વાહ વાહ મારા વાલા રાજભા તમે ખુબ ખુબ સરસ કામ કરો છો અમા ગણા એવા કલાકાર છે જે તમરા આશીર્વાદ થકી આગળ વધસે વાલા રાજભા ગઢવી રંગ છે બાપ આપને
@SwarShakti
5 жыл бұрын
વાહ રાજભા મોજ કરાવી...... તમારો ચારણો પ્રત્યે નો પ્રેમ અને ઉગતી પ્રતિભા ને ઉજાગર કરવા નો પ્રયત્ન ખૂબ સરસ
@nitabharwad2193
5 жыл бұрын
અલ્યા ગોવાળો જોજો કાનો આવી નો જાય....વાહ ...
@user-yb2er6ic4c
5 жыл бұрын
રાજભા ગઢવી સાહેબ મને દુહા છંદ લોકસાહિત્ય જુના લોકગીત સાંભળવાનો બૌ જ શોખ છે મને તમે જે આપણી સંસ્કૃતિ ને જાળવી રાખો એ પણ મને બઉ જ ગમે છે. મેં જૂની પૌરાણિક ગુજરાતી નામાંકિત 174 જેટલી ફિલ્મો જોઈ છે અને લોકસાહિત્ય ની કથાઓ વાર્તાઓ માંથી ઘણું ગુજરાતી સાહિત્ય જાણવા મળ્યું છે અને હજુ જાણવાનો પ્રયત્ન પણ કરું છું. મને પણ દુહા અને પંક્તિઓ લખવાનો શોખ છે. હું પણ એક હસ્ત કલાકાર છુ. સાહેબ તેજલ ગરાસની જે ફિલ્મ પણ છે અને હાલ ધોરણ 9 માં 21 માં નંબરનું 'તેજમલ' એવા નામથી લોકગીત પેજ નં.147 પર છે જે પરથી મેં એક દુહો બનાવ્યો છે . 'ધન નાર સોરઠ ધરા તણી સોરઠ ધરા ધ્રુજાવતી, વટ, વચન અને વેર ખાતર દુશ્મનો ને ડરાવતી, અશ્વે પલાણી એ તેજલે તે'દી તલવાર લીઘી હાથ માં, અમ દેશ ની એવી નારીયું, અમર છે ઈતિહાસ માં...૨ આ દુહા માં કાઈ ભૂલ હોય તો જણાવશો અને જરૂરી માર્ગદર્શન આપશો અને આવા વીડિઓ મોકલતા રહેશો એવી આશા રાખું છું. લી. વાસુદેવ રામાનંદી(સાધુ) કંડકટર (નખત્રાણા ડેપો,ભુજ) મુ.દેવકાપડી તા.ભાભર જી.બનાસકાંઠા
@_pandit_ji_.007
2 жыл бұрын
Vah
@vanrajsinhvaghela2011
5 жыл бұрын
વાહ ગુજરાત નુ ગૌરવશાળી રાજભા ને જય માતાજી..નડિયાદ થિ વનરાજસિંહ મહોતસિંહ વાઘેલા..
@rathormahendrashihrajput8008
5 жыл бұрын
વાહ રાજભા કવિરાજ ધન્યહો ખુબ સરસ છે
@rathormahendrashihrajput8008
5 жыл бұрын
ઓકે
@hdh2728
5 жыл бұрын
વાહ ભના ભાઇ ના કંઠે સરસ્વતીનો વાંસ સે ભાઇ...તમારો પોગ્રામ સુરત માં થશે તો હુ જરૂર આવીશ
વાહ..રાજભા ગઢવી..વાહ...." જય..હો..બાપ જય..હો..તમને અને ગઢવી ડાયરા ને..બાપ.🙏🙏🙏
@bharatkoriya6674
5 жыл бұрын
Jay ho bhai bhai
@bhawanisinghcharan8975
4 жыл бұрын
હા ગઢવીરાજ જય રાજલ જય સોનબાઈ જય મોગલ
@anilahir2534
4 жыл бұрын
જય દ્વારકાધીશ જય મોગલ માં 🙏🙏🙏
@chhaiyasudhir3104
5 жыл бұрын
બહુ સારો પ્રયત્ન... ગ્નાન વહેંચવા થી વધે બહુ સરસ
@user-kc5lz2zw5h
5 жыл бұрын
વાહ લાખા ભા
@sunnydhamecha8664
4 жыл бұрын
Mja avi gai thank u Gadhavi bhaiyo 🙏🏻🙏🏻
@rajeshpujaraallinone
5 жыл бұрын
આપનો આ પ્રયાસ બહુજ સરાહનીય છે
@b.msaniya6879
5 жыл бұрын
હા માલધારી
@madhubhaibekra1493
5 жыл бұрын
જય માતાજી
@vasantlavingia6879
4 жыл бұрын
વાહ! Excellent.
