મારા વાલા કનૈયા તને રાધા લાવી દઉં | તારી રાધા ને ફરવા એક બગી લાવી દઉં | મિનાબા | gujarati bhajan
મારા વાલા કનૈયા તને રાધા લાવી દઉં (૨)
મારા નોનસંગ લાલ તને રાધા લાવી દવ
તારી રાધાને ફરવા એક બગી લાવી દવ
તને ચાર ચાર પૈડા વાળી બગી લાવી દવ
મારા વાલા કનૈયા તને રાધા લાવી દઉં
વાગે ડીજે ને બેન્ડ વાગે શરણાઈ ને ઢોલ
આયો આંગણિયે અવસર આયો અણમોલ
તારી રાધા ને પટોળુ ને સાડી લાવી દવ
એને સાડી ના ગમે તો ચણીયાચોળી લાવી દવ
મારા વાલા કનૈયા તને રાધા લાવી દઉં
તને ચાર ચાર પૈડા વાળી બગી લાવી દવ
જોડું જાડેરી જાન કરુ બગીઓની લાઇન
તું ના કર ટેન્શન તારી રાધા હશે ફાઈન
તને ગોકુળ ગામમાં એક વાડી લાઈ દવ
તને ચડવા માટે હીર ઘોડી લાવી દવ
મારા વાલા કનૈયા તને રાધા લાવી દઉં
તને ચાર ચાર પૈડા વાળી બગી લાવી દવ
મારા નોન ચક લાલ તને રાધા લાવી દવ
#gujaratibhajan
#bhajan
#ભજન
#kirtan
#jalarambhajanmandalhimatnagar
#jalarambhajanmandal
#surekhabenpanchal
#charcharbangdi
#newbhajan
#satsang
#satsangimandal
Негізгі бет મારા વાલા કનૈયા તને રાધા લાવી દઉં | તારી રાધા ને ફરવા એક બગી લાવી દઉં | મિનાબા | gujarati bhajan
Пікірлер: 8