#Bachudada #DadaKaDhaba #Morbi
મોરબીના રસ્તા પર નિ:સ્વાર્થ ભાવે ગરીબોની ભૂખ સંતોષતા બચુદાદાનો વીડિયો વાઇરલ થયા બાદ તેમનું જીવન બદલાઈ ગયું છે.
બચુદાદાનું આ સેવાકાર્ય જોઈને દેશ-વિદેશથી મદદ આવી રહી છે. હાલમાં લોકો બચુદાદાને યથાશક્તિ યોગદાન આપી રહ્યા છે.
લોકોએ બચુદાદાને નવી સાયકલ, તેલના ડબ્બા, લોટ, કૂકર સહિત જેટલી બને તેટલી મદદ કરી છે. એટલું જ નહીં બચુદાદાને આર્થિક સહાય પણ મળી રહી છે.
Video: Bipin Tankaria/Ravi Parmar
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati
Негізгі бет મોરબીમાં મફતમાં જમાડતા બચુદાદાનું જીવન રાતોરાત બદલાઈ ગયું
Пікірлер: 66