@tusharbarot1183
2 жыл бұрын
ખૂબ સરસ રચના દુહા સાખી છંદ ચારણ જી જય હો ચારણ સમાજ ને હું તુષાર બારોટ તમારા સ્ટેજ પ્રોગ્રામ માં તમને ગણી વાર જોયા છે પણ હું પણ થોડું ગવ છું પણ એક ઈચ્છા છે કે ક્યારેક તમને મડું જાય હો ચારણ જી. 🙏🙏🙏🙏🙏 જય મોગલ માં 🙏🙏
@yogeshchauhan227
5 жыл бұрын
વાહ કવિરાજ... ખૂબ જ સુંદર ગાંડી ગીર, તમારું કાર્ય અને કવિરાજો ના સૂર બધા કવિરાજ ખૂબ જ પ્રગતી કરો એવી એવી માં ભગવતીને પ્રાર્થના
@prabhurajput3454
5 жыл бұрын
राजबा गढ़वी जी आप बहुत अच्छे व्यक्ति हो ।।।अगर मौका मिला तो आपका आशीर्वाद लेने जरूर आऊंगा।।।।
@vikramsinghvaldara1557
4 жыл бұрын
हा मौज हा वाह राजभा "आ रूडी ने रलियामनी आ गढ़जूनि गिरनार "
@ranajitkukavavaranajit7045
4 жыл бұрын
જય દ્વારકાધીશ🙏🏼🙏🏼🙏🏼
@prakashmokhara
5 жыл бұрын
વાહ, વાહ, રાજભા જય જોગમાયા, ખુબ સરસ
@jigneshmakwanamakwana433
5 жыл бұрын
Vah gir na sawajo vah
@AjayThakor-fw1nc
4 жыл бұрын
Khub saras rajbha tame a kalakarone tak apvamate tamaro adhar
@gtclive1
5 жыл бұрын
Wah charno
@kishanmer7981
5 жыл бұрын
વા ..... ચારણ વા.. રાજ ભા ઈ મોટા ટેજ મા ગાય છે. પણ એને આ નેહડા ના લોકો આગડ આવવા નુ જે વીચારયુ છે એ જો ઈ ને મને ખુબજ આનંદ થાય છે . હજી રાજ ભા ઈ ના નેહડા ના લોકો નુ ક ઈ ક સારુ વીચારયુ છે.. જય મોગલ . જય સોનલ મા 🙇♂️🙇♂️🙇♂️
@hiravanshi503
5 жыл бұрын
વાહ કવિરાજ મને મારા ગામ પાદર ના ઈ ઘેઘૂર વડલાની યાદ આવી ગઈ જ્યા ગૌધૂલી સંધ્યા એ આવો જ ડાયરો જામતો , રંગ છે ડાયરા ને.
@thegayakwad979
4 жыл бұрын
Dhansur bhai ghadhvi. Suparb and owsum voice perfect
@rajeshpujaraallinone
5 жыл бұрын
આપના આ પ્રયાસથી ગુજરાતમા નવા કલાકારો મળશે
@baradkanji8475
5 жыл бұрын
તમારી બાજુ મા બેઠા છે ઇ રાજુભાઇ ગઢવી મારા મિત્ર છે ગુદરણ ના
@jetpurkathisiyaselectiondr478
5 жыл бұрын
moj aavi gye bahu maja aavi wah rajbha ... aavu navin karta raha ho ame vadhav su..... jay mata ji
@davbhavesh8394
5 жыл бұрын
બધા જ ભાણેજ ને જય દ્વારકાધીશ
@dharmendrasinhrathod4751
5 жыл бұрын
વાહ કવિરાજ
@pravinpravinchaudhary3790
5 жыл бұрын
વાહ બઘા દેવી પુત્રો ને જય માતાજી 🙏🙏🙏
@ujaskamani9618
5 жыл бұрын
વા રાજભા વા તમે તો મોજ કરાવી દીધી હો
@chhayaramesh2296
Жыл бұрын
જીઓ ગાંડી ગીર ના રાજા જીઓ બાપ તમે આ દુનિયા ને બહુ સારુ સાહિત્ય પીરસો સોં
@jitahirmojila613
5 жыл бұрын
આમા જે અમર ગઢવી છે ઈ મારા પરમ મીત્ર છે વાહ અમર ભાણેજ ખુબ ખુબ અભિનંદન તમારો નામ અમર કરો બાપ
@jitahirmojila613
5 жыл бұрын
Thanks all to like my comments 👍
@blochrizvam4674
5 жыл бұрын
Ha bhai gam suryavadar jamnagar hame sathe bhanta
@ramasisabhad2081
5 жыл бұрын
ખુબ સરસ ગાયું ગઢવી ડાયરાયે. આમતો કેવાય કે ગઢવી ના ગળે હાજરા હજુર સરસ્વતી વસે છે...પણ આમાં તમારી પાછળ બેઠેલ વાજસૂર ભાઈ ગઢવી અને છેલ્લે બેઠેલ ભીમાભાઇ ગઢવી યે મન જીતી લીધું હો ભા....ખૂબ મજા આવી.
