#niruma #trimandir #unbiased #19thmarch #punyatithi #satsang
JSCA...!!
નિરુમા ના ભક્તિ ભાવ સાથે અકર્તા ભાવે રચાયુ...!!
Blog : pratik007007.b...
LinkedIn : / karma-kicking-you-6882...
KZitem : / @tech2peace
Special Creative Informative Simple Innovative Attractive 3D Param Pujya Niruma Special Video 4 U aLL SOUL...!!
Happy Param Pujya Niruma DaY
on Tomorrow - 19th March...!!
Where Here There Every where with Mahatma...!!
We're already ready 4 March 2 attain the ultimate happiness by following param pujya niruma's suggestions of Dada Bhagwan.
Thanks to all whom being keep continuty here as active members.
નીરુ માં સૌના માં આઈ -આઇની આવી પુણ્ય તિથિ,
અરે અમારા ઘરે પણ છે માં ના અસ્થિ,
શુ કહુ તમોને કેવી કેવી જોઈ અમે પરિસ્થિતિ,
પૈસા માટે તો કેટલાય ખેલે કુસ્તી,
જિંદગી ના સમજ તારી સસ્તી,
અરે અનંત અવતાર દેહ થ્યો પસ્તી,
મન માં કયારેય વિકારી ના હોજો મસ્તી,
એનાથી તો ઘણા ખરા ની જિંદગી ખસ્તી,
જોગ સારા સંજોગ - ના બાજે,
અંદર ના કષાયો ના - પરિણામ પણ ગાજે,
હવે, ના મેલું કેડો,
ના કહુ, કોઈને હેડો,
આ અહમ ને જ તોડો,
એ મોટો નાનો કે નવા જૂનો કરાવે,
સૌ મહાત્મા છે શુદ્ધાત્મા માં,
માં ને મળ્યા દાદા એ પરમાત્મા માં,
હવે, શુ કહુ વધુ આગળ,
પ્રજ્ઞા જ હવે રોજ આની જ પાછળ,
ના ખેંચો આ દાદાઈ સા ક ળ,
મોક્ષ માટે જ પકડો આ સા ક ળ,
કલિયુગ માં ના આવે ક્યાંય બી કળ,
કેમકે લોકો ને ભાવે વિષયો રૂપી મળ,
અરે ગમે તે ગામ હોય કે શહેર,
આવી રીતે જ કુદરત લાવે કહેર,
પછી દૂર જ હોયને માં ધ વ ની મહેર...!!
જગત ના સુખ દુઃખ અડે એ કાયમ જુ દો,
એને હવે સામાયિક માં સૌ કોઈ ખોદો,
મોહ સંગ ના થઈ જાય કોઈ હારે સૌદો,
નઈ તો મોક્ષ તો શુ સંસાર પણ બનશે ખાડો,
કેમકે અહંકાર જેનો થ્યો બડો,
એ તો સૌને નીચા ગણે થાય કાયમ ખડો,
અરે કુદરત પણ દંડે જયારે પાકે પાપ નો ઘડો,
માટે જે ખડો કે બડો,
એની સામે જાગૃતિ ગોઠવી લડો...!!!
દાદા....માં .....સ્વામી સંગ,
બંધ થતી જસે સૌ કોઈ જોડે જંગ,
બદલાતો જાય મિશ્ર મોહ નો રંગ,
બસ, જોઉ હવે કોઈ ના કરે મારો સત્સંગ ભંગ,
બનવું એવા pure કે લોકો જોઈ થાય કાયમ દંગ,
માટે પકડી ચાલુ આ સંકુલ કેરો સંગ,
છુટસે મારા અંદર નાય કુસંગ...!!
"સીમંધર સ્વામી ના અસીમ જય જયકાર હો"
"દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો".
Disclaimer -
video is for educational purpose only.Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
Негізгі бет ma aa amari - Niruma
No video
Пікірлер: 7