મીરાં મૈયર માંથી લાવ્યા રાધેશ્યામને રે...
મીરાં ઊંચા તે કુળને કલંક
મીરાં છોડી દ્યો રાધેશ્યામ ને રે...
મીરાં મૈયર માંથી લાવ્યા રાધેશ્યામને રે...
મીરાં ભગવા તે ભેખ નથી શોભતા રે
મારી ચુંદડી ને લગાડ્યા કલંક
મીરાં છોડી દ્યો રાધેશ્યામ ને રે...
મીરાં મૈયર માંથી લાવ્યા રાધેશ્યામને રે...
મીરાં ચંદન નાં તિલક નથી શોભતા રે
મારી ટીલડી ને લગાડ્યા કલંક
મીરાં છોડી દ્યો રાધેશ્યામ ને રે...
મીરાં મૈયર માંથી લાવ્યા રાધેશ્યામને રે...
મીરાં તુલસીની માળા નથી શોભતી રે
મારા હારલા ને લગાડ્યા કલંક
મીરાં છોડી દ્યો રાધેશ્યામ ને રે...
મીરાં મૈયર માંથી લાવ્યા રાધેશ્યામને રે...
મીરાં હાથમાં તે બેરખાં નથી શોભતા રે
મારા ચૂડલા ને લગાડ્યા કલંક
મીરાં છોડી દ્યો રાધેશ્યામ ને રે...
મીરાં મૈયર માંથી લાવ્યા રાધેશ્યામને રે...
મીરાં પગમાં તે ઘુંઘર નથી શોભતા રે
મારા ઝાંઝર ને લગાડ્યા કલંક
મીરાં છોડી દ્યો રાધેશ્યામ ને રે...
મીરાં મૈયર માંથી લાવ્યા રાધેશ્યામને રે...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
Негізгі бет Музыка મીરાં મૈયર માંથી લાવ્યા રાધેશ્યામને રે - અરુણાબેન ( કિર્તન લખેલું નીચે છે)
Пікірлер: 47