________ મહાવીર જયંતિ__________
આજ છે પ્રભુજી નો દિવસ - જનમ જી,
હું પણ ચાલી રહ્યો આ પ્રભુ ના સિદ્ધાંત જી,
જોવા મળેલી પ્રભુ ની વિતરાગતા જી,
પણ ભળી ભટક્યો આ ઉભી પ્રકૃતિ જી,
દોષો ઓગાળવા મહાવીરે ખોલ્યા પ્રતિક્રમણ જી,
સમજી શક્યા જે લોકો ના ઊંચા ઉપાદાન જી,
ફળ ને ડા ળ થી છૂટું પાડે એ અપાદન જી,
સંગમ દેવ જેમની સામે હારી ગયા એ આ સાચ્ચા હરી જી,
ચંડ કૌશિયા ને પમાડ્યો પ્રભુ એ ઉપદેશ જી,
જેનાથી છોડાવ્યો એને એના ક્રોધથી,
નહી છૂટો તમે બાંધી જીવો રાગ-દ્વેષ થી,
પ્રભુ ગયા કેવલ જ્ઞાન નો માર્ગ બંધ થયો જી,
પણ દાદા ભગવાન કલ્કી અવતાર થયા જી,
જેમ ના અક્રમ વિજ્ઞાન થકી મોક્ષ ખુલ્યો જી,
એમ ના થકી જ પામ્યા છૂટવાના સાધન જી,
મહાવીર ઘાલી ગયા આ બ્રહ્મચર્ય - મહા વ્રત,
કેમકે જાણી ગયા જ્ઞાન માં કે ક લી કા ળ માં ભુલસે લોકો અણુ વ્રત,
લોકો ભાન ભુલસે લાલચ - પૈસા - મિલકત,
કલિકાળ માં યુદ્ધો થશે પાણી ની પણ થશે કિલ્લત,
અવળા કર્મો કરતા નહી લાગે કોઈને ય જિલ્લત,
અરે કર્મો ને કારણે હશે જીવવાની વસ્તુઓ ની અછત,
અરે જોઈ લેજો,
સંભારી લેજો,
પ્રભુ ભજી લેજો,
યાદ કરી લેજો,
કુદરત નો માર યાદ રાખજો,
નહીતો ચાર ગતિ માં રખડશો,
ક્યાં ક્યાં જઈને કોને હવે સુધારશો,
કે પછી મારી જેમ જાતે જ સુધરશો...!!
________ મહાવીર જયંતિ__________
મહાવીર ને હજી બી ભજું જી,
કેમકે સાચા થયા એ તીર્થંકર જી,
હારી ને જીતેલા મોક્ષે ગયા જી,
મે આવું બધું દાદ પાસે જાણ્યું જી...!!
Linkedin articles : / karma-kicking-you-6882...
KZitem : / @tech2peace
FB : / 340280377651270
Blogs : pratik007007.b...
#lordmahavira #unbiased #jainism #dadabhagwan #lordshiva #lordkrishna #soulfulliving #soul #trimandir
Disclaimer -
video is for educational purpose only.Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
Негізгі бет Lord Mahavir Spoken - during taking Diksha Program
No video
Пікірлер: 2