રામ મારે સોનાનું સાંતીડું કે રૂપા કેરીઓરાણી રે લોલ
રામ મારે સોનાને સાતિદે બુદ્ધિ ના જોયડા બળદિયા રે લોલ
રામ મારી રૂપાની ઓરણીએ રામા બીજ વાવ રે લોલ
રામ મારે સોનાનો સાતેડો કે રૂપા કેરી ઓરણી રે લોલ
રામ મારા ખેતરની વચ્ચે દયા નો ઉગ્યો ડાભડો રે લોલ
રામ મારા ખેતરના પાડામાં માથારો ઉગ્યો ઝીંઝવો રે લોલ
રામ મારા વેલના કુંડામાં મમતા નો ઉગ્યો મોગરો રે લોલ
રામ મારે સોના નું સાથેડું કે રૂપા કેરી ઓરણી રે લોલ
રામ મારા કાડાના કેળામાં કળજુગ નો ઉગ્યો કણજરો રે લોલ
રામ મારા માર્ગને વચ્ચે કર્મનો ઉગ્યો કેવડો રે લોલ
ધરતી ઊગી ધરોહર ની ધારે માથે આવ્યા કુંમકા રે
રામા મારે સોનાનુ સાંતેડું કે રૂપા કેરી ઓરણી રે લોલ
ફરતી ઊગી કાંટાડી વાળ કે નિંદા કેરી બોરડી રે લોલ
રામ મારુ ખેતર ડભેડા નું વાલોજી આવીને ખીજશે રે લોલ
ચાલો બાયું સત્સંગના માર્ગે દાતરડું ખરીદવાને રે લોલ
રામા મારે સોનાનું સાંતેડું કે રૂપા કેરી ઓરણી રે લોલ
પાણી એને હરીભજનના પાજોકે કાગળ એના જગમગે રે
ખાતર સંતના છાંટો કે પાડા બાંધો પુણ્યના રે લોલ
બાયુ મારે ખતીલા ખેતરે કે રામ બીજ પાક્યા રે લોલ
રામ મારે સોનાનું છાતીડું કે રૂપા કેરી ઓરણી રે લોલ
બેનો ચાલો ખતીલા ખેતરે કે રામ વીણવાની રે લોલ
ભાતા તમે હરિ ભજનના લેજો કે શેઢે બેશી જમશું રે લોલ
આથડા હૈયા કેળા લેજો કે વાટમાં સીરાવ શું રે લોલ
રામ મારે સોનાનું સાતેડું કે રૂપા કેરી ઓરણી રે લોલ
Jagruti Ahir kirtan
Radhe Krishna kirtan
New kirtan
Ramkrishna kirtan
Gujarati kirta
Gujarati bhajan
Satsang
#jagrutiahir
#radheKrishna
Негізгі бет રામ મારે સોનાનું સાતીડું કે રૂપા કેરી ઓરણી રે લોલ બુદ્ધિના બે બળદિયા બળદિયા રે લોલ || jagruti ahir
Пікірлер: 1