અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
________________ કિર્તન __________________
મારી પાટી માં લખાવો રાજા રામજી નું નામ
મારી પાટી માં લખાવો રૂડા રામજી નું નામ
રૂડાં રામજી નું નામ સીતા રામજી નું નામ
મારી પાટી માં લખાવો રૂડા રામજી નું નામ
મારા અંતર માં ઓળખાવો રૂડા રામજી નું નામ
મારા ચીતડા માં ચીતરાવો રાજા રામજી નું નામ
મારી પાટી માં લખાવો રૂડા રામજી નું નામ
મારા મનડાં માં દોરાવો રાજા રામજી નું નામ
મારા આત્મા માં લખાવો રૂડા રામજી નું નામ
મારી પાટી માં લખાવો રૂડા રામજી નું નામ
મારા જીવનમાં ઝંપલાવો રૂડા રામજી નું નામ
મારા પ્રાણ માં પધરાવો રાજા રામજી નું નામ
મારા રદય માં રોપાવો રૂડા રામજી નું નામ
મારી પાટી માં લખાવો રૂડા રામજી નું નામ
મારી બુદ્ધિ માં બોલાવો રાજા રામજી નું નામ
મારા શમણાં માં સંભળાવો રાજા રામજી નું નામ
મારી પાટી માં લખાવો રૂડા રામજી નું નામ
મારા લલાટે લખાવો રૂડા રામજી નું નામ
મારી પાટી માં લખાવો રૂડા રામજી નું નામ
મારા મુખેથી બોલાવો રાજા રામજી નું નામ
મારાં પ્રાણ માં પોઢાડો રૂડા રામજી નું નામ
મારી પાટી માં લખાવો રૂડા રામજી નું નામ
મારી આંખો થી ઓળખાવો રૂડા રામજી નું નામ
મારા કાળજડે કોરાવો રાજા રામજી નું નામ
મારી પાટી માં લખાવો રૂડા રામજી નું નામ
મારી પાટી માં લખાવો રૂડા રામજી નું નામ
Негізгі бет મારી પાટી માં લખાવો રૂડા રામજી નું નામ || નીચે લખેલું છે કિર્તન ||નયનાબેન લાડવા ||કષ્ટભંજન કિર્તન
Пікірлер: 22