@sadbhavanavrudhashram1300
આ વિડીયોને લાઇક, શેર અને ફોરવર્ડ કરશોજી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરશોજી
સદભાવના બળદ આશ્રમ - રાજકોટમાં આશરે 1500 થી વધુ બળદો આશ્રય લઈ રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ તેમ બળદ આશ્રમ એટલે સાવ નિશ્વાર્થ સેવા. અહી બીમાર વૃદ્ધ તેમજ તરછોડાયેલ બળદોને આશ્રય આપાય છે. અહી
રોજ 1500 મણ લીલા/સુકા ઘાસ ની જરૂરિયાત હોઈ છે. આપ સૌનો સહકાર મળી રહે તો અમે વધુ સારી સેવા કરી શકીએ. અમારો લક્ષ્ય આખા ગુજરાતના આવા નિસહાય, લાચાર બળદોને આશ્રય આપવાનો છે. જે આપ સૌના સહકાર વગર અશક્ય છે. તો આપ સૌ ને નમ્ર વિનંતી છે કે તમારી અનુકુળતાએ ઘાસચારા માં તેમજ બીમાર બળદોની સારવાર માટે દવા માટે સહકાર આપવા નમ્ર અપીલ. એના જ ભાગરૂપે અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરશોજી. સદભાવના વૃદ્ધાશ્રમ અનેક સેવાકીય પ્રવૃત્તિ કરે છે.તમારા તરફ થી મળેલ દાન સેવાકીય કર્યો માં વપરાય સે .
સરનામું: સદભાવના બળદ આશ્રમ
કાલાવડ રોડ, ખીરસરા અને દેવગામની ધાર
ગુફેશ્વર મહાદેવનું મંદિર,
ભૂમિ એગ્રોની પાછળ, રાજકોટ
WhatsApp & Phone no: 8320408908
***********************************************************************
#seva#cow#bullocks#donation#badad aashram#rajkot#seva# jivdaya sanshtha#sadbhavnavrudhdhashram#karuna#animalhelpine #globalconfederationofcowbasedindustries #samastmahajan #sadbhavnavrudhashram #shreejigaushala #charity #donate #india #animals #animallover #animalrescue #jivdaya #cow #girganga #AnimalWelfare #Vegetarianism #EnvironmentalConservation #NGOActivist #SocialInitiatives #MobileAmbulanceServices ##GoodThings #RajkotActivist #manavseva# panjara pole# #cow #cows #farm #animals #nature #farmlife #calf #love #youtubeislife #subscriber #subscribers #youtubevideo #youtub #youtuber #youtubevideos #youtubevideoshorts #youtubemusic #youtubechannel #heritage #history #culture #architecture #travel #art #india #instagram #love #incredibleindia #instagood #design #handmade #tradition #tourism #museum #travelgram #traditional #rajasthan #photography #naturephotography #landscapelovers #india #cow
******************************************************************
Thank you so much for your love and support .... Stay healthy ,stay safe and keep smiling ..... ******************************************************************
Негізгі бет પરિવાર સાથે કરીએ સદભાવના બળદ આશ્રમની મુલાકાત MO.8320408908
Пікірлер