ખજુરભાઈને પણ દેશના શ્રેષ્ટ ઍવોર્ડથી સન્માનિત કરવામા આવે🙏
@BhavsarPrem
2 жыл бұрын
Bhai malahe ja aava manas ne 😇🙏👼😇🙏👼
@girishrohit3354
2 жыл бұрын
Right bhai
@tirthsonagara8890
2 жыл бұрын
Right 👍👍
@ketan738
2 жыл бұрын
મળશે નહી...મળવો જ જોઇએ..
@jadavvishal6150
2 жыл бұрын
Rait 🙏🙏🙏🙏🙏
@niteshgarva8628
2 жыл бұрын
જય જલારામ નિતિન ભાઈ તમારા ઉપર સર્વ દેવિ દેવ તા ના આશીર્વાદ ધન્ય છે તમારા માતા પિતા ને જેને તમારા જેવા દાનવીર ને જન્મ આપ્યો છે ત્યારે તમારા માટે ગાવા નું મન થાય વૈસ્નવ વચન તો તેને કહીએ જે પીડ પરાઇ જાણે રે પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ના આવે રે
@dharmendrapatel4045
2 жыл бұрын
નીતિનભાઈ આપ ના સેવા કાર્યો ને બિરદાવવા માટે શબ્દો ઓછા પડે...માં ભગવતી આપ ને સદા ખુશ રાખે. (લીમખેડા, જી-દાહોદ)
@vipulmithapra825
2 жыл бұрын
આવા સારા કામ કરવાની આપને તક મળી છે સાહેબ ભગવાન આપ ને શકતિ આપે અમારી પપ્રાથને છે ભગવાન થી જય માતાજી
@kaushikpatel7850
2 жыл бұрын
મહાભારત માં ના કર્ણ ને તો અમે જોયો નથી પણ કદાચ સાચેજ ખજૂર ભાઈ તમે કર્ણ નો જ અવતાર લઈને આવ્યા છો.. જય હો દાનેશ્વરી કર્ણ ની🙏🙏🙏
@sunilvavadiya4933
2 жыл бұрын
Great man of Gujarat. ભગવાન આપને ઘણું આપે નીતિન ભાઈ.👏💫
@solankibhursinh7932
2 жыл бұрын
ધરતી પર ના ભગવાન ધન્ય છે ખજૂર ભાઈ અને તમારી ટીમ ને
@Rameshchaudhary763.
2 жыл бұрын
ભગવાન તમને ખુબજ હિંમત & શક્તિ આપે એવી મારી પ્રાર્થના
@alpeshkevloger
2 жыл бұрын
તમારી નાની નાની સહાય બહુ મોટી સહાય થઈ શકે એમ છે
@vikramsinhdarbar2456
2 жыл бұрын
ખજૂર ભાઈ ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે .. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼Good work
@jigarbhairajyaguru949
2 жыл бұрын
ખજૂરભાઈ ને પદ્મશ્રી એવોર્ડ મળવો જોઈએ!!
@vaiduu_24
2 жыл бұрын
જેનો કોઇ આધાર નથી હોતો એવા નિરાધાર નો આધાર બની ને તમે સેવા કરે એજ સાચી સેવા Mahadev tamne har pal khus rakhe જય માતાજી Mahadev har
@atulgurjarallvideo8167
2 жыл бұрын
Hello dhruvi joshi
@vaiduu_24
2 жыл бұрын
@@atulgurjarallvideo8167 Hello 🙋🏻♀️
@atulgurjarallvideo8167
2 жыл бұрын
Friend banavu se
@tusharmodha5891
2 жыл бұрын
Mhadev har
@Krushillakhani9999
2 жыл бұрын
નિતીન ભાઈ ને તો પદ્મશ્રી મળવો જોઈએ એ એના હકદાર છે.
