I am from Mumbai, Maharashtrain. I used to listen Rathod sir since 10 years.
@ManojNimavat
Жыл бұрын
શાહબુદ્દીન ભાઈ રાઠોડ સાહેબ એટલે અગણિત મોજનો દરિયો. પ્રસ્થાન ગ્રુપને ખુબ ખુબ અભિનંદન. મારૂ સ્કુલીંગ મધુરમ સોસાયટીની જ એક સ્કૂલમાં થયેલું છે એટલે જુનાગઢ સાથે અવિસ્મરણીય યાદો જોડાયેલી છે. મનોજ નિમાવત - દિવ્ય ભાસ્કર - અમદાવાદ 🙏
Пікірлер: 71