મર્યાદા. લોકવાર્તા. વાર્તાકાર: કેશુભાઈ બારોટ. Maryada. Lokvarta by Keshubhai Barot.
પાર્લા, મુંબઈમાં વર્ષો પહેલા એક ભવ્ય ડાયરો થયેલો. જેમાં લાખાભાઇ ગઢવી, કવિ દાદ, કાનજી ભુટા બારોટ, કેશુભાઈ પટેલ, પ્રફુલ દવે, દિવાળીબેન ભીલ, જશુબેન, ભીખુદાન ગઢવી, હાજી રમકડું વગેરે કલાકારો હતા.
એની આઠ કેસેટોનો સેટ બહાર પડેલો. આ સેટમાંથી કેસેટ નંબર ૩ અને ૮ અમને રાજકોટમાં રહેતા ડોક્ટર વીરેન્દ્ર ડોળસીયા તરફથી મળેલ છે.
આ ડાયરાની કેસેટ નંબર ૩માં કેશુભાઈ બારોટના સ્વરમાં 'મર્યાદા' નામની લોકવાર્તા અમે અલગ કરીને વિશ્વમાં વહેતી મુકીયે છીયે.
જે કોઈ શ્રોતાની પાસે બાકીની કેસેટો હોય તો અમારો સંપર્ક કરવા વિનંતી.
Негізгі бет Музыка મર્યાદા. લોકવાર્તા. વાર્તાકાર: કેશુભાઈ બારોટ. Maryada. Lokvarta by Keshubhai Barot.
Пікірлер: 30