@jigneshchaudhari8413
2 жыл бұрын
Sachi vaat bhai mlvo joye
@rathodnita3847
2 жыл бұрын
ધન્યછે નિતિનભાઈ તમને ભગવાન તમને એટલું જાજુ ધન આપે એજ પ્રભુ પાસે પ્રાર્થના ગંગા મૈયા ની જય આવિ ગરીબો માટે સપોટ કરો ધન્યવાદ છે તમને 🙏🙏🙏🙏🙏
વાહ ખજૂર ભાઈ હરીદ્વાર પહોંચી ગયા મસ્ત દાવ ધર્મ કર્યું ભાઈ ભગવાન તમને ખૂબ રુપિયા આપે અને તમે મસ્ત સેવા તમારી 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 જયદવારીકાધીશ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MAA_MOGAL_STODIO
2 жыл бұрын
ખજુર ભાઈ બોવજ સેવા કરી છે 🙏 ધન્ય છે ખજુર ભાઈ //ખજુર ભાઈ જેટલી કોઈ દેશ નો નાગરિક એટલી સેવા નો કરી સકે . 🙏🙏🙏🙏🙏
@B4uprsr
2 жыл бұрын
नीतीन. . ❤अति उत्तम कार्य❤ मानव सेवा की तुलना किसी वस्तु से नही की जा सकती। गरीब व असहायों की मदद पुनित कार्य है । मानव सेवा करने वाले हाथ उतने ही धन्य होते हैं जितनी परमात्मा से प्रार्थना करने वाले होठ। 🙏जय श्री कृष्ण🙏
@axayrabari6589
2 жыл бұрын
ઠાકર જાજુ આપે ભાઈ ને...🙏❤️
@chhayapatel6513
2 жыл бұрын
ખજૂરભાઇ મારી પાસે શબ્દો નથી તમારા માટે ખૂબ ખૂબ ધન્ય છે તમને અને તમારી ટીમ 👫👫👫ને જય માતાજી🙏🙏
@sangitabenpatel2717
2 жыл бұрын
Last nitinhai desna pradha hot
@prathamfreefire425
Жыл бұрын
મારે એક મિત્ર છે સુરતમાં અપંગ છે ખજૂર ભાઈની મદદ કરજો
ખજૂર ભાઈ તમને અને તમારી ટીમ ને ધન્ય છે ભગવાન તમારા થી રાજી છે 🙏🙏
@ItsmeRM07
2 жыл бұрын
કોટિ કોટિ વંદન નિતીન ભાઈ તમારા કાર્યોને 🙏🏻
@dakisuresh4033
2 жыл бұрын
Dhanya 6 tamari janeta ne khajur bhai🙏🙏🙏🙏
@smitdholariya1435
2 жыл бұрын
ધન્ય છો તમે નીતિન જાની ભાઈ ભગવાન કરે અમારું આયુષ્ય તમને લાગી જાય તમને મારા ૧૦૦૦ વંદન છે 🙏🙏🙏
@rishigoswami4618
2 жыл бұрын
🙏મહાદેવ🙏 ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ, પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ, ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ.... વાહ ખજુરભાઈ વાહ તમારી જનેતા ને તમારા સંસ્કાર અને તમારા કર્મ ને કોટી કોટી વંદન છે...🙏🙏🙏
@rjk007
2 жыл бұрын
જય માતાજી, તમે સેવા કરતા થાકતા નથી એ પણ મોટી વાત સે સાહેબ...
@kartikpatelsvlogs8974
2 жыл бұрын
હર હર મહાદેવ 🙏🙏
@dharajiyadineshkumar4528
2 жыл бұрын
ખુબજ સારું કાર્ય કરી રહિયા છો ખજૂરભાઈ એન્ડ ટિમ 👌👌👍👍👍
@BambhaniyaHimmatM
2 жыл бұрын
🙏ભગવાન તમારી રક્ષા કરે ખજૂર ભાઇ એવી પ્રાર્થના 🙏
@nihargandhi29378
2 жыл бұрын
Huge respect for all of you bhai... 🙏 Love from England 🇬🇧
@anjumshekh1244
2 жыл бұрын
Good work Nitin bhai Allah bless you aavij rete tame seva Karta raho ane gujrat nu naam roshan karta raho well done jani brother's 🙏🙏❤️
@ramanlalpatel912
Жыл бұрын
ગંગા મૈયા તમને ખૂબ સુખી રાખે એવી પ્રાર્થના. અમારા બધા ના તમારાં ઉપર આશીર્વાદ છે. ખુબ આગળ વધો
@gaganmakwana
2 жыл бұрын
Khajurbhai Deserve Padmshri Award
@JADARASHIK
2 жыл бұрын
જય રામાપીર 🙏 ભગવાન અવા ને અવા કામ કરવા ની શક્તિ આપે ભાઈ તમને
@maheshrathodbabra4224
2 жыл бұрын
ધન્ય છે નિતિનભાઈ તમને 🙏🙏🙏
@piyushkotiya6965
2 жыл бұрын
E
@solankisayaba493
2 жыл бұрын
ધન્યવાદ ખજૂરભાઈ &તમારી આખી ટીમને 👍👍🙏
@vaghelabipin6403
2 жыл бұрын
ખુબ સરસ કામ કરો છો નિતીન ભાઈ જાની 🙏🙏🙏🙏🙏
@jaspalgohil
2 жыл бұрын
ખુબ જ સુંદર કાર્ય 🙏🙏🙏
@pankajbharavad6666
2 жыл бұрын
ભગવાન દ્વાકાધીશ તમને હર પલ ખુશ રાખે ભાઈ 🙏🙏🙏
@Ram12129
2 жыл бұрын
તમે જેટલી સેવા કરો એનાથી 100 ગણ્યુ ભગવાન તમને આપે.....🙏🏻 God bless you....🙏🏻
