રામ રામ ડાયરા ને,
આપડે એકદમ દેશી સ્ટાઇલ માં ગુજરાતી વિડિયો બનાવી , બાકી વિડિયો માં તમને ખબર તા પડી જ જશે.
આ વિડિયો બનાવવા આપડે પુગી ગયા આપડી ખુદ ની વાડી મા. અને આપડી વાડી મા આપડી નોકરી લાગી ગય. આટલી ભણતર કર્યા પછી ફાઇનલ આપડે આ નોકરી ની પસંદગી કરી છે. ખેતર મા મોરમ નાખવી છે . પૂરો વિડિયો જરૂર જોજો ભારી મજા આવશે.
આવા ને આવા દેશી વિડિયો કે વલોગ જોવા હોય તો આપડી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો,
અને જો તમારી પાસે કોઈ પણ સલાહ સૂચન હોય તો અમને બોલી સકો છો
બાકી અમારી સાથે વાત કરવા માટે અમને instagram અને Facebook માં ફોલો કરી લ્યો. instagram I'd -kesur_king
instagram.com/kesur_king?igsh...
હા તો હવે ભેગા થાસુ આવો જ એક ભડકા વારા વિડિયો
ગુજરાતી ખેડૂત
ગુજરાતી vlog
Kesur bhatiya patelka
Gujaraati vlog
Gujarati comdey
Gujju comdey
Khedut
Gujarati khedut
Kesur king
Kesur king patelka
#gujarati
#ગુજરાતી
#devbhoomidwarka
#gujjucomedy
#gujju
Негізгі бет Комедия ફાઇનલી નોકરી મળી ગઈ હો
Пікірлер: 33