માઇક્રોમાં રહેલી વામ ફૂગ જમીનમાં પોતાના વિકાસની સાથે સાથે અસંખ્ય હાઈફી-તાંતણાઓ બનાવી પાકના મૂળિયાને ઝડપથી વિકસાવી પોતે કૃત્રિમ મૂળિયા જેવું કામ કરે છે.
આ ફૂગના તાંતણા જમીનમાં દૂર-દૂર સુધી ફેલાઈને જુદા-જુદા સૂક્ષ્મ તત્વો ભેગા કરી મૂળ દ્વારા પાકને પૂરા પાડે છે.
જે પાકના મુળિયાથી એક મીટરથી પણ વધારે અંતર સુધી વિકસી છોડથી દૂર પડેલા પોષકતત્વો લઈ પાકને આપે છે.
જમીનમાં સ્થિર થયેલા પોષકતત્વો મૂળને પુરા પાડતુ વિશ્વસનીય માઈકોરાઈઝા
એટલે ક્યુરેટીવ માઈક્રોબ્સનું માઈક્રા
Негізгі бет માઈકોરાઈઝા માટે તો ક્યુરેટીવનું માઈક્રા જ. || ખેડૂતે મરચીમાં મેળવ્યું બમ્પર ઉત્પાદન
Пікірлер: 8