વાહ રે વાહ પ્રભુ તમારી લીલા
અપરંપાર બનાવ્યા મારે વાલે
વાહ રે વાહ પ્રભુ તમારી લીલા...
પહેલે દિવસે વાલે પૃથ્વી બનાવી
જળથી શણગારી મારે વાલે
વાહ રે વાહ પ્રભુ તમારી લીલા...
બીજે દિવસે વાલે આકાશ બનાવ્યા
તારલા થી શણગાર્યા મારે વાલે
વાહ રે વાહ પ્રભુ તમારી લીલા...
ત્રીજે દિવસે વાલે ઝાડવા બનાવ્યા
લીલાછમ બનાવ્યા મારે વાલે
વાહ રે વાહ પ્રભુ તમારી લીલા...
ચોથે દિવસે વાલે પક્ષી બનાવ્યા
આકાશે ઉડાડયા મારે વાલે
વાહ રે વાહ પ્રભુ તમારી લીલા...
પાંચમે દિવસે વાલે મનુષ્ય બનાવ્યા
મૃત્યુલોકમાં મેલ્યા મારે વાલે
વાહ રે વાહ પ્રભુ તમારી લીલા...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
Негізгі бет Музыка માવડિયુંની મોજ ( કિર્તન લખેલું નીચે છે)મધુબા,વસંતબેન,રેખાબેન
Пікірлер: 13