી છી. તો મિત્રો મારું કામ તમને આનંદ કરાવવાનું છે અને તમારું કામ મને પ્રોત્સાહિત કરવાનું છે. જો આપણા વિડીઓ તમને પસંદ આવે તો વિડિઓને લાઇક કરો એક સારી કોમેન્ટ કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી મારા રોજના વિડીયોની અપડેટ તમને મળતી રહે…
ધન્યવાદ..🙏
આપણા બીજા વીડીઓની લિન્ક નીચે આપેલ છે👇
• આશાપુરા સાઇકલ યાત્રા |...
• આશાપુરા સાઇકલ યાત્રાનો...
• સાઇકલ લઈને આશાપુરા | સ...
• નવી સાઇકલ લીધી | કયા જ...
• નાવ ડૂબી ગઇ | હોળી લઈન...
Негізгі бет લોકો સેવા કરે માની ગયો હો |સાઇકલ લઇને આશાપુરા પહોંચી ગયા | સાઇકલયાત્રા |
Пікірлер: 5