અહીં કેપ્ટન મીની ટ્રેકટર ની મદદ થી કપાસ માં પાળા બાંધવા માં આવેલ છે. ટ્રેકટર ના પાટલા માં બે પાળા બંધ બાંધી ને એકસાથે બે ક્યારા માં સાથે પાળા બાંધવા માં આવે છે. કપાસ માં પાળા બાંધવા થી છોડ તેજ પવન થી નીચે નમી જતો અટકે છે તેમજ કપાસ માં પાણી પાવા માં પણ સરળતા રહે છે.
- 3 жыл бұрын
ટ્રેકટર ની મદદ થી કપાસ માં પાળા બાંધવા. Build a ridge in cotton with tractor captain tractor
- Рет қаралды 7,884
Пікірлер: 14