અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
_______________ કિર્તન _______________
મોર પીંછા નો વાલે હિંચકો રે બાંધ્યો
બાંધ્યો છે વડલા ની ડાળ સીતા ને વાલા શ્રી રામજી
કોણ ઝુલે ને કોણ ઝુલાવે
કોણ હાલરડા ગાય સીતાને વાલા શ્રી રામજી
ગણેશ ઝૂલે ને કાર્તિક ઝુલાવે
પારવતી હાલરડા ગાય સીતા ને વાલા શ્રી રામજી
મોરપીંછા વાલે હિચકો રે બાંધ્યો
બાંધ્યો છે વડલાની દાળ સીતાને વાલા શ્રી રામજી
રામ જુલે ને લક્ષ્મણ ઝુલાવે
કૌશલ્યા માં હાલરડા ગાય સીતાને વાલા શ્રી રામજી
મોરપીછાનો વાલે હિંચકો રે બાંધ્યો
બાંધ્યો છે વડલા ની ડાળ ળ સીતાને વાલા શ્રી રામજી
કોણ જુલા ને કોણ ઝુલાવે
કોણ હાલરડા ગાય સીતાને વાલા શ્રી રામજી
ક્રિષ્ન જુલે ને બળદેવ ઝુલાવે
યશોદામાં હાલરડા ગાય સીતાને વાલા શ્રી રામજી
મોરપીછાનો વાલે હિચકો રે બાંધ્યો
બાંધ્યો છે વડલાની ડાળ સિતાને વાલા શ્રી રામજી
બ્રહ્મા વિષ્ણુને મહેશ ઝૂલે છે
અનસોયામાં હાલરડા ગાય સીતાને વાલા શ્રી રામજી
મોરપીછાનો વાલે હિચકો રે બાંધ્યો
બાંધ્યો છે વડલાની ડાળ સિતાને વાલા શ્રી રામજી
લવ ઝુલે ને કુષ ઝુલાવે
સીતા માં હાલરડા ગાય સીતાને વાલા શ્રી રામજી
મોરપીછાનો વાલે હિંચકો રે બાંધ્યો
બાંધ્યો છે વડલા ની ડાળ સીતાને વાલા શ્રી રામજી
રામદેવ ઝૂલે ને વિરમદેવ ઝુલાવે
મીનળદેવી હાલરડા ગાય સીતાને વાલા શ્રી રામજી
ભક્તો તમારા પ્રેમથી ઝુલાવે
ઝુલો ને દિન દયાળ સીતાને વાલા શ્રી રામજી
ગોપી મંડળ તમને પ્રેમથી ઝુલાવે
જુલોને દ્વારકાધીશ સીતાને વાલા શ્રી રામજી
મોરપીછાનો વાલે હિચકો રે બાંધ્યો
બાંધ્યો છે વડલાની દાળ સીતાને વાલા શ્રી રામજી
Негізгі бет મોર પીંછા નો વાલે હિંચકો રે બાંધ્યો || કિર્તન લખેલું છે || સ્વરઃ નુતન બેન નીમાવત || ગણેશા કિર્તન
Пікірлер: 4