વિશાલભાઈ એન્જીનીયર હોવા છતાં પોતે ગાય માટે અવેરનેસ લાવવાનું કાર્ય કરી રહ્યા છે,
ખાસ કરીને એમની પાસેથી જાણવા મળશે કે, કાવ અને ગાય વચ્ચે શું તફાવત રહેલો છે?
આપણે જે દૂધ પીએ છીએ એમાં બે પ્રકારના પ્રોટીન હોય છે, એમાં A2 પ્રોટીન A1 પ્રોટીન મિલ્ક વચ્ચે શું ભેદ રહેલો છે?
આપણને કહેવાતી મલ્ટીનેશનલ કંપનીઓ ભૂંડ નું દૂધ કઈ રીતે પીવડાવી રહ્યા છે એ પણ આપને આ વિડીયો માં જાણવા મળશે.
તો આપ આ વિડીયો સંપૂર્ણ સજાગતા સાથે નિહાળશો જી
અને અગર આપ વિશાલભાઈ સાથે સંપર્ક કરવા માંગતા હોય તો એમનો નંબર અહીં આપેલો છે
----------------------------------------------------------------
Contact no
Vishalbhai Hemaa A2 Milk
+91 9714458897
+91 9664818405
Instagram - / hemaa_a2_milk
Facebook - / q=he%20maa%20raw%20mil...
Website :- hemaaa2milk.com/
--------------------------------------------------------------------------------------
Malva Jeva Manas | Vishalbhai Hemaa A2 Milk | વિશાલભાઈ હેમા A2 પ્રોટીન મિલ્ક | દેવું કરીને પણ ઘી ખાઓ
હોસ્ટ : અજ્ઞાતવાસી વિજય
Host : Agyatvasi Vijay
#malvajevamanas #vishalbhai #Agyatvasi_Vijay #hemaaA2Milk
Негізгі бет Malva Jeva Manas | Vishalbhai Hemaa A2 Milk | વિશાલભાઈ હેમા A2 પ્રોટીન મિલ્ક | દેવું કરીને પણ ઘી ખાઓ
Пікірлер: 14