@yograjacharya6314
2 жыл бұрын
શબ્દો શમી જાય છે.. કહેવા માટે કોઈ શબ્દો જ નથી પણ એટલું ખાસ કહીશ કે તમારા માતા પિતા ને ધન્ય છે જેને તમારા જેવા દાતાર ને જન્મ આપ્યો..અંતર થી વંદન🙏
@gohilmilan6037
2 жыл бұрын
જે નું કોઈ નથી તે નો ખજુર ભાઈ છે..... 🙏 જય માતાજી 🙏
@RANGILARAJAHADOL
2 жыл бұрын
Jay Mataji 🙏 Jay Gurudev 🙏
@nitinshekhada6087
2 жыл бұрын
mataji khajurbhai nesaktiaape
@nitin4570
2 жыл бұрын
બહુ સરસ .....ગંગા મૈયા ની ક્રુપા તમારી સેવામા સદાય બની રહે
@laljiedits2683
2 жыл бұрын
ખુબ જ ઉમદા કાર્ય છે નિતીનભાઇ આપનું.
@vijaymohane7663
2 жыл бұрын
જય માતા જી ખજૂરભાઈ બહુ સરસ કાર્ય કરો છો ભગવાન તમારી મનોકામના પુરી કરે જય જલારામ
@jindarpatel8845
2 жыл бұрын
Hats off Bhai! First of all who has disliked this video has got no heart or humanity! People please see his good work and think about even in our personal life that we should help to needy people!
@dhavaltruptiprajapati4715
2 жыл бұрын
God bless you Khajurbhai & Nitinbhai &team 🙏 Har Har Mahadev 🙏Jay Mataji🙏Jay Shree Krishna🙏
@gs-qi9qr
2 жыл бұрын
Khajur bhai kya baat h ...wakai me aanand aa gaya ..dekh k gujrat me to free me seva pradaan krte hi ho garibo ko asahay logo ki or ab gujrat k bahar bi suru kr di ...great job .....khajur bhai jaisa naam uniq h waisa kaam bi uniq h lage raho mere mota bhai...
@mafiyaofficial3417
2 жыл бұрын
જય પરશુરામ નીતીન ભાઈ
@arjunthakor9828
2 жыл бұрын
I PROUD OF YOU SIR ❤️😍🤩
@narayanchauhan2247
2 жыл бұрын
Khajur bhai khare khar tame bhagvan no avatar sho 🙏🙏🙏 Jay sree Krishna Jay Dwarkadhish,,
@chandanai1201
2 жыл бұрын
Ap bahut achee ho maata rani se prathna he ...unka aashirvad hamesa ap pr banaye rkhe 🙏🏻
@nileshpatel964
2 жыл бұрын
No words for this man 🙏❤️💐 proud feeling 🥰
@mahaprachi
2 жыл бұрын
Excellent job done by You and your team 🙏 Heartily Congratulations and salute for this extra ordinary work 🙏🙏🙏
@BAJARANGBHAVAIMANDAL
2 жыл бұрын
ખજુરભાઇ તમે ભગવાન સમાન છો એવી પ્રાર્થના કરું છું તમારી ચેનલ પર 1૦૦ મિલિયન સબ્સ્ક્રાઇબરસ થાય જય માતાજી
@jignesh2235
2 жыл бұрын
🇮🇳 જય હિન્દ સાચી સેવા કરી તો દેશ ની તમે કરી રહ્યા છો ભાઇ ભારતરત્ન ના હક્કદાર છો તમે જય માતાજી 👏
@priyankprabhudas136
2 жыл бұрын
જય જલારામ બાપા🙏🏻
@rudy122775
2 жыл бұрын
Kharekhar Dukhiyo na dukhda o harne wale Tere dukh dur karenge ram Dhanya chho khajurbhai 🙏🙏🙏🙏🙏
@d.j.thakor1336
2 жыл бұрын
ગુજરાત ના મુખ્યમંત્રી નિતિનભાઈ ( ખજુરભાઈ )હોવા જોઈએ 🙏🙏
@lalitachauhanjayswaminaray420
2 жыл бұрын
ભગવાન સ્વામિનારાયણ તમોને દીર્ઘાયુ બક્ષે નિરોગી રહો તેવા મારા આશીર્વાદ,🤗👍🙏
@kashyappatel2640
2 жыл бұрын
Real Huminity...👍🏻🙏👍🏻
@AjayChauhan-cs6bg
2 жыл бұрын
જય માતાજી🙏🙏🙏
@vijayjakheliya6454
2 жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ 🙏🙏🙏🙏
@hitusolanki7552
2 жыл бұрын
ખુબ આગળ વધો ખજુર ભાઈ 🙏🙏
@krupadesai8237
2 жыл бұрын
Jabardast music che sir… 👌👌👌
@mayurgor8835
2 жыл бұрын
Great 👌👌👌 doing great job.. god bless you 🙏🙏
@ravianiyariya205
2 жыл бұрын
જય અલખધણી 🙏 જય માતાજી નીતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન નીતિનભાઈ જય હો ગરીબ ના દેવતા
@adilhusainshaikh8191
2 жыл бұрын
Salam che tamne ane tamari soch ne. Tamara vise kehva sabdo nathi. Hats off.
