નમસ્કાર મિત્રો
હું મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક મારી આ ફાર્મર ફેમિલી યૂ ટ્યુબ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરું છુ.
આજ ના આ વિડિયો માં આપણે ચોમાસું મગફળી માં કાળી અને સફેદ ફૂગના નિયત્રંણ માટે આગોતરા કેવા પગલાં ભરવા જોઈએ તેની માહિતી આપવા નો પ્રયત્ન કરેલ છે.
આ બેક્ટેરિયા ટ્રીટમેન્ટ શામાટે જરૂરી છે.
આ ટ્રાઇકોડર્માં ક્યારે અને કેટલું આપવું જોઈએ
કેના શાથે મિક્સ કરી ને આપવું જોઈએ
આપણા ઘરે મલ્ટિપ્લાય કરી શકાય કે નહીં તેની માહિતી આપેલી છે.
આ તમામ માહિતી માટે વિડીયો પૂરો નિહાળવો જરૂરી છે.
#kheti #agriculture #khedut #farmer #farming #fertilizer #weeding #farm #youtubeshorts #disease #pesticides #naturalfarming #nature #indianfarmer
આભાર સહ
મનીષ બલદાણિયા
કૃષિ વૈજ્ઞાનિક (70 46 00 52 34)
Негізгі бет Ғылым және технология મગફળી અને કપાસ માં સુકારો, મગફળી માં કાળી અથવા સફેદ ફૂગ નો આવતો સુકારો
Пікірлер: 56