@SitaramMandalDevaliya
ના બોલો તો કંઈ નહિ હસો તો ખરા, (૨) ભજનમાં આવી તમે બેસો તો ખરા
ભજન ના આવડે તો જીલો તો ખરા, એકવાર રાધે રાધે બોલો તો ખરા
ના બોલો તો કંઈ નહિ હસો તો ખરા, (૨) ભજનમાં આવી તમે બેસો તો ખરા
ઢોલક ના તાલે તમે નાચો તો ખરા, એકવાર સીતારામ બોલો તો ખરા
ના બોલો તો કંઈ નહિ હસો તો ખરા, (૨) ભજનમાં આવી તમે બેસો તો ખરા
ખંજરી ના તાલે તમે જુમો તો ખરા, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ બોલો તો ખરા
ના બોલો તો કંઈ નહિ હસો તો ખરા, (૨) ભજનમાં આવી તમે બેસો તો ખરા
મૂર્તિની સામે તમે જુવો તો ખરા, એકવાર નજર થી નિહાળો તો ખરા
ના બોલો તો કંઈ નહિ હસો તો ખરા, (૨) ભજનમાં આવી તમે બેસો તો ખરા
ઘુઘરા ના તાલે તમે રમો તો ખરા, એકવાર ભોળાનાથ બોલો તો ખરા
ના બોલો તો કંઈ નહિ હસો તો ખરા, (૨) ભજનમાં આવી તમે બેસો તો ખરા
ભજનમાં આવી તમે બેસો તો ખરા, ભજન નો લ્હાવો તમે લો તો ખરા(૨)
ના બોલો તો કઈ નહિ આવો તો ખરા, (૨) સીતારામ મંડળમાં આવી બેસો તો ખરા
ના બોલો તો કંઈ નહિ હસો તો ખરા, (૨) ભજનમાં આવી તમે બેસો તો ખરા
નવરાત્રી સ્પેશિયલ ભજન
• આવજો આવજો માતાજી મારે ...
• સવા શેર સોનું લાવ્યો સ...
રામ ધુન અને ભજન -
👉🏻 • (લખાણ સાથે ) SitaRam D...
👉🏻 • લખાણ સાથે // શ્રી રામ ...
ગણપતિ દાદા ના ભજન
• માં મારે કાલે ગણેશચોથ ...
• આટલડી અરજી રે ગણપતિ દા...
શ્રી કૃષ્ણ ભગવાન ના કીર્તન/ભજન
1) • રમતો રમતો જાય આજ મારો ...
2) • હારે પેલો દ્વારિકાનો ઠ...
3) • ભાઈ ભાઈ ગોકુળ ગામનુ ધણ...
4) • જાવું છે ડાકોર જાવું છ...
5) • લાડ લાડવો લાલા ને || ...
6) • ચોગઠી રે પડે સીધી મારા...
7) • એક વાર શ્યામ તમે આવજો ...
8) • યુદ્ધમાં અર્જુનજી ને એ...
9) • હારે મને કૃષ્ણ વિના નો...
10) • વાગે છે વાંસળી ને બોલે...
11) • દ્રૌપદી કરે રે પોકાર ,...
12) • હારે હૂતો પૂછું પૂછું...
13) • પૃથ્વીમાં કાનુડો મોટો ...
---------------------------------------------------------
શ્રી રામ ભગવાન ના કીર્તન/ભજન
1) • તારા રુદિયા માં બેઠા છ...
2) • રામે વેલડી શણગારી રામન...
3) • સુતા સપનું મંદોદરી ને ...
4) • જેવું વિશ્વપતિ નું નામ...
---------------------------------------------------------
ભોળાનાથ(મહાદેવ) ભગવાન ના કીર્તન/ભજન
1) • એવા ભગવાધારી ને યાદ કર...
2) • મારાં ભોલા મહાદેવ હોંશ...
3) • હું તો લેરીયુ રે ઓઢી પ...
---------------------------------------------------------
થાળ
• કુમ કુમ પગલાં પાડો શ્ર...
--------------------------------------------------------
1) • ઘોડા ગાડી રીક્ષા || Gh...
2) • ભુલા પડો ભગવાન || Bhul...
3) / j3aspm6l_i
Негізгі бет ના બોલો તો કંઈ નહિ હસો તો ખરાં,ભજન માં આવી તમે બેસો તો ખરાં|| લખાણ સાથે|| સત્સંગ
Пікірлер: 12