સંત એ ભગવાન નું નામ સ્મરણ કરાય. કોઈ મનુષ્ય માથે આફત આવવાની હોય તો. ભગવાન નું નામ સ્મરણ કરી લોકો ને ઉગારી લેવાય... જય અલખધની
@parsotamakbari7762
2 жыл бұрын
ઉંમર પ્રમાણે અસ્થિર મનની ભાષા છે!
@tusharukani5239
2 жыл бұрын
😁😁😁😁😁😁
@Jagdish-asal_
2 жыл бұрын
Sachi vat chhe
@alpeshravliya4171
2 жыл бұрын
bilkul sachhi vaat chhee
@kukadiyaharesh2233
2 жыл бұрын
આ ગાયો ટપો ટપ મરે કોને ગાંડ સાહ ખોહી દીધો કેમ વીજ્ઞાન પાસે આનો કોઈ તોડ ઈલાજ નથી
@vishalbhuva1186
2 жыл бұрын
Right pan tena karta pan aava bava o ni vat manva vala na magaj vadhare asthir kevay 😠😠
@ભાઇજીભાઇમુંજાભાઇગઢવી
2 жыл бұрын
બાપુને કહો હવે વિશ્વવ્યાપી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા છે
@bababhairajput9396
2 жыл бұрын
99/. ટકા ખોટુ પડશે બાપુનુ ભુખમરો આવશે પણ હજી બવુ વાર સે કલયુગની જવાની હશે
@kanjigujjar3067
2 жыл бұрын
432000 varsh kaliyug 99% hindu mane se, to bhavishya malika, kashinath mishra k viral odisha joi lyo, 2025/26 ma su thai se,
@chetanmali396
2 жыл бұрын
ચ
@arvindsinhparmar8099
2 жыл бұрын
આને પાકિસ્તાન મોકલો...ત્યાં જરૂર છે...ને માનસે
@aaryaahir9569
2 жыл бұрын
કસુ નઈ થાય આમા દ્વવારકાવારો અને માતાજી ભેગા હે ભગવાન ભેગા હશે તો કાઈ નહી થાય આ ધરતી ઉપર ભગવાન એ મુકયા હે આપને તો એજ જિવાડસે અને ભગવાન ના ઘર થી બધા ઓરી હે આમ જો કઈ દેવાથી કાઈ થતો હોત ને તો આ દુનિયા મા કઈક લોકો ના રેત દુનિયા નુ સર્વનાશ થઈ જાત ભગવાન હે કોઈ પુસવા નહી ગયો અને કોઈ ના ડરે ભગવાન ભેગા હશે તાતા કઈ નથી થવાનુ બસ પોતાના ભગવાન પર વિશ્વાસ રાખજો પોતાના ભગવાન ભેગા હસે ને કોઈ ની તાકાત નહી આપનુ ખરાબ થાય જય મહાદેવ જય મોગલ🙏🙏
@gohildilipsinh8034
2 жыл бұрын
Jay mataji b v
@gujaratirkskhedut
2 жыл бұрын
🙏
@jaydeepchauhan4580
2 жыл бұрын
જય કરશન દાવા બાપુ
@bharatbhai1964
2 жыл бұрын
જયપરબવારાપીર
@tulsidev6974
2 жыл бұрын
અમારે ધોધમાર વરસાદ સાલું થયો અને રાજુલા પંથકમાં ભૂકા બોલાવ્યા આજે
@Villagelifewithpatidarbaadshah
2 жыл бұрын
આગાહી હતીજ આજે તમારા વિસ્તારમાં
@marathod5246
2 жыл бұрын
મોઘવારીમા દાનપુન બહુ ઓછુ કરે છે જનતા
@devashiahir5646
2 жыл бұрын
Tme hoshiyar so aavi vat ma n aavo kudarat ne badhani chinta se
@nileshvadher6568
2 жыл бұрын
🙏🙏
@vajshichhaiya9265
2 жыл бұрын
Vishva yudh thay to evi bne kdach baki ta shu khabar
@jaydeepchauhan4580
2 жыл бұрын
પરબ બાપુ
@chandujidabhi1472
2 жыл бұрын
Bapu ni vaat sachi chhe gujratma 60 taka kuposhn pidit chhe keg no aheval
@nilapatalia527
2 жыл бұрын
Aa sachi vat ch dr. Vilash jgdale na vedeo jovo aa bdhu planing ch
@rameshmodhvadiya1871
2 жыл бұрын
Kadach 10 20 varas pasi thay to barobar pan 1 k 2 varas ma no thay ...Kadach Umar thay gay etle Bane ..
