નમસ્કાર મિત્રો
હું મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક મારી આ ફાર્મર ફેમિલી યૂ ટ્યુબ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરું છુ.
આજ ના આ વિડિયો માં આપણે ચોમાસું મગફળી માં કાળી ફૂગના નિયત્રંણ માટે કેવા પગલાં ભરવા જોઈએ તેની માહિતી આપવા નો પ્રયત્ન કરેલ છે.
પટ આપવા છતાં કેમ આવ્યો સુકારો?
આ ટ્રીટમેન્ટ કેટલી જરૂરી છે?
બેક્ટેરિયા કે ટ્રાઇકોડર્મા થી આ સુકારો જવા નો નથી?
હવે માત્ર એક જ ઈલાજ રહ્યો છે.
આ તમામ માહિતી માટે વિડીયો પૂરો નિહાળવો જરૂરી છે.
આભાર સહ
મનીષ બલદાણિયા
#farmer #farming #disease #groundnut #kheti #agriculture #farmerfarmer #fertilizer #education #youtubeshorts #farm #ntural #indianfarmer #indianagriculture
Негізгі бет Ғылым және технология મગફળી માં કાળી ફૂગ નું નિયંત્રણ, મગફળી નો સુકારો, સૂકો, કાળી ફૂગ
Пікірлер: 53