@Harshalkhandla5535
2 жыл бұрын
વા રાજભા બાકી ગીરમા થી તમારા જેવા કલાકાર નિકળે હો ભાઇ ભાઇ રાજભા ગઢવિ તમે મારા ફેવરિટ કલાકારછો
@hardikgadhvi9807
4 жыл бұрын
વાહ હાવજ ડાયરો .... 🙌🙏
@r.d.officialdmsodhaparmar890
5 жыл бұрын
વાહ રાજભા ગઢવી વાહ તમારા ગીર ના હા વ જો ને સો સો સલામ જય ભવાની.
@mehuldalvadiofficial779
5 жыл бұрын
વાહ રાજભા ગઢવી વાહ અમર દાન વાહ મોજ
@status_creation8580
2 жыл бұрын
Ha Gadhviyo ha adbhut 🔥🔥🦁💯
@tarunprajapati2392
5 жыл бұрын
Jay mataji kaviraj ne
@khavadvanraj9668
5 жыл бұрын
રાજભા તમે મોટા સ્ટેજ ના કલાકાર થઇ ને નાના કલાકારો સાથે આવુ આયોજન કરો તે સારું કહેવાઇ.....વાહ ...બાકી તો તમને તો ખબર છે જય માતાજી.....
@davemahesh8025
4 жыл бұрын
Sachi vat rajbha support kare baki bija to khabar j chhe
@ninayanapatel6701
4 жыл бұрын
નાના કલાકારો સુ માણસ નથી જાનવર છે તમે માણસ છો કે જાનવર જો માણસ ને માણસ સાથે બેસવાની ના પાડો છો વાવ આ ગુજરાત ની ધરતી પર આવા નીચ વિચાર વાળા માણસો પણ રહેશે એ આજે ખબર પડી 😡
જય માતાજી મિત્રો આ કાયઁ કરવામા અમને ખુબ જ આનંદ આવ્યો અને એક વાત નો ગવઁ પણ છે કે રાજભા જેવો અભણ ચારણ આજે મહાન કવિ છે લોક સાહિત્યકાર છે બસ મા સોનલ ને મારી એટલી પ્રાથઁના છે કે પોતે પણ આગડ વધે અને બિજાને પણ તેનાથી બને એટલો સાથ સહકાર આપે જય માતાજી ચારણ કવિ જઠરાજ (ઢાંક)
વાહ, રાજભા આપણે પેલી વાર મળ્યા , એ દિવસ યાદ આવી ગયો , તમે આમજ જંગલમાં બેસી ને લોકસાહિત્ય સંભળાવે લ , એક જુવાન ત્યારે હતો એ આજ પણ તમારી પાસે બેઠો છે એ ત્યારે હાજર હતો, ભેંહુ ચરતી હતી , ધ્રુવભાઈ પણ સાથે હતા
@harilalsorathiya839
2 жыл бұрын
Vava .Gir
@Mogal_choru___2.0
Жыл бұрын
વાહ રાજભા વાહ 🙏🏻🙏🏻
@ramparmar3193
5 жыл бұрын
વા રાજભા ગઠવી જય માતાજી જય વિજવાસણ માં રૂપલ
@doshikiran8192
5 жыл бұрын
Nice work Rajbha gadhavi
@kanzariyarasik2932
2 жыл бұрын
આવા સરસ વિડિયો મૂકતા રહેજો ખુબજ સરસ ...
@nishananda1185
5 жыл бұрын
Ha Rajbha 100 100 salam
@ashishgamot4977
5 жыл бұрын
વાહ કવીરજો ડાયરા ને રામ રામ કવીરાજ ભુજ શહેરે વર્ષો પહેલાં ચાલતી પાઠશાળા ની ઝલક મળી
@parmarramji7012
5 жыл бұрын
ભાઈ. ભાઈ.વા.વા.ૠડીગીર.જય.શોનલ.મા
@ishwarcharan7906
Жыл бұрын
हा राज भा गढ़वी हा❤🎉
@bharavadkishan1337
5 жыл бұрын
એક થી એક ચડિયાતા કલાકાર છે હો બાકી.... જય હો રાજભા🙏
Пікірлер: 1,1 М.