મોરબી શહેરમાં શરૂ થઈ ગયું છે પ્રીમિયમ "Jewel'D ડિલિશિયસ" મલ્ટી ક્યુઝીન ફેમિલી રેસ્ટોરન્ટ..
શનાળા રોડ પર આલીશાન રેસ્ટોરન્ટ જ્યાં મળશે પંજાબી, ચાઈનીઝ, સિઝલર, કોંટિનેંટલ, પિઝ્ઝા, સાઉથ ઈન્ડિયન, ફાસ્ટ ફૂડ, મોક્ટેલ, શેક, ડિઝર્ટ, ચાઈનીઝ-મેક્સિકન સ્ટાર્ટર સહિતની વાનગીઓ..
3 સ્ટાર કેટેગરી રેસ્ટોરન્ટ..અહી લંચ અને ડિનરની સાથે બ્રેકફાસ્ટ, બ્રંચ, ઈવનિંગ સ્નેક્સ પણ મળશે..
ચિલ્ડ્રન પ્લે એરિયા, સેલ્ફી પોઈન્ટ તેમજ પાર્કિગની સુવિધા..
સાથે 150થી 200 લોકોની કેપેસિટી સાથેનો લક્ઝરી Jewel'D સેલિબ્રેશન ગ્રાન્ડ બેન્કવેટ હોલની પણ સુવિધા..
વધુ વિગત માટે જુઓ મોરબી અપડેટનો બિઝનેસ પ્રમોશન શો..જાણીતા એંકર ડૉ.અમીષા રાચ્છ સાથે..
સરનામું : "Jewel'D ડિલિશિયસ"
પૃથ્વીરાજ પ્લોટ,સરદારબાગ સામેની શેરી,સ્વામીનારાયણ મંદિરની પાસે, શનાળા રોડ, મોરબી.
સંપર્ક : 9099045672
#MorbiUpdate
Негізгі бет મોરબી શહેરમાં શરૂ થઈ ગયું છે પ્રીમિયમ "Jewel'D ડિલિશિયસ" મલ્ટી ક્યુઝીન ફેમિલી રેસ્ટોરન્ટ..
Пікірлер