@JayPatel-bk9rh
2 жыл бұрын
💐❤જય દ્વારકાધીશ❤💐
@Rameshchaudhary763.
2 жыл бұрын
તમે હંમેશા આવી સેવા કરતા રહો અને ખુબજ આગળ વધો એવી હું ભગવાન ને પ્રાથના કરું છું જય શ્રી કૃષ્ણ
@Hari_officenal
2 жыл бұрын
મહાદેવ તમને ખુબ આપે એવું હું પ્રભુ ને પ્રાર્થના કરી એ છીએ જય મહાદેવ ખજુર ભાઈ ને તમારી ટીમ ને
@PasayasunilPasayasunil
2 жыл бұрын
Jay ganga maiya and God bless you Khajurbhai love you ❤️❤️❤️❤️❤️
@rajeshwarichavda5748
2 жыл бұрын
Nitin Bhai ni team ne dil thi salute.
@ravisatiya7591
2 жыл бұрын
ખુબ ખુબ અભીનંદન
@sardabaraiya3954
Жыл бұрын
ખજુર ભાઈ તમને ઈશ્વર ખૂબ આપે
@storyschhotekadam5807
2 жыл бұрын
ये लोग भी याद करेंगे एक मसीहा था जो बहुत दुर का होतै हुये भी दिल के बहुत करीब बस गया
@chandrakantm5511
2 жыл бұрын
બહુ જોરદાર ખજૂર ભાઈ 🙏🙏🙏💟💟💟
@lovelyeditsgujarat.Priyank-04
2 жыл бұрын
વાહ ભાઈ 🙏❤️
@suniltadvisuniltadvi3073
2 жыл бұрын
Very good Khajur bhai 👌❤️👌 Good work bro
@songsugamshihoraanand9331
2 жыл бұрын
સમાજ ક્ષેત્રે ખજૂરભાઈ નું કામકાજ ઘણું સારૂ છે.👍
@cartoonwalimemes
2 жыл бұрын
It's Gujarati me nitin Jani proud to my Gujarati men like all Gujarati men 👍👍👌
@sonakkumartrivedi1774
2 жыл бұрын
વાહ સરસ👌👌👐👐👏👏
@rathodmahesh5071
2 жыл бұрын
🙏🙏જય માતાજી ખજુર ભાઈ🙏🙏🙏
@JS_24-07
2 жыл бұрын
Great Job Kajur Bhai 👍 Jay Mataji Jay Shree Krishna 🙏
@Maulik2007
2 жыл бұрын
🙏🙏🙏🙏
@gondaliyakishandas7633
2 жыл бұрын
Great work khajur bhai ...🙏 Jay shree krishna ....🌹🌺🌷
@bhavitapatel4783
2 жыл бұрын
હર હર ગંગે,, જય શ્રી ક્રિષ્ના ખજૂરભાઈ,, તમને વંદન છે 🙏🙏🙏🙏
@navinpadani1183
2 жыл бұрын
જય માતાજી ખજુર ભાઈ ખૂબ ખૂબ અભિનંદન
@ComedyTV972
2 жыл бұрын
સરસ
@jayrathod8920
2 жыл бұрын
proud of you nitinsir ❤️🙏
@bhaveshthakor5411
Жыл бұрын
ખજૂર ભાઈ તમારી સેવા જોઈને મારા આંખમાંથી આંસુ આવી ગયા આવી સેવા હંમેશા કરતા રહેજો ખજૂર ભાઈ બસ જાય ભોલેનાથ હંમેશા તમારી સાથે જ રહેશે
Пікірлер: 1,1 М.