@parmarkishan2773
2 жыл бұрын
હાશું સે
@Villagelifewithpatidarbaadshah
2 жыл бұрын
શું ખબર શુ થવાનું હોઈ પણ બાપુની ઘણીભવિષ્યવાણી સાચી પડી છે
@nature-qi4gj
2 жыл бұрын
🤔આજે 19 sept saje 7:20/25 તારા ઓ ની રેલગાડી દેખાઈ તે સુ હોય શકે i am himmatnagar baju thi 🤔🤔
@sunilkumarnagu
2 жыл бұрын
એ elon musk ની કંપની star link ના સેટેલાઈટ હતા
@omnamoshivay1197
2 жыл бұрын
આની પેલા પણ આવીજ ઍક આગાહી કરસન દાસ બાપુ એ આપી હતી કોરોના વિષે ની કોરોના ના બે વર્ષ પેહલા તો બાપુને ખબર પડી ગયાં હોઈ કે કોવિડ આવશે તો ખરેખર તો બાપુ સાચા સંત હોઈ તો એના માટેની તૈયારી શરૂ કરી દેવી જોઇતિતી ને...? જે જગ્યા ના મહંત તમે છો એવા સંત દેવીદાસ બાપુ જો તમારી જેમ રક્તપિત ની આગાહી કર્યા કર્યા હોત્ તો આજે પરબ ધામ પણ ના હોત ને તમે મહંત પણ ના હોત શરમ આવવી જોઈએ ને આવી વાહિયાત વાતો કરનાર ને સમજાય એને સત્ દેવીદાસ ,,,
@rajendramakwana6972
2 жыл бұрын
Bapu bhadhu na kare apde pan kaik karvu joye koronama sarkar pan kai na kari saki aa badhu karkarnu kam hatu
@ashokvachhani4951
2 жыл бұрын
ગધેશરના બાપુ છૈ ભાઈ
@vipulpatel1984
2 жыл бұрын
Bapuni umar ne hisabe game tem boli gya che aema aeno koi vak nathi
@rajesh.dhoriya3806
2 жыл бұрын
2024 માં varas molu avse am ke se
@Villagelifewithpatidarbaadshah
2 жыл бұрын
શુ ખબર
@kumarbijnes8287
2 жыл бұрын
BAPU JI NI VAT SACHI SE HAVE NA SAMAI MA KOY BAJRI DHAVU VAVTAJ NATHI KHEDU MUGFALI NE KAPAS VAVE SE BAJRO VAV VANU CHALU KARO
@MH_1624
2 жыл бұрын
બાપુ જી..???? તમે તો કરી બો'વ.... બાપુ હોય ત્યાં સુધી તો બરાબર..આ વળી જી સાથે એ પણ તમારા પૂરતી જ છે ને... .. આવા ટોપાઓ એ તો ઘણી ખરી પબ્લિક માં સુધારો થવા નથી દીધો..અંધશ્રદ્ધા માં વધારો થાય તો જ આવા બાપુઓ ની ભક્તિ ચાલ્યા કરે.. દેશ નું કલ્યાણ કે સારુ થાય એવા કર્યો કરનાર સાધુ સંતો ખુબજ ઓછા છે.બાકી તો... ટોપાઓ જ વધી ગયા છે.
@dharmendraladva3313
2 жыл бұрын
કશું નથી થ વાનુ
@VEJABHAIKANDORIYA
2 жыл бұрын
ભાવીક ભાઈ આવુ થાઈ તો ખેડુત ના ભુકા બોલી જાય
@ITZGOPALMAKVANA
2 жыл бұрын
ખેડૂત ના ભૂકા ના બોલે સિટી વરાના ભૂકા બોલે
@hareshmanjariya7474
2 жыл бұрын
😀😀😁😀😂😂😂😁
@dilipodedara5626
2 жыл бұрын
Bapune ke have gar bhega thav loko ne na Dravo khota
@bharatbaradbharatbarad94
2 жыл бұрын
बधायखोटीनाशे
@vishalbhuva1186
2 жыл бұрын
Bava o ne loko ne darava sivay biju kai kam j nathi.... Aa bava ne manva vala murkha loko ne atyare ungh pan nahi aavti hoi ane jo bhukhmaro aavva no hoi to badha bava o ne samadhi lay levi joye atle loko ne tena bhag nu jamva nu made ane loko pan yad karse tene 🤣😇😅😂
@rajeshkumarpatel1988
2 жыл бұрын
He. Is not. Sant. He is. A bogus. Bavta I. Think. He. Is a lunatic person 😀
@ahirjagdishsolanki7491
2 жыл бұрын
🙏🙏🙏
@geetaparadva3916
2 жыл бұрын
100 ટકા નહિ પણ 1 ટકા તો સાચી વાત છે સંતો ક્યારેય સ્પષ્ટ વાત નથી કરતા આવા યોગી પુરુષો એ ઇસરા માં વાત કરતા હોય તેના ઉપર એક્સન ના લેવા ના હોય.સમજી જવાનું હોય બાપુ નું કેવાનું એમ છે કે રૂપિયા પાછળ ની દોટ માં ખેતી ઓછી થઈ ગઈ છે માટે જેની પાસે ખેતી છે એ.લોકો અનાજ જુવાર બાજરા ની ખેતી કરે એમ કાય ખોટી વાત નથી. બાપુ બોલ્યા છે એમાં કાય મીન મેખ નથી આવતા દિવસો માં આવું બધું બનસેજ.
Пікірлер: 64