Morbi Update
મોરબી અપડેટમોરબી જિલ્લાની દરેક ખબર હરેક સમાચાર
સત્ય, સરળ, સ્પષ્ટ અને સ્થાનિક સમાચાર
મોરબી...માત્ર ગુજરાત કે ભારત જ નહીં પરંતુ પૂરા વિશ્વનું સૌથી ઝડપી વિકાસ પામતું ઔદ્યોગિક શહેર. લોકલથી ગ્લોબલ વિસ્તરેલા અહીંના વેપાર અને વ્યક્તિઓની જાણકારી ભાગ્યે જ કોઈને નહીં હોય. દિન દુગની - રાત ચૌગની વિકાસ અને પ્રગતિ પામતા આ જિંદાદિલ નગરની ખમીરી, ખુમારી અને નગરજનોની ખંત, ખાનદાનીનો પરચો છેલ્લી એક સદી દરમિયાન અવારનવાર પૂર અને ભૂકંપ જેવી કુદરતી હોનારતો દરમિયાન મળતો આવ્યો છે. આજે મોરબી પોતાની આગવી ઓળખ અને ઐતિહાસિક છબી થકી દુનિયાની નજરોમાં જાણીતું અને માનીતું બન્યું છે એ સમયે આ જિલ્લાની તમામ સ્થાનિક ખબરો, પ્રજાકીય પ્રશ્નો અને છેવાડાની સમસ્યાઓ કે કોઈપણ નાનીમોટી ઘટના, પ્રસંગ કે અકસ્માતોની નાનામાં નાની જાણકારી પણ મોરબી જિલ્લાનાં પ્રત્યેક નાગરિકથી લઈ દુનિયાભરમાં વસતા ગુજરાતીઓને મળી રહે તે હેતુસર મોરબી અપડેટ સતત સ્થાનિક કક્ષાએ નિષ્પક્ષ અને નીડરતાથી કાર્યરત છે.
મોરબી અપડેટ....
ગુજરાતી ભાષાની સૌ પ્રથમ મોરબી જિલ્લાના લોકલ સમાચારની વેબસાઈટ એટલે મોરબી અપડેટ.
morbiupdate.com
- 1:55
- 9 сағат бұрын
ગણેશ મહોત્સવ : બાલાજી ગ્રુપ દ્વારા આયોજીત બાલાજી ગ્રુપકા રાજા ગણેશ મહોત્સવનું વિશિષ્ટ અને ભવ્ય આયોજન
- 2:39
- 17 сағат бұрын
સિરામિક એસોસિએશન અને હરિહરધામ ખોખરા હનુમાનના સહયોગથી કરાયું વૃક્ષારોપણ..જુઓ વિડિઓ.
- 1:09
- 2 сағат бұрын
ગણેશ મહોત્સવ : અમૃતનગર કા રાજાનું વિશેષ આયોજન ગણપતિ પૂજા સાથે બાળકો માટે વિવિધ રમતોનું આયોજન...
- 4:51
- 2 сағат бұрын
મોરબીમાં આવી ગયો છે શક્તિ ફેશન હાઉસ દ્વારા "સ્ટોક ક્લીઅરન્સ સેલ"
- 0:15
- 2 сағат бұрын
મોરબીમાં નરસંગ ટેકરી મંદિરમાં ગઠિયાએ મહિલાનું પર્સ ચોર્યું : ઘટના CCTVમાં કેદ...જુઓ વિડિઓ...
- 2:56
- 2 сағат бұрын
પી.જી.પટેલ કોલેજમાં પરંપરાગત પોશાક પહેરી કરાઈ ગણપતિ પૂજા, જિલ્લા કલેક્ટર રહ્યા ઉપસ્થિત...જુઓ વિડિઓ.
- 3:03
- 4 сағат бұрын
મોરબી શહેરમાં શરૂ થઈ ગયું છે પ્રીમિયમ "Jewel'D ડિલિશિયસ" મલ્ટી ક્યુઝીન ફેમિલી રેસ્...
- 4:13
- 4 сағат бұрын
ગણેશ મહોત્સવ : પારેખ શેરીમા સ્વસ્તિકગ્રુપ કા રાજા ગણેશ પૂજા અર્ચના સાથે રોજ રાષ્ટ્રીય ગીત પણ ગવાય છે
- 2:05
- 4 сағат бұрын
ગણેશ મહોત્સવ : મોરબીમાં મયુરનગરી કા રાજા ગણેશ મહોત્સવનું વિશિષ્ટ અને ભવ્ય આયોજન…જુઓ વિડિયો…
- 1:03
- 4 сағат бұрын
મોરબી : શનાળા બાયપાસ પાસે ડીઝલ ભરેલા ટેન્કરનો અકસ્માત..
- 3:13
- 7 сағат бұрын
ગણેશ મહોત્સવ : મોરબીમાં કાયાજી પ્લોટકાં રાજા ગણેશ પૂજા અર્ચના સાથે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન...
- 2:35
- 7 сағат бұрын
ગણેશ મહોત્સવ : લખધીરવાસ ચોકમાં આવેલ મયુરનગરી કાં રાજાના ગણેશ પંડાલમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ
- 3:33
- 7 сағат бұрын
મોરબીના શાક માર્કેટમાં રાજાશાહી સમયનો લાકડાનો માચડો ધરાશાઈ..
- 2:43
- 9 сағат бұрын
ગણેશ મહોત્સવ : મહેન્દ્રપરા મિત્ર મંડળ દ્વારા આયોજીત મહેન્દ્રપરા કાં રાજા ગણેશ પંડાલની મુલાકાત...
- 0:55
- 9 сағат бұрын
મોરબીમાં ઉછીના પૈસા આપવાની ના પાડતા કેબલ ઓપરેટરની ઓફીસ સળગાવા આગ
- 1:09
- 12 сағат бұрын
મોરબીમાં ટ્રાફિક પ્રશ્ને યુવાનો આકરા પાણીએ, તંત્રને એક સપ્તાહનું અલ્ટીમેટમ...જુઓ વિડિયો..
- 3:40
- 12 сағат бұрын
મોરબીના દરબારગઢ દેરાસરમાં સંવત્સરીની ઉજવણી, જુઓ વિડિઓ
- 1:40
- 14 сағат бұрын
ઢુવા પાસે ટ્રકમાંથી ડીઝલની ચોરી : વિડીયો વાયરલ...
- 3:24
- 14 сағат бұрын
મોરબીમાં અભિનેતા સુનીલ શેટ્ટીની ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ બિલ્ડકોન એક્સપોની પ્રિ-લોન્ચ ઈવેન્ટ યોજાઈ
- 3:22
- 16 сағат бұрын
"ગણપતિ બાપાની મૂર્તિ બનાવતા એમને પાંચ મહિના લાગે છે..
- 2:05
- 16 сағат бұрын
"રેડ ચીલી રેસ્ટ્રો" મોરબીમાં પરિવાર, મિત્રો સાથે જમવાની બેસ્ટ જગ્યા..
- 11:49
- 16 сағат бұрын
Пікірлер